ઐશ્વર્યાના વખાણ કરતા કરતા જયા બચ્ચને જુના રાજ ખોલ્યા – ‘કરિશ્માને તો મેં…” આવું પણ કહ્યું

બોલીવૂડ ની દુનિયાના કલાકારો નું અંગત જીવન પણ સામાન્ય લોકો ના અંગત જીવન જેવું જ હોય છે.એમના ઘર માં પણ સાસુ વહુ, નણંદ ભાભી ની વચ્ચે ઝઘડાઓ થતા હોય છે. અને ક્યારેક તો તે મીડિયા માટે હેડલાઈન બની જતા હોય છે.

આવુજ ઘણી વાર એશ્વર્યા અને જય વચ્ચે ઘણી વાર થયું છે. પણ દરેક વખતે તેઓ પોતાના સંબંધની મજબૂતી થી મિડિયા માં ફરતી આ વાતો ને ખોટી સાબિત કરી દે છે.

હેડલાઈન માં જ હોય છે બચ્ચન પરિવાર થી જોડાયેલ ખબરો :

બચ્ચન પરિવાર એવો છે કે જેના પરિવાર થી જોડાયેલ કોઈ પણ ખબર મીડિયા માટે એક હેડલાઈન બની જાય છે.એમાં પણ જો વાત આવે અભિષેક ની તો તેનું તો હેડલાઈન બનવું સામાન્ય છે.જો તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે અભિષેક ના એશ્વર્યા સાથે લગ્ન થયા એ પહેલા કરિશ્મા કપૂર તેની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે.

એ બંને ની તો સગાઇ પણ થઇ ગઈ હતી પરંતુ કોઈ કારણોસર આ સગાઇ તૂટી ગઈ.જેના પછી મોટા ભાગના લોકો આના માટે નું કારણ જાણવા માટે ઉત્સુક છે.

ખુબજ જાગૃત રહે છે જયા બચ્ચન :

જયા બચ્ચન પોતાના પરિવાર ની મીડિયા માં ખબરો ને લઈને ખુબજ જાગૃત છે.એમાં પણ જયારે વાત તેમની વહુ એશ્વર્યા ની હોય ત્યારે તો તે પાછળ હટતી નથી.ઘણી વાર જયા બચ્ચને એશ્વર્યા ના વખાણ કર્યા હતા.હમણાં જ તેમનો એક જુનો આ ઈન્ટરવ્યું વાયરલ થઇ રહ્યું છે.

આ ઈન્ટરવ્યું માં તેણે કહ્યું હતું કે એશ્વર્યા માં એ બધાજ ગુણો છે કે જે તેઓને પોતાની વહુ માં જોતા હતા. મતલબ સીધો છે કે એશ્વર્યા એક ખુબ સારી વહુ છે.

કરિશ્મા કપૂર ને આ માટે કરી હતી રીજેક્ટ :

વર્ષો પહેલા અભિષેક અને એશ્વર્યા ની સગાઇ થઇ ચુકી હતી અને પછી તૂટી ગઈ હતી.આમ થવાનું કારણ કરિશ્મા કપૂરની માતા બબિતા છે એવું જાણવા મળ્યું હતું.

પરંતુ જયા બચ્ચને ઈશારા માં જ કહ્યું હતું કે તેને પોતાના ઘરમાં એવી વહુ જોઈએ કે જે પોતાના પરિવાર નો આદર કરે.આના પર જયારે કરિશ્મા કપૂર વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ કહ્યું હતું કે કરિશ્મા માં આ ગુણ નથી.

અત્યારે કેમ થઇ રહી છે કરિશ્મા કપૂર ની ચર્ચા ?

હાલ માં જ કરિશ્મા કપૂર અને અભિષેક અંબાણી ની પાર્ટી માં એક સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જેના પછી તેઓ ની સ્ટોરી ફરીથી સોશિયલ મીડિયા માં વાયરલ થઇ રહી છે.જણાવી દઈએ કે બંને ની લવ લાઈફ ઘણી વાર ચર્ચા માં હોય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!