જાવેદ અખ્તરની પાર્ટીમાં કેટરીનાએ જે ડ્રેસ પહેરેલો એના ભાવ સાંભળીને મગજ કામ કરતુ બંધ થઇ જશે

કેટરીના કેફ નું નામ દુનિયાની સૌથી સુંદર અને પ્રખ્યાત એક્ટ્રેસ મા સામેલ થાય છે.કેટરીના ને બોલીવૂડ માં મોટો બ્રેક સલમાને દીધો હતો.તે અત્યારે બોલીવૂડ માં સર્વશ્રેષ્ઠ અને વધારે મોંઘી અભિનેત્રીઓ માંની એક છે. આજે બોલીવૂડ નો દરરેક હિરો અને ડાયરેક્ટર તેની સાથે કામ કરવા ઈચ્છે છે.છેલ્લે કેટરીના સલમાન સાથે ભારત ફિલ્મ માં જોવા મળી હતી.ફિલ્મે ખુબ સારી કમાણી કરી હતી.

અત્યારે તે પોતાની અક્ષય કુમાર સાથે ની આવનારી ફિલ્મ “સૂર્યવંશી” ના શુટિંગ માં વ્યસ્ત છે.હાલમાં જ આ ફિલ્મ નું પોસ્ટર આવ્યું છે કે જે કેટ ના પ્રસંશકો ને ખુબજ પસંદ આવ્યું છે.

જાવેદ અખ્તર ના ૭૫ માં જન્મદિવસ માં દેખાણી હતી :

થોડા સમય પહેલા એ જાવેદ અખ્તર ના ૭૫ માં જન્મદિવસ પર દેખાઈ હતી. જાવેદ અખ્તર ના જન્મ દિવસ ને ખુબ સારી રીતે મનાવવામાં આવ્યો હતો.આ ખાસ અવસર ને મનાવવા માટે બે પાર્ટીઓ રાખવામાં આવી હતી.એક પાર્ટી માં સેલીબ્રીટીઓ સામાન્ય ડ્રેસ માં હતા અને બીજી પાર્ટી ની થીમ રેટ્રો હતી. રેટ્રો થીમ પાર્ટી માં બધા જ સિતારાઓ રેટ્રો લુક માં જોવા મળ્યા હતા.

કેટરીના નો ડ્રેસ હતો ચર્ચા માં :

જોકે બોલીવૂડ ની બધી જ અભિનેત્રીઓ સુંદર લાગી રહી હતી, પણ કેટરીના કેફ નો લુક કઈક અલગ જ હતો.ખાસ કરીને કેટરીના ના ડ્રેસ ની ખુબ જ ચર્ચાઓ થઇ હતી.કેટરીના સફેદ રંગનું સેક્ષી ગાઉન પહેરીને પહુચી હતી.જોકે આ ડ્રેસ માં તે ખુબ જ હોટ લાગી રહી હતી, પણ તેના આ ગાઉન ની કિમત જાણીને તમે હેરાન થઇ જશો. આ પાર્ટી માં કેટરીના થી વધારે આ મોંઘા ડ્રેસ ની ચર્ચા થતી હતી.

આટલી મોંઘો હતો આ ડ્રેસ :

જાણવા મળ્યું છે કે કેટરીના એ એ ડ્રેસ પહેર્યો હતો તે Rasario ની પોતાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.તમે જાણીને હેરાન થઇ જશો કે આ ડ્રેસ ની કિમત ૧૫૪૦ ડોલર એટલે કે ૧ લાખ ૯ હજાર થી પણ વધુ છે.Rasario રશિયા ની ફેશન બ્રાંડ છે.આ ડ્રેસ ને પહેરીને કેટરીના અર્જુન કપૂર ની સાથે પાર્ટી માં પહુચી હતી.

કેટરીના ના આ બોડીકોન ડ્રેસ માં નુડલ સ્ટ્રેપસ ની સાથે કોલ્ડ શોલ્ડર બનેલો હતો.જેમાં રફળ સ્લીવ હતી.ડ્રેસ માં લેસ વાળી કોરસેટ પણ હતી.આ ડ્રેસ માં કેટરીના ખુબજ સ્ટનીંગ લાગી રહી હતી.આની સાથે તેણીએ વાળ માં વેવી લુક દઈને ખુલા છોડ્યા હતા.આ લુક માં કેટરીના ઘણી સુંદર લાગી રહી હતી.

હમણાં જ કરાવ્યું હતું હોટ ફોટોશૂટ :

હાલમાં જ કેટરીના એ વોગ ઇન્ડિયા માટે એક ખુબજ હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટોશૂટ ની આ તસવીરો સોશિયલ મિડિયા પર ખુબજ વાયરલ થઇ હતી.આ તસવીરો માં તે ખુબજ સુંદર લાગી રહી હતી.ભારત અને જીરો માં તેના પાત્ર ને જોઇને તેને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!