બોલિવૂડના આ 6 અભિનેતાઓને છે નવાબી ઠાઠ – સસરા મળ્યા માલદાર છે એની ધામધૂમ

હમણાં બોલીવુડના અભિનેતાઓમાં મોટા ઘરના જમાઈ વધ્યું છે. બોલીવુડમ જગતમાં એવા પણ ઘણા બધા કપલ છે જે મોટા ઘરના જમાવી બન્યા હોય તો બીજી બાજુ એવી અભિનેત્રીઓ પણ છે જે ઘરની વહુ બની હોય.આજે આપણે અતુલ અગ્નહોત્રીના જન્મદિવસ પર એવી વાત જણાવીશું કે જે મોટા અને નામી ઘરના જમાઈ હોય.

અતુલ અગ્નિહોત્રી

અભિનેતા અને મશહૂર ડાયરેક્ટર અતુલ અગ્નિહોત્રીનો જન્મ 24 જૂન 1970માં પંજાબી ફેમિલીમાં થયો હતો. અતુલે 1983માં આવેલી મૂવી ‘પસંદ અપની અપની’ માં ચાઈલ્ડ આર્ટિસ્ટથી કેરિયરની શરૂઆત કરી દીધી હતી. અતુલ અગ્નહોત્રીની ગણતરી એવા સેલિબ્રિટીમાં થાય છે કે જે બોલીવુડન મોટા અને નામી ઘરનો જમાઈ છે. અતુલે મશહૂર લેખક સલીમ ખાનની પુત્રી અલવીરા સાથે 1996માં મેરેજ કર્યા હતા. તેના બે બાળકો પણ છે. એલિઝા અને અયાન.

સૈફ અલીખાન

સૈફ અલીખાને 2012માં રણધીર કપૂર તથા બબીતાની દીકરી કરીના જોડે 2012માં મેરેજ કર્યા હતા. સૈફ અને કરીનાને એક પુત્ર છે તૈમુર.

કૃણાલ ખેમુ

કૃણાલ ખેમુ પટૌડી નવાબી પરિવારનો જમાઈ છે. પટૌડી ખાનદાનને હરિયાણા, દિલ્લી તથા ભોપાલમાં અરબોની સંપત્તિ છે. કરુણા ખેમુએ શર્મિલા ટાગોરની પુત્રી તથા સૈફ અલીખાનની બહેન સોહા અલીખાન સાથે 2015માં મેરેજ કર્યા હતા. કૃણાલ ખેમુએ ચાઈલ્ડ આર્ટિસ્ટથી પોતાના કરિયર શરૂઆત કરી હતી પરંતુ ખાસ ચાલી ના હતી.

અક્ષય કુમાર

અક્ષય કુમાર આ આગળના જમાનાના સુપર એક્ટર રાજેશ ખન્ના એન ડિમ્પલ કાપડિયાનો જમાઈ છે.અક્ષયે 2001માં ટ્વિંકલ સાથે રીલેશનશીપ થી જોડાયો હતો. બન્નેને બે બાળકો પણ છે. આરવ અને નિતારા.

અજય દેવગણ

અજયદેવગણ ગયા જમાનાની ફેમસ અભિનેત્રી તનુજાની પુત્રી કાજોલ જોડે 1999માં મેરેજના બંધનમાં બંધાયાં હતા. જેના 2 બાળકો પણ છે. ન્યાસા અને યુગ અજય દેવગણ છેલ્લે ‘ટોટલ ધમાલ’ માં દેખાવા મળ્યો હતો. આ મલ્ટી સ્ટારર મૂવી હતી.

કુમાર ગૌરવ

ચોકલેટી અભિનેતા તરીકે પ્રખ્યાત બનેલો ગૌરવ સુનિલ દત્તનો જમાઈ છે. ગૌરવે સુનિલ દત્તની પુત્રી ન્રમતા જોડે 1984માં મેરેજ કર્યા હતા.ગૌરવ અને ન્રમતાને 2 બાળકો પણ છે.સાંચી તથા સિયા. ગૌરવની પ્રથમ ફિલ્મ ‘લવ સ્ટોરી’ હિટ થયા પછી પણ મૂવી ઇન્સ્ટ્રીઝમાં નામ કમાવવામાં અસફળ રહ્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!