જેમ્સ બોન્ડના ફિલ્મો જેટલી જ હોટ હોય છે ઇઝરાયેલની લેડી સિક્રેટ એજન્ટ્સ – ફોટા જોઇને મારી વાત પર વિશ્વાસ આવશે

જેમ્સ બોન્ડ ની ફિલ્મો તેની ખુબજ સારી સ્ટોરી, ટેકનોલોજી અને તેમાં કામ કરવા વાળી હિરોહીનો ને લીધે વખણાય છે.પણ આજે અમે જે ઇઝરાયલ ની એજન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે જેમ્સ બોન્ડની ફિલ્મો માં જોવા મળતી સુંદર મહિલાઓ કરતા પણ વધારે સુંદર છે.

આ એજન્ટ છે દુનિયાની સૌથી ખૂંખાર એજેન્સી મોસાદ ની :

મોસાદ એ ઇજરાયલ ની છુપી એજન્સી છે.એવું કહેવામાં આવે છે કે મોસાદ ના સિક્રેટ અજંટ આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ થી કોઈ પણ વ્યક્તિ ને શોધી શકે છે.

મોસાદ માં કુલ ૧૨૦૦ વ્યક્તિઓ કામ કરે છે, જેમાં ની ૪૦ ટકા મહિલાઓ છે.જેમાંથી ૨૪ ટકા ઉચા સ્થાન માં છે.મોસાદ માં કામ કરવા વાળી મહિલાઓ ને સૌથી ખૂંખાર,ચાલક અને ખતરનાક માનવામાં આવે છે.

આ સ્ત્રીઓ ઇઝરાયલ ના દુશ્મનો ને આખી દુનિયામાં ગમે ત્યાં થી શોધી કાઢે છે અને તેના દેશ માં લઇ જઈને ખુબજ ખતરનાક મોત આપે છે.

૧૯૮૬માં રાખી હતી સૌથી પહેલી મહિલા જાસુસ :

મોસાદ ની એજન્સી એ પહેલી વાર ૧૯૮૬માં એક મહિલા જાસુસ રાખી હતી.તેણીએ પહેલા ના પરમાણું વૈજ્ઞાનિક ને પાછા ઇઝરાયલ લઇ આવવા માટે તેની સુંદરતા નું જાળ રચ્યું હતું.મોસાદ ની જાસુસ મહિલાઓ તેના એક મહિલા હોવાનો લાભ ઉઠાવીને કોઈ ની પાસે પણ પોતાનું કામ કાઢવી લે છે.

તેઓ પોતાના દુશ્મનો ને પોતાના પ્રેમ ના જાળ માં ફસાવીને પોતાને જોઈતું કામ કરાવી લે છે.મોસાદ જાસુસી એજન્સી તેના ફોર્સે ફ્લેગ ઓપેરેશન માટે ખુબજ જાણિતી છે.મોસાદ એજન્સી ને ઇઝરાયલ ની કિલિંગ મશીન માનવામાં આવે છે.

લગભગ ૪૧ વર્ષ પહેલા ૨૭ જુન ૧૯૭૬ ને દિવસે એયર ફ્રાંસ ની એક ફ્લાઈટ ને હાઇજેક કરીને યુગાન્ડા ના એરપોર્ટ માં લઇ જવામાં આવી હતી.

આ ફ્લાઈટ માં ઇઝરાયલ ના ઘણા બધા સ્થાનીય લોકો અને સાથે ત્યાના પ્રધાન મંત્રી પણ સવાર હતા.ત્યારે મોસાદ ના જાસૂસો એ ફ્લાઈટ માં સવાર મુસાફરો ના જીવ બચાવી લીધા હતા.

લેડી ગ્લોબસ માં આપ્યું હતું પહેલી વાર ઈન્ટરવ્યું :

૨૦૧૨ માં ઇઝરાયલી મહિલા જાસૂસો એ પહેલી વાર હિબ્રુ ભાષા ના એક છાપા લેડી ગ્લોબસ ને એક ઈન્ટરવ્યું આપ્યું હતું.તેમાં તેઓએ તેમના ખતરનાક અને રોમાંચ થી ભરેલા કામ વિશે જણાવ્યું હતું.જાણવા જેવી વાત એ છે કે આ મહિલાઓ ને જુડો, કરાટે ની સાથે ઘણા બધા ખતરનાક હથિયારો ને ચાલવવાનું શીખવવા માં આવે છે.

ઈન્ટરવ્યું આપવા વાળી એક મહિલા એ જણાવ્યું હતું કે જાસૂસો ની દુનિયામાં મહિલાઓ ને એક વિશેષ લાભ મળે છે.કેમકે લોકો પુરુષો ની સરખામણીએ તેમના પર જલ્દી થી વિશ્વાસ કરી લે છે.જયારે કોઈ જગ્યાએ પુરુષો ને એન્ટ્રી ના મળે ત્યારે મહિલાઓ તેમના સુંદર ચહેરા ને લીધે ત્યાં ઘુસી જાય છે.

લીમીટ માં રહે છે તે મહિલાઓ :

તેમની બીજી એક મહિલાએ કહ્યું હતું કે તે પોતાનો મહિલા હોવાનો લાભ ઉઠાવે છે આમ છતાં તેઓ લિમીટ માં રહે છે.તેના જણવ્યા પ્રમાણે તેઓ પોતાના દુશ્મનો ને ફસાવવા માટે તેના દુશ્મનો સાથે ફલર્ટ અને રોમાંશ કરે છે પરંતુ તે દુશ્મનો સાથે શારીરિક સંબંધ બનાવતી નથી.

તેમાંની ત્રીજી એક મહિલાએ જણાવ્યું હતું કે મહિલાઓ પુરુષો થી બેહતર હોય છે.તેમના માં ટેરીટરી ને સમજવા માટે, પરિસ્થિતિ ને સમજવી અને શંકા કરતા કરતા અલર્ટ રહેવા ના ગુણો સામેલ હોય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!