બોલીવુડના ૭ સૌથી ફન્ની હેર સ્ટાઈલ – ફોટા જોઇને ખુબ હસવું આવશે

બોલીવૂડ માં ઘણા બધા ફિલ્મો બંને છે. દરરેક ફિલ્મો માં દરરેક હિરોહીન અને હીરો નો લુક અલગ અલગ હોય છે.જયારે તેઓ પોતાના અલગ લુક સાથે જોવા મળે છે ત્યારે લોકો તેમના કપડા અને હેરસ્ટાઇલ પર ખુબજ ધ્યાન આપે છે.

ક્યારેક ફિલ્મો માં કોઈક એવો કિરદાર પણ આવી જાય છે કે જેને દેખાડવા માટે એક અલગ જ ટાઈપ ની હેરસ્ટાઇલ રાખવી પડે છે.બોલીવૂડ માં ઘણી વાર એવું થયું છે કે જેમાં અલગ અલગ સિતારાઓને ક્યારેક અજીબ જ હેરસ્ટાઇલ આપવામાં આવે છે.આજે આપને આવી સાત હેરસ્ટાઇલ વિશે જ વાત કરવાની છે.

રાજપાલ યાદવ – ભૂલ ભુલૈયા :

રાજપાલ યાદવ બોલીવૂડ માં હમેશા કોમેડી ના પાત્ર માં જોવા મળે છે.એવામાં તેના લુક ને ફન્ની બનાવવા માટે ઘણી વાર તેની હેરસ્ટાઇલ પણ એવી બનાવવી પડે છે. એવું જ એક વાર તેના ભૂલભુલૈયા ફિલ્મ ના પાત્ર માં થયું હતું જેમાં તેમની માથે એક એન્ટેના જેવી ચોટી અને અગરબતી લગાવવામાં આવી હતી.

શક્તિ કપૂર – ગુંડા :

બોલીવૂડ ફિલ્મો માં શક્તિ કપૂર પોતાની કોમિક ટાઈમિંગ માટે જાણીતા છે. તેઓ કોમેડી અને એ સિવાય ના ઘણા બધા રોલ માં જ જોવા મળે છે.એવા માં ઘણી ફિલ્મો શક્તિ કપૂર ની ઘણી ફન્ની હેરસ્ટાઇલ દીધી હતી. એવું જ એક વાર “ગુંડા” ફિલ્મ માં તેની ચોટલી વાળેલી હતી.

સલમાન ખાન – તેરે નામ :

સલમાન ખાન ની તેરે નામ ફિલ્મ ની હેરસ્ટાઇલ તો આજે પણ પ્રખ્યાત છે.આ ફિલ્મ માં રાધે નો લુક આજે પણ ઘણા લોકો બનાવી ને ફરતા જોવા મળે છે.સલમાન ની આ ફિલ્મ અને તેનું પાત્ર ખુબ જ પ્રખ્યાત છે.

રેખા – ઘણી ફિલ્મો :

૯૦ ના દશક માં રેખા પોતાના લુક ને લઈને ઘણા પ્રયોગો કરતી હતી.આમાં તેના અજીબ અને બોલ્ડ હેરસ્ટાઇલ પણ સામેલ છે.જેવું તમે ફોટા માંથી જોઈ શકો છો રેખાની હેરસ્ટાઇલ પણ કઈક અજીબ જ છે.

અનુષ્કા શર્મા – પીકે :

“પીકે” ફિલ્મ માં અનુષ્કા શર્મા એ શોર્ટ હેરસ્ટાઇલ રાખી હતી જે થોડી અજીબ લાગી રહી હતી.આને લઈને સોશિયલ મીડિયા માં તેની મજાક પણ થઇ હતી.આમ તો બાકી બધી જ ફિલ્મો માં તે સુંદર જ લાગે છે પણ આ એક ફિલ્મ માં તેનો લુક અલગ જ છે.

અમરીશ પૂરી – ઘણી ફિલ્મો :

બોલીવૂડ ના પ્રખ્યાત વિલન અમરીશ પૂરી ના વધારે પડતા પાત્ર માં તેની અલગ જ હેરસ્ટાઇલ હોય છે કે જે તમે પણ ફોટા માં થી જોઈ શકો છો.

રાધિકા – નસબ અપના અપના :

નસીબ અપના અપના ફિલ્મ માં રાધિકા ની વાંકી ચોટલી ખુબ જ પ્રખ્યાત થઇ હતી.આમાં તેણીએ એક ગામ ની મહિલા નું પાત્ર ભજવ્યું હતું.જેમાં તેનો ખરાબ લુક હોવાને લીધે તેને પ્રેમ કરતો ન હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!