માસી અને માં સાથે તૈમુર સ્વીત્ઝરલૅન્ડ માં મજ્જા કરી રહ્યો છે – શેર કરી આટલી બધી ફોટો

બોલીવુડ માં પોપ્યુલર જોડી જે ક્યારેક તેના ફિલ્મો થી અને ક્યારેક તેના બાળક તૈમુર ને લીધે ચર્ચા માં રહે છે. કરીના કપૂર ખાન તૈમુર સાથે વાંરવાર સોસીયલ મીડિયા માં જોવા મળે છે. તેના નાનપણ થી જ તેની પોપ્યુલારીટી ખુબ જ વધી રહી છે. આજકાલ તે પોતાની મમ્મી સાથે અને માસી સાથે સ્વિઝરલેન્ડ માં જોવા મળ્યો. વેકેશન ની મોજ માણતા કરીના કપૂર અને કરિશ્મા કપૂર તૈમુર સાથે ની તસ્વીરો સોસીયલ મીડિયા માં અપલોડ કરી.

 

View this post on Instagram

 

It’s all Good News ! ❄️⛄️ . #familytime #familyfun

A post shared by KK (@therealkarismakapoor) on

આ તસ્વીરો અપલોડ કરતા તેને કેપ્શન માં લખ્યું કે ” સબ કુછ ગુડ ન્યુઝ ” હૈ..  હાલમાં ડીસેમ્બર એન્ડ માં કરીના કપૂર ની ફિલ્મ ” ગુડ ન્યુઝ ” રીલીઝ થઈ. જે સિનેમા ઘરો માં સારી એવી કમાણી કરી રહી છે.એટલે જ કરીના કપૂર માટે આ વેકેશન કોઈ ગુડ ન્યુઝ થી કમ નથી.. અને સબ કુછ ગુડ ન્યુઝ હૈ આ કેપ્શન એ જ સૂચવે છે..

તસ્વીર માં આપ જોઈ શકો છો કે નાનો એવો તૈમુર પુરા કપડા પહેરી ને સ્નો કોમેટ (બરફ ની ગાડી) માં બેઠો દેખાય છે, ચારે બાજુ બરફ થી છવાયેલી જગ્યા જોઈ શકો છો.કરીના ની સાથે સૈફ પણ દેખાય છે આમ પૂરો પરિવાર ક્રિસમસ ની મજા મળતો દેખાય છે..

કરિશ્મા પોતાના બંને બાળકો સાથે અને કરીના કપૂર બધા સાથે ની તસ્વીરો અપલોડ કરી તમને જણાવીએ કે કરિશ્મા એ આ સિવાય સોહા અલી ખાન ના પતિ કૃણાલ ખેમુ સાથે તસ્વીરો અપલોડ કરી ક્રિસમસ ની ખુબ જ મજા મળતા તમે જોઈ શકો છો..

થોડા દિવસો પહેલા જ સૈફ ની આવનારી ફિલ્મ ” જવાની જાનેમન “નું ટ્રેલર રીલીઝ થયું. તે  પૂજા બેદી ની દીકરી છે. આલિયા ફર્નીચરવાલા આ ફિલ્મ માં પોતાના કરિયર ની શરૂઆત કરી રહી છે. આ ફિલ્મ માં સૈફ  કૈસનોવા નો ની ભૂમિકા ભજવતા જોવા મળશે..

કરીના કપૂર ની ફિલ્મ ” ગુડ ન્યુઝ ” ખુબ જ મનોરંજન ફિલ્મ છે. ત્યાર બાદ હવે ઈરફાન ખાન ની ” અંગ્રેજી મીડીયમ ” અને આમીર ખાન ની ” લાલ સિંહ ચડ્ડા ” રીલીઝ થશે..લાલ સિંહ ચડ્ડા ફિલ્મ માં તેની ખુબ જ યાદગાર યાદો છે.

આમીર ની આ ફિલ્મ નો ખુલાસો કરીના કપૂરે એક ઈન્ટરવ્યું માં કર્યો હતો. ફિલ્મ ” લાલ સિંહ ચડ્ડા “માટે ઓડીશન લેવા માં આવ્યા અને કરીના કપૂરે આ ફિલ્મ માટે પોતાના કરિયર માં પહેલી વાર તેને ઓડીશન આપ્યું.. તે કહે છે કે આમીર ની ફિલ્મ માં કામ કરવું એ મારા માટે ગર્વ ની વાત છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!