આટલી મોટી વાત બહાર આવી – ટાઈગર-દિશા ના સંબંધ માં તિરાડ પડવા માટેની આ હતી વાત

બોલીવૂડ માં છુપી રીતે ચાલતી લવ સ્ટોરી ઘણી પ્રખ્યાત થઇ જાય છે.જોકે તે સીધી જ બહાર આવતી નથી પરંતુ સોશિયલ મીડિયા માં તો વાયરલ થઇ જ જાય છે. આવી જ એક લવ સ્ટોરી છે દિશા પટણી અને ટાઈગર શ્રોફ ની. ભલે બંને એ પોતાના સંબંધ વિશે ક્યારેય જાહેર ના કર્યું હોય પણ સમય સમય પર સામે આવવા વાડી તસ્વીરો કઈક ને કઈક સંકેત દેતી જ હોય.

બંને એક બીજા ને ડેટ કરી રહ્યા છે :

એવું માનવામાં આવે છે કે બંને એક બીજા ની ખુબ નજીક છે અને એક બીજાને ડેટ પણ કરી રહ્યા છે. જાણવામાં આવ્યું છે કે બંને વચ્ચે ના આ સંબંધ માં દિશા નું જ વધારે ચાલે છે.ઘણી રીપોર્ટ અનુસાર દિશા નો એવો સ્વભાવ જ છે કે જેને લીધે તે ટાઈગર પર તેનો હક જમાવી ને રાખે છે.

એટલા માટે જ એવું માનવામાં આવે છે કે દિશા ને એવું જરાય પસંદ નથી કે ટાઈગર કોઈ છોકરી ની નજીક આવે.દરરેક ના સંબંધો માં કઈ ને કી નિયમો હોય છે અને આ બંને ના સંબંધો માં પણ એવું જ છે.

દિશા એ નિયમ બનાવ્યો છે :

આ બંને ના સંબંધ માં દિશા એ એવો ચોખ્ખો નિયમ બનાવ્યો છે કે ટાઈગર ક્યારેય કોઈ છોકરી સાથે ઇનટીમેટ સીન નહિ કરે અને કોઈ કિસિંગ સીન પણ નહિ.એવું જોવા પણ મળ્યું છે કે ટાઈગર કોઈ પણ સીન માં ઇનટીમેટ સીન કરતો જોવા મળ્યો નથી.

દિશા પોતે જ તોડી શકે છે આ નિયમ :

જોકે હવે બંને ના સંબંધો માં કઈક નવું જોવા મળ્યું છે કેમકે દિશા એ બનાવેલા નિયમો ને કદાચ દિશા પોતે જ તોડવા જઈ રહી છે.તેની આવનાર ફિલ્મ મલંગ છે.

આ ફિલ્મ માં તે આદિત્ય રોય કપૂર સાથે મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.આ ફિલ્મ ના ઘણા પોસ્ટર અને ટ્રેલર આવી ગયા છે. અને કદાચ આ ફિલ્મ માં દિશા ઇનટીમેટ સીન કરતી પણ જોવા મળી શકે છે.હવે જોવાની વાત એ છે કે તેના અને ટાઈગર વચ્ચે ના સંબંધ માં આ વાત ની શું અસર થશે.

દિશા ની 2020 ની પહેલી ફિલ્મ છે મલંગ :

દિશા ની આવનારી ફિલ્મ મલંગ કે જેમાં તે આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે તેનું ટ્રેલર રીલીઝ થઇ ચુક્યું છે.આ ફિલ્મ માં અનીલ કપૂર એક નેગેટીવ રોલ માં જોવા મળશે.આ ફિલ્મ ૭ ફેબ્રુવારી એ રીલીઝ થવાની છે.આ ફિલ્મ ના ડાયરેક્ટર મોહિત સૂરી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!