ગયા દશકની એવી તસવીરો જેને દુનિયાને ભાવુક કરી દીધેલી – પિતા-પુત્રીની આ ફોટો તો ખુબ વાઈરલ થયેલી

આજે અમે તમને દેખાડવાના છીએ ગયા દશક ની એવો તસવીરો જેણે દુનિયાને ભાવુક કરી દીધી હતી.આ સિવાય કેટલીક રાજનેતિક તસવીરો પણ બતાવીશું.અમેરિકા માં થયેલ હુદી મોદી પ્રોગ્રામ માં અમેરિકા એ ભારત ની દોસ્તી ની એક અલગ જ તસવીરો જોવા મળી હતી. પહેલી વાર એવું થયું હતું કે કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ કોઈ વિદેશી નેતા ના કાર્યક્રમ માં સામેલ થયા હતા.આ સિવાય એક સારા જીવન ની શોધ માં જી રહેલ એક પિતા અને ૨૩ મહિના ની એની દીકરી ના મૃત શરીર મેક્સિકો માં મળ્યા હતા.આ સિવાય તુર્કી ના દરિયા કિનારે મળેલ 3 વર્ષ ના એલન કુર્દ ની તસવીરો એ પણ પૂરી દુનિયા ને ભાવુક કરી દીધી હતી.

તો આવીએ જોઈ ને યાદ કરીએ એ વિશે :

પહેલી તસવીર :

આ પહેલી તસવીર છે G7 સંમેલન દરમિયાન પ્રેસ કોન્ફરન્સ માં મોદી અને ટ્રમ્પ ની.આ દરમિયાન ટ્રમ્પ ની સાથે મજાક કરતા મોદીજી એ કહ્યું હતું કે તમે ખુબજ સારી અંગ્રજી બોલો છો.

બીજી તસવીર : 

આ બીજી તસવીર છે ઓબામાં અને બીજા કર્મચારીઓએ જે લાદેન વિરુદ્ધ કાર્યવાહી કરતા નાજાએ ચડે છે.

ત્રીજી તસવીર :

એના પછી ની એટલેકે ત્રીજી તસવીર છે ટ્રમ્પ ના ભાષણ આપતી વખતે ની.આ તસવીર માં તમે જોઈ શકો છો કે ટ્રમ્પ ના ભાષણ દરમિયાન પેલોસીએ તાળીઓ વગાડી હતી.આ તસવીર માં ટ્રમ્પ ના પ્રોગ્રામ હાઉસ માં વક્તા નૈસી પેલોસી અને ઉપરાષ્ટ્ર પતિ માઈક પેન્સ છે.

ચોથી તસવીર :

તેના પછીની તસવીર છે, ઇઝરાયલ ના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુ ની સાથે મોદી જી ની. ૭૦ વર્ષ પછી કોઈ ભારતીય પ્રધાન મંત્રી ઇઝરાયલ ગયા હોય.

પાંચમી તસવીર :

હવે પછીની તસવીર છે જર્મની માં બવેરીયા આલ્પસ ની બાજુ માં ઓબામાં અને એન્જ્લા માર્કલ ની.

છઠ્ઠી તસવીર :

આ તસવીર માં તમે જોઈ શકો છો જુન મહિના માં મળેલા પિતા પુત્ર ના મૃત શરીર ને જે મેક્સિકો ના એક નદી કિનારે મળ્યા હતા.

સાતમી તસવીર :

સાતમી તસવીર માં કુપોષણ થી પીડિત અમલ હુસૈન યમન ને જે માનવીય સંકટ નું પ્રતિક બની ગઈ છે.

આઠમી તસવીર :

આ તસવીર માં ટેક્સાસ ની એક હોસ્પિટલ માં પુર આવવા ને લીધે મદદ ની રાહ જોઇ રહેલા એક વૃદ્ધ નજરે ચડે છે.

નવમી તસવીર :

આ તસવીર છે સીરિયા માં એક છોકરા ની જેણે આખી દુનિયા ને ભાવુક કરી દીધા હતા.આ તસવીર માં ૨૦૧૫ માં તુર્કી ના દરિયા કિનારે મળેલ એલેન કુર્દી ના મૃત શરીર ની.સપ્ટેમ્બર ૨૦૧૫ માં તુર્કી ના દરિયા કિનારે 3 વર્ષ ના એલેન કુર્દી નું મૃત શરીર મળ્યું હતું.એલેન ના માતા પિતા તેના બાળકો સાથે સીરિયા ના ગૃહયુદ્ધ થી બચવા માટે બીજા દેશ ની શરણ માં જી રહ્યા હતા.પણ તેઓની બોટ રસ્તા માં ડૂબી ગઈ હતી અને તેમાં બેસેલા બધાજ વ્યક્તિઓનું મૃત્યુ થઇ ગયું હતું.તેમના એલેન નું મૃત શરીર સમુદ્ર કિનારે થી મળી આવ્યું હતું.

દસમી તસવીર :

દસમી અને છેલ્લી તસવીર છે સીરિયા ની જેમાં એક બાળક તેના પિતા ના બેગ માં સુતો દેખાય છે.સીરિયા માં ચાલતા ગૃહયુદ્ધ ને કારણે લોકો ત્યાંથી બીજા દેશ માં જી રહ્યા હતા.સંયુક્ત રાષ્ટ્ર ની રીપોર્ટ મુજબ હજી સુધી માં ૫૦ લાખ થી વધારે લોકો સીરિયા થી વિસ્થાપિત થઇ ચુક્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!