ચાંદીના સિક્કા પર કપૂરને અગ્નિ આપીને માં લક્ષ્મીની આ રીતે આરધના કરો – જીવનભર પૈસાની કમી નહિ રહે

પૈસા ની જરૂર કોને ના હોય. દરેક વ્યક્તિ એ પોતાની જરૂરતો માટે અને જીવન સારી રીતે જીવવા માટે પૈસા ની જરૂર હોય છે. અને તેને માટે લોકો ખુબ મહેનત કરતા હોય છે.

મેહનત કરવા થી જ ઘરમાં પૈસા આવે છે એમાં પછી એ શારીરિક મહેનત હોય કે માનસિક મહેનત.પણ ક્યારેક ખરાબ નસીબ ને લીધે પોતે કરેલી મહેનત પણ કામ કરતી નથી.એવામાં પણ કેટલાક લોકો તો કઈ પણ મહેનત કરવા ને લીધે નહિ પણ તેના નસીબ ને લીધે જલ્દી પૈસાદાર બની જાય છે.

અને આમે નસીબ ની સામે ક્યારેય કોઈનું ચાલતું નથી.જોકે જો વાત પૈસા થી જોડાયેલ હોય તો માતા લક્ષ્મી તેઓના નસીબ ચમકાવી દે છે.લક્ષ્મીજીને હિંદુ ધર્મ માં ધન ની દેવી માનવામાં આવે છે. કેવામાં આવે છે કે જેના પર લક્ષ્મી જીની કૃપા થઇ જાય છે તેની પાસે ધન ક્યારેય ખૂટતું નથી.આજ કારણ છે ઘણા બધા લોકો લખમી દેવી નું પૂજન કરે છે.

આ ઉપાય કરવાથી ધનને લગતી સમસ્યાઓ થશે દુર :

આજે અમે તમને એક એવો ઉપાય જેને જો તમે એક વાર કરી લીધો તો જીવન માં ક્યારેય તમને પૈસા ની તંગી નહિ આવે.આ ઉપાય ને તમે શુક્રવારે કરી શકો છો.આ દિવસ ને માતા લક્ષ્મી નો દિવસ પણ માનવામાં આવે છે.

કેવા માં આવે છે કે આ દિવસે માતાજી રાણી ભક્તો ની પુકાર જલ્દી સાંભળી લે છે.એટલે તમે શુક્રવાર ના દિવસે સવારે સ્નાન કરીને સફેદ કે પીળા વસ્ત્રો પહેરીને એક થાળી માં ચાંદી નો સિક્કો, તેની સાથે કપૂર અને એક ઘીનો લઇ લેજો.

હવે સૌથી પહેલા તમારે માં લક્ષ્મી ની ઘી ના દીવા થી આરતી કરવાની છે. આરતી પૂરી થયા પછી પેલી આરતી માતાજીને આપવી , બીજી આરતી ચાંદીના સિક્કા અને કપૂર ને. આના પછી ચાંદી ના સિક્કા ઉપર કપૂર ને સદ્ગવજો અને માતા ની આરતી કરતા કરતા આ મંત્ર નો જાય કરવો :

ઓમ સર્વેબાધા વિનીર્મુકતો, ધન ધાન્ય સુતાવન્તિ: મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય: ઓમ

આના પછી માતાજીની સામે હાથ જોડી ને નમન કરી અને તેમને તમારી ધનના સંબંધ ની ઈચ્છાઓ જણાવજો.હવે જયારે ચાંદી નો સિક્કો ઠંડો થઇ જાય ત્યારે તેને ગંગા જળ વાળા પાણી થી સાફ કરી લો.હવે આ સિક્કો તમારા ઘર ની તિજોરી માં સંભાળીને રાખી દો.

આનાથી તમને ક્યારેય પણ પૈસા ની અછત નહિ થાય.તમારી તિજોરી માં થી પૈસા ઘટવા ને બદલે વધવા લાગશે.એટલુજ નહિ આવનારા સમય માં તમારા ધન આપવા વાળા સાધનો પણ વધી જશે.

પૈસા ની બાબત માં તમારું નસીબ સારું થઇ જશે.ઘણી વાર એવું પણ થશે કે તમારા સારા નસીબ ના લીધે તમને ધન લાભ પણ થશે.તમારી દરેક મહેનત નું ફળ તમને જરૂર મળશે.

આ વાતો નું રાખજો ધ્યાન :

આ ઉપાય ને કરતી વખતે કેટલીક વાતો નું ધ્યાન રાખવું પડશે.જેમાં શુક્રવાર ના દિવસે તમારે માતાજીના નામનો વ્રત રાખવો પડશે અને કોઈ પણ પ્રકારનો નશો કે નોનવેજ નું સેવન ના કરવું.ત્યારે જ તમે આ ઉપાય નો લાભ પૂરી રીતે મેળવી સકસો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!