‘दरवाजे दाईं तरफ खुलेंगे’..મેટ્રો ટ્રેનમાં સંભાળતો આ અવાજ કોનો છે? ચાલો જાણીએ વિગતે…

દિલ્હી ના મેટ્રો નું નેટવર્ક ભારત નું સૌથી મોટું મેટ્રો નેટવર્ક છે અને તેનું ક્ષેત્રફળ ઘણે દુર દુર સુધી ફેલાયેલ છે.જો તમે મેટ્રો માં સફર કર્યું છે,તો તમે એક આવાજ સંભાળ્યો હશે જે લોકો ને હિન્દી ભાષા માં સુચના આપે છે અને દરવાજા ખુલવા કે બંધ થવા વિશે જણાવે છે.આ અવાજ ગમે તેવી હોય પણ એના વિશે જાણીએ કે મેટ્રો માં ગુંજતી આ અવાજ કોની છે? આના વિશે ભાગ્યેજ તમે સાંભળ્યું હશે.

કોનો છે આ મેટ્રો માં ગુંજવા વાળો અવાજ ?

મેટ્રો માં દરરોજ લાખો લોકો સફર કરે છે અને આમાં નોકરી કરવા વાળા વ્યક્તિઓને ઘણી સુવિધા પણ થઇ જાય છે.દિલ્હી સિવાય મેટ્રો અલગ અલગ શહેરો માં પણ શરુ થઇ ગઈ છે અને જેથી તમારી આજુબાજુ નો સફર સહેલો થઇ જાય છે.મેટ્રો માં સફર કરવા વાળા લોકો ના ચહેરા બદલાઈ સકે છે પરંતુ મેટ્રો ની અંદર સફર કરવા દરમિયાન જેનો અવાજ આપણા સફર માં આપણી સાથે જ હોય છે એ અવાજ તે અવાજ બદલાતી નથી.

આમાં આ એક માણસ અને એક મહિલા નો અવાજ છેલ્લા સ્ટેશન સુધી સાથે જ ચાલે છે પણ તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે આ અવાજ કોનો છે? અહી અમે તમને એ જ જણાવવા ના છીએ કે મેટ્રો માં બોલવા વાળા આ વ્યક્તિઓ કોણ છે.

શમ્મી નારંગ :

શમ્મી નારંગ ની સૌથી મોટી ઉપલબ્ધી દુરદર્શન માં એક લાખ ઉમેદવારો માંથી તેમને પસંદ કરવા માં આવ્યા હતા એ હતી.૧૯૭૦ -૮૦ ના દશક માં તે દુર્દાર્સહ્ન ના એક પ્રસિદ્ધ ચેહરા હતા અને આજે પણ તે એક પ્રસિદ્ધ સફળ વોઈસ આર્ટીસ્ટ છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે દિલ્હી મેટ્રો, રેપીડ મેટ્રો, રેલ ગુડગાવ, મુંબઈ મેટ્રો,બંગલોર મેટ્રો, હૈદરાબાદ મેટ્રો રેલ અને જયપુર મેટ્રો માં જેનો આવાજ સતત સંભાળવા મળે છે તે શમ્મી કપૂર નારંગ જ છે.

કેટલાક લોકો નું એવું માનવું છે કે મેટ્રો માં ગુંજવા વાળું અવાજ કોઈ માણસ ની નથી પણ એક ટેકનોલોજી છે પણ આ વ સાચી નથી સૂચનો વિશે કોઈ ટેકનોલોજી નથી પણ આનો અવાજ છે.

રીની સિમોન ખન્ના :

જયારે તમે મેટ્રો માં સફર કરો છો ત્યારે તમને એક મહિલા ની અવાજ સંભાળવા મળે છે. આ અવાજ છે સીમોના ખન્ના ની જે ૧૯૮૫ – ૨૦૦૧ સુધી દુરદર્શન માં ન્યુઝ વાંચનાર રહી ચૂકેલ છે અને તેઓએ ૯ અલગ અલગ સ્કૂલો માં થી ભણતર મેળવ્યું છે.

આના સિવાય તેને વોઈસ ઓવર આર્ટીસ્ટ અને એન્કરીંગ ના પદ પર પણ કામ કર્યું હતું.તેઓના પિતા વાયુ સેના માં હતા અને અલગ અલગ જગ્યા એ એની પોસ્ટીંગ થઇ હતી એટલે તેણીએ અલગ અલગ ૯ સ્કૂલો માં થી ભણતર મેળવ્યું હતું.

કેવી રીતે થયું બંને નું મેટ્રો માં સીલેક્સન :

કેટલીક ઘણી વેબસાઈટ પર થી જાણવા મળ્યું હતું કે શમ્મી નારંગ એ કહ્યું હતું કે જયારે મેટ્રો નું ટ્રાયલ ચાલતું હતું ત્યારે ડીએમઆરસી ની મીટીંગ ચાલી રહી હતી.જ્યાં ડીએમ આરસી ના ચેરમેન શ્રીધરન પણ હાજર હતા, જે દરમિયાન ચેરમેને મારી અને રિની ના અવાજ વિશે જણાવ્યું હતું.ત્યારે અમારી અવાજ પણ ટ્રાયલ માટે આવી અને લોકો ને ખુબજ પસંદ આવી હતી.દિલ્હી ગુડગાવ અને નોએડા અમારા ભાગ માં આવ્યું અને ઇન્તેર્વ્યું માં શમ્મી એ જણાવ્યું કે મેટ્રો એ અમારા અવાજ ને અમર બનાવી દીધા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!