દિલબર ગર્લ નો લેટેસ્ટ ફોટોશૂટ વાઈરલ થઇ રહ્યો છે – ખુબ જ હોટ અને કાતિલ ફોટો સામે આવ્યા

બોલીવૂડ ની દિલબર ગર્લ એટલે નોરા ફતેહી પોતાના ડાન્સિંગ મુવ્સ થી તો બધે ને દિવાના કરી દીધા જ છે,પણ હવે તેણીનું એક ફોટો શૂટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે.આ ફોટોશૂટ માં તેનો ખાસ અંદાજ જોવા મળી રહ્યો છે,જેને તેના ફેંસ ખુબજ પસંદ કરી રહ્યા છે.આ વાત સાચી છે કે નોરા ફતેહીએ ખુબજ ઓછા સમય માં બોલીવૂડ માં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે, જેને લીધે હવે ની ઘણી બધી ફિલ્મો માં તેનો આઈટમ ડાન્સ જોવા મળી રહ્યો છે.

બોલીવૂડ ની એક્ટ્રેસ નોરા ફતેહી એ પોતાના કરિયર માં ખુબજ સ્ટ્રગલ કરેલું છે. આ સ્ટ્રગલ ને લીધેજ તે હવે ચમકતી જોવા મળી રહી છે.સોશિયલ મિડિયા પર નોરા ફતેહી નું ફેન ફોલોવિંગ પર જબરદસ્ત છે.દરરેક લોકો તેની તસ્વીરો જોવા માટે ઉતાવળા થઇ રહ્યા છે.જેવી તેની કોઈ પણ તસ્વીર સોશિયલ મીડિયા પર આવે છે તરતજ તે વાયરલ થઇ જાય છે.

હાલ માં જ તેણીએ ફોટોશૂટ કરાવ્યું છે,જે હવા થી પણ વધારે ઝડપ થી વાયરલ થઇ રહ્યું છે.

કુલ અંદાજ માં નોરા નો ફોટોશુટ :

સોશિયલ મીડિયા માં વાયરલ થયા ફોતોશુત માં નોરા ફતેહી ખુબજ કુલ જોવા મળી રહી છે .તેની આ તસ્વીરો માં તેનો ગ્લેમરસ અંદાજ તો દેખાઈ જ રહ્યો છે પણ તેના કુલ અંદાજ ને લીધે લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.

આ ફોટોશૂટ માં નોરા ફતેહી એ સફેદ શર્ટ ની સાથે બ્લુ રંગનું બ્લેઝર પહેર્યું છે,જેને જોઇને તેના પ્રસંશકો તેના દીવાના થઇ ગયા છે.નોરા ફતેહી નો આ ફોટોશૂટ ખુબજ સુંદર લાગી રહ્યો છે.

બ્લેઝર જેવા જ રંગનું પેન્ટ પહેર્યું છે :

નોરા ફતેહીના આ નવા ફોટો શૂટ માં જો તેના લુક ની વાત કરીએ તો તેને બ્લેઝર જેવા રંગનું જ પેન્ટ પહેર્યું છે.પોતાના લુક ને કમ્પ્લીટ કરવા માટે તેને આછો મેકપ કર્યો છે.આ તસ્વીર માં તેનો એક અલગ જ લુક જોવા મળ્યો છે કે જે લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યું છે.

સ્ટ્રીટ ડાન્સર થ્રી ના પ્રમોશન માં વ્યસ્ત છે નોરા ફતેહી :

બોલીવૂડ અભિનેત્રી નોરા ફતેહી આ દિવસો માં સ્ટ્રીટ ડાન્સર ૩ ના પ્રમોશન માં વ્યસ્ત છે.આ દરમિયાન તે અલગ અલગ જગ્યાઓ એ જઈને ફિલ્મ નું પ્રમોશન કરી રહી છે અને તેની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયા માં વાયરલ થઇ રહી છે.આ ફિલ્મ ૨૩ જન્યુવારીએ રિલીઝ થવાની છે જેમાં તેની સાથે શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન પણ જોવા મળશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!