કાયમ માટે યાદ રહી જાય તેવી ઐતિહાસિક તસ્વીરો આવી સામે – જૂવો વર્ષો જૂની 20 તસ્વીરો

ઇતિહાસ ની વાત કરીયે તો સ્કૂલ માં ભણતા એ ઇતિહાસ યાદ આવી જાય, હા આજે આપણે એજ ઇતિહાસ ની વાત કરશું, અને તસ્વીરો પણ બતાવીશુ, જે તસ્વીરો જોઈને આપણે એ સમય માં પહોચી જાશું, હા એ વાત સાચી છે, કે તસ્વીરો પોતાની ઓળખ બતાવે છે, આજે એ તસ્વીરો પર થી ઇતિહાસ ને ઓળખતા શિખીશું,

1. આપણી સ્વાતંત્ર ના ચન્દ્દ્ર શેખર આઝાદ નો નિષ્પ્રાણ દેહ :- 

2. મુગલ સામ્રાજ્ય ના શાસક બહાદુર શાહ ઝફર ના દીકરા :- 

3. ભારત ની વિશાળ સતલુજ નદી ને પાર કરવા લોકો બળદ ની ખાલ માં હવા ભરી ને તેનો ઉપયોગ કરતાં :- 

4. બળદ ગાડી તો જોઈ પણ કલકતા માં હતી ઝીબ્રા ગાડી :- 

5. ઈન્ડિયા ગેટ પાસે આવેલી વિરાન અને બંજર જમીન :- 

6. ઉર્દુ શાયર મિર્ઝા ગાલિબ એક માત્ર તસ્વીર :- 

7. લોખંડી પુરુષ થી ઓળખતા સરદાર વલ્લભ ભાઈ પટેલ જ્યારે ભારત ના ગૃહ મંત્રી હતા, ત્યારે ઓપરેશન પોલો પછી હૈદરાબાદ ના નિજામ ની મુલાકાત કરી :-

8. વિશ્વ વિધ્યાલય મદ્રાસ ના એક  વિધ્યાર્થી ને વાચતા – વાચતા નીંદર ના આવે તો એને પોતાની  ચોટલી  દીવાલ સાથે બાંધી દીધી.

9. ઇતિહાસ માં સૌથી પહેલા  ટેસ્ટ ટ્યુબ થી જન્મ લેનાર પહેલું બાળક :- 

10. મુગલ સામ્રાજ્ય ના બાદશાહ ઝફર ની બર્મા મોકલતા છેલ્લી  તસ્વીર :-

11. હિરોસીમાં અને નાગાશાકી પર થયેલા પરમાણુ હુમલા માંથી  બચી ગયેલા એક માત્ર વ્યક્તિ :- 

12. ફિલ્મ રેકોર્ડ કરનારા આ પહેલા વ્યક્તિ જે કેમેરા માં કેદ થયા :- 

13. 1971 માં ભારત ની સામે હારી ગયા પછી આત્મસમર્પણ કરી રહેલા પાકિસ્તાની યુવાનો  :- 

14. ઈસ્લામિક દેશ બનતા પહેલા ઈરાન ની મહિલાઓ પાસે વધારે આઝાદી હતી :- 

15. જવાહર લાલ નહેરુ ઇન્દિરા ગાંધી સાથે પહેલીવાર રુસ ના સબ વે માં જોવા મળે છે, :- 

16. ગાંધીજી ની સાથે ક્રિપ્સ આ તસ્વીર માં જોવા મળે છે, :- 

17. ભારત ની બે મહાન વિભૂતિઓ લેખક રવિન્દ્દ્ર્નાથ ટાગોર અને વૈજ્ઞાનિક આઈસ્ટાઇન  :-

18. ભીમરાવ આંબેડકર પોતાની પત્ની સવિતા સાથે :- 

19. એ ઐતિહાસિક પણ જ્યારે અંગ્રેજો નો જંડો ઉતરીને ને ભારત નો જંડો લહેરાવ્યો :- 

20. ઝાસી ની રાણી લક્ષ્મી બાઈ નો નાનપણ અને પોતાના નવજાત બાળક ને લઈ ને યુધ્ધ માં ગયેલા ત્યારની તસ્વીરો :- 

જય હિંદ..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

 

Leave a Reply

error: Content is protected !!