હાર્દિક પંડ્યાની મંગેતર નતાશા વિષે જાણવા જેવી વાતો – નતાશાના આ ફોટા જોઇને આંખો ફાટી જશે

નવા વર્ષને અલગ અલગ લોકો અલગ અલગ રીતે મનવતા હોય છે.એવા માં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા એ વર્ષ ૨૦૨૦ ની શરૂઆત યાદગાર બની જાય એ માટે નવા વર્ષ ના પહેલા જ દિવસે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી લીધી છે.

હાર્દિક પંડ્યા ની ગર્લફ્રેન્ડ નતાશા સાથે ક્રુઝ પર કરી હતી સગાઇ:

હાર્દિક અને તેની ગર્લફ્રેન્ડ ખુબજ લાંબા સમય થી ચર્ચા માં હતા.બંને એક બીજા ને ઘણા સમય થી ડેટ કરી રહ્યા હતા. હાર્દિક પંડ્યા એ સગાઇ ની તસ્વીરો સાથે પોતાના સંબંધો નું એલાન કર્યું હતું.

નતાશા એ બોલીવૂડ ની ફિલ્મો માં કામ કરવાની સાથે ઘણા રીયાલીટી શો માં પણ કામ કર્યું છે.જેમાં બીગ બોસ ૮ પણ સામેલ છે.

બીગ બોસ સિવાય નતાશા નચ બલીએ ૯ માં જોવા મળી હતી.જયારે તે બીગ બોસ ૮ માં હતી ત્યારે તેનું નામ પ્રિયાંક શર્મા સાથે જોડવામાં આવતું હતું. આની પહેલા હાર્દિક પંડયા નું નામ પણ બોલીવૂડ ની એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા સાથે ઘણી વાર લોકોએ જોડયું હતું.

નતાશા એક સારી ડાન્સર પણ છે :

નતાશા એ બોલીવૂડ ની ઘણી બધી ફિલ્મો ના ગીતો માં ડાન્સ પણ કરેલો છે.કેમકે તે એક સર્બિયન એક્ટ્રેસ ની સાથે એક સારી ડાન્સર પણ છે.

હાર્દિકે તેમની સગાઇ ની ઘણી તસ્વીરો સોસીઅલ મિડિયા માં શેર કરી છે. આ તસ્વીરો લોકો એ ખુબજ શેર કરી છે અને આ તસ્વીરો મુકતાની સાથે હાર્દિકે એમ પણ લખ્યું છે કે “તું મારી હું તારો જાણે આખું હિન્દુસ્તાન

અત્યારે છે ભારતીય ટીમ ની બહાર :

અત્યારે હાર્દિક પોતાને થયેલ ઈજા ને લીધે ભારત ની ટીમ ની બહાર છે.આ દરમિયાન જ તેને નતાશા સાથે સગાઇ કરી છે. તેને એક વિડિઓ પણ શેર કર્યો છે જેમાં તે નતાશા ને લગ્ન  માટે પ્રપોઝ કરે છે, અને જયારે નતાશા હા પાડે છે ત્યારે તે એક બીજાને રીંગ પહેરાવીને સગાઇ કરે છે અને એક બીજાને કિસ કરે છે.

હાર્દિકે મુકેલ આ બધી તસ્વીરો માં તે બંને ખુબ જ ખુશ નજર આવી રહ્યા છે. આ રીતે હાર્દિકે અને નતાશાએ નવા વર્ષના પહેલા દિવસે જ સગાઇ કરીને આ નવા વર્ષના આ પહેલા દિવસ ને યાદગાર બનાવી દીધો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!