અફેર્સની વાતોના વંટોળ વચ્ચે ડીનર દરમિયાનની વિક્કી અને કેટરીનાની રોમેન્ટિક તસ્વીરો વાઈરલ થઇ

બોલીવૂડ ની એક્ટ્રેસ કેટરીના કૈફ પોતાની સુંદરતા ને લીધે પ્રેખ્યાત છે.તેની પણ ઘણી તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા માં વાયરલ થતી હોય છે.

હમણાં એ પોતાની લવ લાઈફ ને લઈને ખુબજ ચર્ચા માં છે. તેણીની આ લવ લાઈફ ને લઈને ઘણી ખબરો સોશિયલ મીડિયા માં વાયરલ થઇ રહી છે.જોકે આ તસ્વીરો માં તે લોકો દ્વારા કીધેલા તેના બોયફ્રેન્ડ ની સાથે નજરે ચડે છે. પણ આ વિશે કોઈ પણ વાત કહેવાથી તે દુર જ રહે છે.

ઘણા બધા છે કેટરીના કેફ ના ચાહકો :

બોલીવૂડ ની સુંદર એકટ્રેસો માની એક કેટરીના ના પ્રસંશકો ની સંખ્યા પણ ખુબજ છે.આ પ્રસંશકો પણ તેની તસ્વીરો ની રાહ જોતા જ હોય છે.છેલ્લી વાર કેટરીના સલમાન સાથે ફિલ્મ ભારત માં જોવા મળી હતી. આ ફિલ્મ માં તેના કામ ને લોકો એ ખુબજ પસંદ કર્યું હતું.પણ અત્યારે તો તેની લવ લાઈફ ને લઈને જ ચર્ચા માં છે.

વિક્કી કૌશલ સાથે દેખાઈ હતી કેટરીના કૈફ :

વિક્કી કૌશલ અને કેટરીના કૈફ ને હાલમાં જ પ્રોદુસર આરતી શેટ્ટી ના ઘરે ડીનર માં જોવામાં આવ્યા હતા, જેના પછી થી તે બંને વચ્ચે ના અફેર ની વાતો ખુબજ થઇ રહી છે.જોકે બંને આરતી કૌશલ ના ઘરે અલગ અલગ ગાડી માં ગયા હતા જેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા માં વાયરલ થઇ રહી છે.આનાથી પહેલા પણ બંને એક સાથે જોવા મળેલા છે.

બંને લાંબા સમય થી કરી રહ્યા છે એક બીજા ને ડેટ ??

સોશિયલ મીડિયા માં આ બંને વચ્ચે ના અફેયર ની ઘણી વાતો થઇ રહી છે. લોકો માને છે કે કેટરીના અને વિક્કી બંને એક બીજાને લાંબા સમય થી ડેટ કરી રહ્યા છે.જોકે આ વાત સાચી છે કે નહિ તેની જાણ તો હજી થઇ નથી અને જોવાની વાત એ છે કે બંને ક્યારે આ વિશે ચુપ્પી તોડે છે.

વિક્કી કૌશલ વિશે આ કહ્યું હતું કેટરીના એ :

કોફી વિથ કરન માં કેટરીના એ વિક્કી કૌશલ વિશે કહ્યું હતું કે હું તમની સાથે કામ કરવા ઈચ્છુંછું કેમ કે તે એક બેહતરીન કલાકાર છે.જોકે તેણીએ તેના અને વિક્કી ના રિલેશન વિશે કઈ પણ નહોતું કીધું.હવે સમય જ જણાવશે કે આમાં સાચું શું છે?

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!