આખી દુનિયાની રૂપ સુંદરીઓ માં આ ૯ નામ મોખરે છે – ભારતની આમાં કોઈ છે ક્લિક કરી જાણો

કેવાય છે કે સુંદરતા જોવા વાળાઓ ની આંખો માં હોય છે.આમ છતાં આ વાત તો માનવી જ પડશે કેટલાક લોકો એટલા સુંદર હોય છે કે તેના પરથી નજર જ હટતી નથી.સામાન્ય રીતે આવા સુંદર લોકો ગ્લેમર ઇન્ડસ્ત્રી માંથી જ હોય છે.તેઓની સુંદરતા ને લીધે તે ઘણી વાર હેડલાઈન્સ માં હોય છે.

આવામાં ચાલો જાણીએ કે આખી દુનિયા માં સૌથી સુંદર મહિલાઓ કોણ કોણ છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાં માત્ર એક જ ભારતીય મહિલા નું નામ સામેલ છે.

તો ચાલો જાણીએ કોણ કોણ છે આ લીસ્ટ માં :

બેલા હદીદ :

બેલા ને ગયા વર્ષે દુનિયા ની સૌથી સુંદર મહિલા નો ખિતાબ કોસ્મેટીક સર્જન ડોક્ટર જુલીયન ડી સિલ્વા દ્વારા આપવામાં આવ્યો હતો.બેલા અમેરિકા ની એક સુપર મોડેલ છે અને જોવામાં પણ ખુબજ આકર્ષક છે.તેને ક્લાસિક ગ્રીક બ્યુટી પણ કહેવામાં આવે છે.

લુપિતા ન્યોંગો :

લુપિતા એક મેક્સિકન કેન્યાઈ એક્ટ્રેસ છે, જેને ઓસ્કર પુરસ્કાર પણ મળી ચુક્યો છે.તે પણ દુનિયા ની સૌથી સુંદર મહિલા હોવાની સાથે સાથે “બેસ્ટ-ડ્રેસ્ડ” જેવી ઉપાધી થી પણ સમ્માનિત થઇ ચુકી છે.

દીપિકા પાદુકોણ :

દીપિકા ભારત ની એક માત્ર એવી એક્ટ્રેસ છે, જેને દુનિયાની સૌથી સુંદર મહિલા નો ખિતાબ મળેલ છે.આ ખિતાબ દીપિકા ને ૨૦૧૨ માં પીપલ્સ પત્રિકા ના માધ્યમ થી “ઇન્ડિયાઝ મોસ્ટ બ્યુટીફૂલ વુમન” ના રૂપ માં દેવા માં આવ્યો હતો.લોકો ને દીપિકા ની સ્માઈલ ખુબજ પસંદ આવે છે.અત્યારે દીપિકા બોલીવૂડ ની સૌથી વધુ પૈસા લેવા વાળી એક્ટ્રેસ છે.

બિયોન્સે :

બિયોન્સે એક એક્ટ્રેસ અને સિંગર બંને છે.પીપુલ મેગેઝીને તેને “દુનિયા ની સૌથી સુંદર મહિલા” ની ઉપાધી આપી હતી.આના સિવાય “ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટી” ની લીસ્ટ માં પણ બેલા પછી તેનું નામ બીજા સ્થાન પર છે.

એમ્બર હર્ડ :

એમ્બર ની સૌથી ખાસ વાત તેની સુંદર ભૂરી આંખો છે.તે છેલ્લા ઘણા સમય થી સુંદર મહિલાઓ ની લીસ્ટ માં સામેલ છે.તે ડોક્ટર ઝુલીયન ડી સિલ્વા ની “ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટી” ના લીસ્ટ માં પણ સામેલ છે.

પિયા વત્ઝર્બેક :

૨૦ ડીસેમ્બર ૨૦૧૫ ના દિવસે મિસ યુનિવર્સ બનેલી પિયા વત્ઝર્બેક એક મોડેલ અને એક એકટ્રેસ છે.તે એક ફીલીપિયન -જર્મન મહિલા છે.તે ત્યારે સુર્ખીયો માં આવી હતી જયારે સ્ટીવ હાર્વે એ ભૂલથી પિયા ની જગ્યાએ બીજી કોક કન્ટેસ્ટંટ ને વિજેતા નો તાજ પહેરાવી દીધો હતો.

એરિયાના ગ્રાન્ડે :

એરિયાના એક ગાયિકા છે.તેની સુરીલી અવાજ સાથે જ સુંદર પણ ખુબજ છે.તે ડોક્ટર ઝુલીયન ડી સિલ્વા ની લીસ્ટ માં ચોથા નંબર પર આવેલ છે.

ગીગી હદીદ :

ગીગી, બેલા હદીદ ના પરિવાર ની જ એક સભ્ય છે.તે પણ એક મોડેલ છે.તેનો દેખાવ અને સુંદર આખો પણ લોકો ને ખુબ જ આકર્ષે છે.

કેટ્રીઓના ગ્રે :

કેટ્રીઓના એક મોડેલ અને ગાયિકા બંને છે.સાથે જ તે એક બ્યુટી પેજેન્ટ પણ છે.તેની ભૂરી આંખો તેની સુંદરતા ને ખુબ નિખારે છે.તે એક ફિલિપન – ઓસ્ટ્રેલીયન મહિલા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!