દીકરી સારાને પાછળ બેસાડીને અમૃતાએ ગ્લેમરસ અંદાજમાં જેટ સ્કી ચલાવી – આ વિડીયો થયો વાઈરલ

ક્રમશઃ બે હીટ ફિલ્મો દઈને સારા અલી ખાન બોલીવૂડ ની નવી સેન્સેશન બની ગઈ છે.વર્ષ ૨૦૧૮માં રીલીઝ થઇ તેણીની ફિલ્મ “કેદારનાથ” સુપરહિટ સાબિત થઇ હતી.તેના પછી તેની બીજી ફિલ્મ “સિમ્બા” રીલીઝ થઇ અને થોડાજ દિવસો માં એ પણ ૩૦૦ કરોડ કરતા પણ વધુ કમાઈ ચુકી હતી.આ ફિલ્મ સારા અલી ખાન ની સાથે રણવીર સિંહ હતા.

આ દિવસો માં સારા અલી ખાન પોતાની આવનારી ફિલ્મ “કુલી નંબર ૧” ની રીમેક માં વ્યસ્ત છે.આ ફિલ્મ માં તે વરુણ ધવન ની સાથે જોવા મળશે.સારા એ થોડા જ સમય માં મળેલી નામના માં બોલીવૂડ ની સારી સારી અભિનેત્રીઓને પાછળ રાખી દીધી છે.

 

View this post on Instagram

 

Mother, Daughter, Iggy potter ?‍?‍??? Swim swimm swimming in the water ? ?‍♀️ ???? @luxnorthmale @ncstravels

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

બિકની ના લુક ને લઇ ને છે ચર્ચા માં :

સારા ની ઘણી બધી તસવીરો સોસિયલ મીડિયા માં અવાર નવાર વાયરલ થતી રહેતી હોય છે.પણ અત્યારે તે પોતાના બિકની ના લુક ને લઈને ચર્ચા માં છે.નવા વર્ષે સારા વેકેશન મનાવવા માટે માલદીવ્સ ગઈ હતી. અને ત્યાંથી તેની ઘણી તસ્વીરો વાયરલ થઇ રહી છે. આ દરમિયાન તે પોતાની માતા અમૃતા અને ભાઈ ઈબ્રાહીમ સાથે નજર આવી હતી.

આ બધી તસવીરો ની સાથે હવે સારા ની એવી પણ તસવીરો વાયરલ થઇ રહી છે કે તેમાં તેની સાથે માતા અમૃતા અને ભાઈ ઈબ્રાહીમ પણ રજા નો આનંદ માણી રહ્યા છે.આ તસ્વીરો માં તે પોતાની માતા અને ભાઈ સાથે જેટ સ્કી નો આનંદ માણતી જોવા મળી રહી છે.

સોસિયલ મિડિયા માં વાયરલ થયો વિડિયો :

અત્યારે સોસીયલ મીડિયા માં એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં સારા પોતાની માં ની સાથે જેટ સ્કી કરી રહી છે.સારા ની આ તસવીરો અને તેનો મસ્તી થી ભરેલ અંદાજ લોકો ને ખુબજ પસંદ આવી રહ્યો છે.જ્યાં હજી સુધી લોકો એ માત્ર સારા ને જ બિકની માં જોઈ હતી પણ હવે તેની માતા અમૃતા પણ બિકની માં નજરે ચડે છે.

 

View this post on Instagram

 

???? sara with mom ‘@saraalikhan95 @amrita40

A post shared by sara-fansclubindonesia (@princesspataudi) on

આ પહેલી વાર છે કે જયારે માં અને દીકરી બંને મસ્તી કરતા એકબીજા સાથે જોવા મળી હતી.સારા એ બંને નો આ વિડીયો તેના ઈન્સ્ટા ની સ્ટોરી માં પણ શેર કર્યો હતો.

આ હતો વિડીયો :

વિડીયો માં તમે જોઈ શકો છો કે અમૃતા સિંહ આગળ બેઠેલી છે અને તે મસ્તી થી જેટ સ્કી ચલાવી રહી છે.અને સારા તેની પાછળ બેસી ને રાઈડ નો આનંદ માણી રહી છે. આ વિડીયો ને શેર કરતા કેપ્શન માં તેણીએ લખ્યું કે “સારા વિથ મોમ“.

આ સિવાય સારા એ એક બીજો વિડીયો પણ શેર કર્યો છે જેમાં તે પાણી માંથી નીકળી રહી છે.આ વિડીયો પર તેણે કેપ્શન લખ્યું છે “સ્ટાર્ટ યોર ડે વિથ અ સ્પ્લેશ“.

 

View this post on Instagram

 

two more brothers enjoying the holiday and the beauty of the beach?☀’???? @saraalikhan95 @______iak______

A post shared by sara-fansclubindonesia (@princesspataudi) on

તેણીએ એ એક ત્રીજો વિડીયો પણ મુક્યો છે જેમાં તેણીનો ભાઈ ઈબ્રાહીમ જેટ સ્કી નો આનંદ માણી રહ્યો છે અને સાથે તે પણ. આ વિડીયો ના કેપ્શન માં તેણીએ લખ્યું હતું કે “ટુ મોર બ્રધર્સ એન્જોયિંગ હોલીડે એન્ડ બ્યુટી ઓફ બિચ“.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!