વિકસ વેપોરબ ના શરદી સિવાય થતા આ બધા અઢળક ફાયદાઓ વિષે કદાચ ઘણાને નહિ ખબર હોય…

શિયાળા ની ઠંડી ઋતુ માં જયારે શરદી કે ઉધરસ થઈ જાય ત્યારે બધા ને વિકસ યાદ આવે વિકસ એક એવી દવા છે જે બધા ના ઘર માં અને પર્સ માં જોવા મળે છે, વિકસ લાગવા થી બંધ નાક ખુલી જાય છે. છાતી પર રહેલો કફ છુટો પડે છે. શરદી માં રાહત આપે છે.

માથું દુખતું હોય તો પણ રાહત આપે છે. સાથે શરીર માં દુખાવો હોય તો પણ વિકસ લગાવી શકાય. જાહેરાત માં બતાવ્યા પ્રમાણે બધા દર્દો માં વિકસ લગાવવામાવે છે. શરદી જો વધારે  હોય તો  ગરમ પાણી માં વિકસ નાખી ને નાસ પણ લઈ શકાય. આ સિવાય બીજી કઈ બીમારી માં વિકસ નો ઉપયોગ કરી શકો શું તમે જાણો છો ?

વિકસ ના ફાયદા :-

સ્ટ્રેચ માર્ક્સ :-

ગર્ભાવસ્થા દરમિયાન મહિલા ઓને સ્ટ્રેચ માર્ક ની પ્રોબ્લેમ થઈ જતી હોય છે. એ માટે તેઓ ખુબ જ મોઘા પ્રોડક્ટ નો ઉપયોગ કરતી હોય છે. છતાં પણ થોડા માર્ક્સ તો રહી જ જાય છે. ગર્ભવતી મહિલા એ વિકસ ને ગર્ભાવસ્થા દરમિયાન લગાવવું વિકસ ની અંદર નીલગીરી નું તેલ, કપૂર જેવી આયુર્વેદિક વસ્તુ હોય છે.જે આપણી ત્વચા પર લગાવવાથી માર્ક્સ નથી રહેતા અને સ્કીન પર કોઈ નુકશાન પણ નથી થતું..

ફાટેલા પગ :-

શિયાળા માં એડી ઓ ફાટી જવાની બાશા ની સમસ્યા હોય છે. અમુક વખતે તેમાં દુખાવો અને લોહી પણ નીકળે છે. ત્યારે વિકસ ખુબ જ ફાયદા કારક છે, રાત્રે વિકસ ને એડી પર લગાવી ને મોજા પહેરી ને સુવા ની ટેવ રાખો જેથી ફાટેલી એડી ઓ માં રીકવરી જોવા મળશે. અને સ્કીન પણ મુલાયમ રહે છે..

કાન નો દર્દ :-

ઘણી વાર શરદીમાં  વધારે કફ જામી જવાથી ક્યારેક કાન માં દુખાવો થાય છે. તો આવી બાબત માં દવા લેવાની જરૂર ન હતી. કાન માં રૂ લગાવો અને રૂ ની અંદર વિકસ લગાવી ને જ રૂ કાન માં રાખવું.. આવું કરવાથી કાન નો દુખાવો દુર થઈ જશે..

શરીર માં ઘા વાગવાથી :-

જયારે શરીર માં કોઈ ઘા વાગે ત્યારે વિકસ લગાવો જેથી તેમાં નીકળતું લોહી બંધ થઇ જાય અને અને શરીર માં ગરમાવો આવે.. અને જલ્દી રૂઝ આવી જાય છે..

સન બર્ન :-

તડકા ને લીધે કાળી પડેલી સ્કીન કે તડકા ને લીધે ડાઘા પડી જવાથી ક્યારેય મોટા ડોક્ટર ની દવા ના લેવી. આવી સમસ્યા માં રોજ રાતે વિકસ સ્કીન પર લગાવવું જોઈએ. જેથી કાળી પડેલી સ્કીન માં સુધારો આવે છે અને સ્કીન ચમકેલી બંને છે..

ઉજડીયા :-

શિયાળા માં ખંજવાળ ના લીધે ક્યારેક ઉજડીયા પડ્યા હોય ત્યારે વિકસ માં મીઠું મિક્સ કરી ને સ્કીન પર લગાવો..  આ પ્રયોગ 2 થી 3 વાર કરવાથી તમને ફેર જોવા મળશે..

માથું દુખવું કે માઈગ્રેન :-

જયારે માથું દુખતું હોય કે માઈગ્રેન ની તકલીફ હોય ત્યારે માથા માં લમણા ની જગ્યા પર વિકસ લગાવી અને મોટું કપડું બાંધી દેવું.. અને માઈગ્રેન માં કપડા પર વિકસ લગાવી બાંધી દેવું જોઈએ વિકસ નો ગરમાવો આવે અને તેનાથી રાહત થાય છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!