યુ.પી. પોલીસની મદદ માંગવા છોકરીએ રાત્રે ફોન કર્યો અને કહ્યું ખુબ જ ડર લાગે છે, અંધારું પણ છે અને પાછુ…

આજકાલ જ્યાં કોઈ છોકરી ભારત દેશ  સુરક્ષિત નથી. હાલમાં જ હૈદરાબાદ માં થયેલો બળાત્કાર થયો તેના ચાર આરોપીને એન્કાઉન્ટર માં મારી નાખ્યા ત્યાર બાદ અવાર નવાર ગુજરાત માં પણ આવા કિસ્સા બંને છે. ઉતર પ્રદેશ માં બનેલી ઘટના ની જાણકારી તમને આપીએ. ઉતર પ્રદેશ માં એક યુવતી એ મદદ માટે પોલીસ ને ફોન કર્યો અને પોલીસ તેની મદદ માટે 10 જ મિનીટ આવી ગઈ.

એક યુવતી એ રાત ના સમયે પોલીસ ને ફોન કર્યો અને કહ્યું કે હું ઘરે જવા માટે રસ્તા પર ઉભી છું, ઘરે જવા માટે કોઈ વાહન નથી મળી રહ્યું રસ્તા સુનસાન છે. મને બહુ જ ડર લાગે છે. પોલીસે તે યુવતી ને ત્યાં જ ઉભા રહેવા કહ્યું અને 10 જ મિનીટ માં મહિલા પી.આર.વી આવી  પહોચ્યા.અને તે યુવતી ને સુરક્ષિત ઘરે મુકવા ગયા.

ચાલો જાણીએ પૂરી વાત :-

સુત્રો ના જણાવ્યા પ્રમાણે આ ઘટના મહારાજા જંગ ના પોલીસ સ્ટેશનથી દીલાસીન્ગ્જ એરિયા માં ગયા હતા. ત્યાજ હેમાંશી કોઈ કારણો સર તેને મોડું થઈ ગયું અને આંબેડકર ની છેલ્લી બસ તેનાથી છુટી ગઈ.હિમાંશી ને ઘરે જવા માટે કોઈ વાહન મળતું ના હતું. રાત વધારે થી જવાથી તેને દ્ર લાગવા લાગ્યો અને તેને બુદ્ધી થી કામ લઈને રાતે 10:30 વાગે 112 પર ફોન કર્યો અને પોલીસ ની મદદ માંગી. તેને પોલીસ ને જણાવ્યું કે તે દીલાસીન્ગ્જ એરિયા માં સુન સન રસ્તા પર એકલી ઉભી છે. એને ઘરે જવા માટે કોઈ સાધન નથી મળતું. તેનો ફોન મુક્ત જ ઉતર પ્રદેશ ની પોલીસ હેમાંશી ની મદદ માટે પહોચી.

ઉતર પ્રદેશ  પોલીસે એક બાઈક ચાલકને હેમાંશી ની મદદ માટે ત્યાં મોકલ્યો અને પોલીસ ની જીપ પણ તે બાઈક ને ફોલો કરતી હતી. બાઈક ચાલકે હેમ્ન્શી તેની માં બેસાડી ને ઘર સુ ધી મુકવા ગયો. હેમાંશી ને સલામત ઘરે પોચાડવા તેના પરિવારે ઉતર પ્રદેશ ની પોલીસ નો અભાર વ્યક્ત કર્યો.

આ વાત સોસીયલ મીડિયા માં આગ ની જેમ ફેલાઈ ગઈ. ચારેબાજુ ઉતર પરદેસ ના પોલીસ ની વાહ વાહ થવા લાગી પોલીસ ના કહેવા અનુસાર 112 માં આવેલા મહિલા નો પહેલો ફોન હતો અને પહેલી મદદ પણ હતી. પોલીસ મદદ કરવા તૈયાર જ છે પણ અમુક લોકો પોલીસ થી જ ડરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!