ઈન્ટરનેટ પર કેમ વાઈરલ થઇ રહ્યા છે આ ઘરડા દંપતી – આ ફોટો માં જ છે જવાબ જોઈ લો

સાચા પ્રેમ ની બધા વાતો કરે છે. પણ સાચો પ્રેમ કોને કહેવાય એ કોઈ ને ખબર નથી. લોકો લગ્ન કરીને પોતાના માટે સાત જન્મોનો સાથી સમજે છે. પણ સાત જન્મ તોશું સાત વર્ષ પણ સાથે ના રહી શકે. અમુક લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે જ લગ્ન કરતા હોય છે. સાત જન્મ સાથે રહેવાનું વચન તો લે છે પણ નિભાવે છે. કોણ ?

જીવન સાથી ની સાચી જરૂર અને કિમત જયારે ગઢપણ આવે ત્યારે કોઈ સાથ ના આપે ત્યારે જીવન સાથી ની કિમત થાય.  જેવો પ્રેમ તમારો જુવાની માં હોય તેના કરતા બમણો થઈ જાય છે. આજે તમને એક એવા સુંદર વૃધ્ધ દંપતી ની તસ્વીરો અને એની વાત કહીશું

આ ફોટો રિશી  બેનર્જી એ કલકતા મેટ્રો સ્ટેશન પર પડેલો છે. આ ફોટો ઘ્યાન થી જોવો એક વૃધ્ધ મહિલા પોતાના પતિ ને ઠંડી ના કારણે મફલર બાંધતી નજરે પડે છે.  અ તસ્વીર એકદમ મનમોહક છે. અને તેની પાછળ એલ. આઈ.સિ.નું પોસ્ટર દેખાય રહ્યું છે, “ખુશીઓકી શુરુઆત ઓર જિંદગી ભર ક સાથ ” એવા માં આ વૃધ્ધ કપલ અને એલ.આઈ.સિ.નું પોસ્ટર જાણે બંને એકબીજા ને સંબોધે છે. આ વાક્ય તેને મળતું જ આવે છે. કોઇપણ લગ્ન જીવન માં તમારા જીવાસથી પાસે કેટલી બેંક બેલેન્સ છે એ મહત્વ નું નથી પણ તમારા જીવન સાથી તમારી કેટલી પરવાહ ચિંતા કરે છે એ મહત્વ નું છે. જીવન સાથી તરફથી જયારે અપેક્ષા વગર નો પ્રેમ મળે એને જ સાચો પ્રેમ કહેવાય..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!