૪૬ વર્ષનો બોલીવુડનો હેન્ડસમ હંક હ્રિતિક શાનથી આ જન્નત જેવા આલીશાન મહેલમાં રહે છે – ફોટા જુવો

હ્રિતિક રોશન બોલીવૂડ ના સૌથી હેન્ડસમ એકટરો માંના એક છે.તે એક સુપરસ્ટાર નું મોટું ઉદાહરણ છે.તે સુંદર તો દેખાય જ છે પણ સાથે જ તેનો અભિનય પણ લોકોને ખુબજ પસંદ આવે છે.હાલમાં જ હ્રિતિક અને ટાઈગર શ્રોફ બંને સાથે “વોર” ફિલ્મ માં દેખાણા હતા.આ ફિલ્મ વર્ષ ૨૦૧૯ની સૌથી વધારે કમાણી કરવા વાળી ફિલ્મ હતી.

આની પહેલા હ્રિતિક સુપર ૩૦ ને લઈને ચર્ચા માં હતા.આમાં તેને સુપર ૩૦ ના સંસ્થાપક આનંદ કુમાંર નું ભૂમિકા ભજવી હતી.આજે અમે તેના વિશે એટલે વાત કરવાના છીએ કારણ કે ગઈ કાલે એટલે કે ૧૦ જાન્યુવારીએ તેનો જન્મ દિવસ હતો.

૪૬ વર્ષના થયા હ્રિતિક રોશન :

ગઈ કાલે તે ૪૬ વર્ષના થયા.જોકે તેની પર્સનાલીટી હજી ૩૦ ની ઉમર માં રહેલા વ્જયક્તિ ની જ છે. ૧૦ જાન્યુવારી ૧૯૭૪ના દિવસે થયો હતો હ્રિતિક નો જન્મ.

નવા વર્ષ માં પરિવાર સાથે ફ્રાન્સ ગયા હતા :

જે રીતે બોલીવૂડ ના બાકી બધા સ્ટાર્સ ક્યાંક ને ક્યાંક નવું વર્ષ ઉજવવા ગયા હતા એ જ રીતે હ્રિતિક રોશન પણ તેના પરિવાર સાથે ફ્રાન્સ ગયા હતા.આ દરમિયાન તેની જૂની પત્ની સુઝૈન પણ તેમની સાથે જોવા મળી હતી.આખા પરીવારે એકસાથે મળીને ખુબજ મસ્તી કરી અને વેકેશન ની આ સુંદર તસ્વીરો સુઝૈન એ પોતાના ઇન્સ્ટાગ્રામ માં શેર કરી હતી.

આ તસ્વીરો હ્રિતિક અને સુઝૈન ના પ્રસંશકો ને ખુબજ પસંદ પડી હતી.આ તસ્વીરો ને જોઇને કોઈ ના કઈ શકે કે આ બંને અલગ થઇ ગયા છે.હાલ માં જ તેના ભાઈ અને પિતા પર આરોપ લગાવવા વળી સુનેના પણ આ ફેમેલી ટ્રીપ માં આવી હતી.આજે અમે તમને હ્રિતિક ના આલિશાન ઘર ની તસ્વીરો બનાવીશું. બોલીવૂડ માં આટલા વર્ષ વિતાવ્યા પછી હ્રિતિક અત્યારે એક આલિશાન ઘર માં રહે છે.હ્રિતિક એ પોતાના ઘર ને ખુબ જ મોડર્ન રીતે સજાવેલું છે.

તો ચાલો એક એક કરીને જોઈએ તેના આ આલીશાન ઘર ની તસ્વીરો.

પહેલી તસ્વીર :

બીજી તસ્વીર :

ત્રીજી તસ્વીર :

ચોથી તસ્વીર :

પાંચમી તસ્વીર :

છઠ્ઠી તસ્વીર :

સાતમી તસ્વીર :

તો આ હતી હ્રિતિક ના ઘર ની તસ્વીરો. છે ને આલિશાન ?

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!