જેમને મળવા લોકો બીમાર બનીને હોસ્પિટલ પહોંચે છે – દુનિયાની સૌથી સુંદર નર્સ આ જગ્યાએ કામ કરે છે.

સુંદરતા એવી વસ્તુ હોય છે કે જે તમને ખુબ ઓછા સમય માં જ પ્રખ્યાત કરી સકે છે.જોકે અત્યાર સુધી એવું હતું કે મોટા ભાગની સુંદર હિરોહીનો અને મોડેલ્સ જ પ્રખ્યાત થતી હતી. પણ હવે આ ઈન્ટરનેટ અને સોસિઅલ મીડિયા ના જમાનામાં જેમાં કોઈ સામાન્ય વ્યક્તિ પણ પોતાની સુંદરતા ને લીધે પ્રખ્યાત થઇ સકે છે.

ઘણા લોકો તેની સુંદરતા ને લીધે પ્રખ્યાત થયા છે :

તમને પાકિસ્તાન નો એ ચા વાળો યાદ છે જે પોતાના ખુબજ સુંદર રૂપ ને લીધે સોસીઅલ મીડિયા માં પ્રખ્યાત થઇ ગયો હતો.અને નેપાળ ની એ શાકભાજી વાળી યાદ છે જે પોતાની સુંદરતા ને લીધે સોસીઅલ મિડિયા માં પ્રખ્યાત થઇ હતી.

હવે આ જ લીસ્ટ માં એક નર્સ સામેલ થઇ ગઈ છે.જાણવા જેવી વાત એ છે કે તેની સુંદરતા એટલી છે કે લોકો તેની સુંદરતા ને લીધે તેને દુનિયાની સૌથી સુંદર નર્સ નો ખિતાબ દઈ દીધો છે.

સુંદરતા ને લીધે પ્રખ્યાત થનારા લોકો ની લીસ્ટ માં નવી સામેલ થઇ ગયેલી આ નર્સ ની સુંદરતા એટલી બધી હોય છે કે તે સારી સારી મોડેલો અને એક્ટ્રેસ ને પાછળ છોડી દે છે.કોઈ પણ દવાખાના માં નર્સ નું કામ દર્દીઓની સેવા કરવાનું હોય છે.આ બધી નર્સો ની મેહનત અને સંભાળને લીધે જ દર્દીઓ જલ્દી સારા થઇ જતા હોય છે.

સામાન્ય રીતે કોઈ પણ નર્સ સોસીઅલ મીડિયા માં પ્રખ્યાત હોતી નથી.જોકે અમે આજે જે નર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ તેના ખુબજ સુંદર ચેહરા અને શરીર ને લીધે એક જ રાત માં ખુબજ પ્રખ્યાત થઇ ને એક સ્ટાર બની ગઈ છે.ઇન્સ્ટાગ્રામ માં આ નર્સના લાખો ના ફોલોઅર્સ થઇ ગયા છે. તેને પહેલી વાર જોઇને કોઈ એમ ના કઈ સકે કે તે એક નર્સ છે કે પછી એક મોડેલ છે.આ ખુબજ સુંદર અને રાતો રાત પ્રખ્યાત થઇ ગયેલ નર્સ નું નામ “કૈરીના લીન” છે. કૈરીના એક દવાખાના માં એક નર્સ તરીકે કામ કરે છે.

લોકો તેને એક મોડેલ જ સમજે છે :

કૈરીના ની સુંદરતા,સ્ટાઇલ અને ફેશન એવા છે કે તેને જોનારા લોકો તેને એક નર્સ નહિ પણ એક  મોડેલ જ માને છે.ખાસ કરીને તે પોતાના ઇન્સ્ટાગ્રામ માં જે તસ્વીરો મુકે છે તે ખુબજ આકર્ષક હોય છે. આવી સુંદરતા ને જોવા કેટલાક લોકો તો ખોટી બીમારી ના બહાના કરીને તે હોસ્પીટલે પહુચી જાય છે.

નર્સ કૈરીના ની આ વધતી જતી પોપ્યુલારીટી ને લીધે સોસીઅલ મીડિયા માં તેણી ના નામ ના ઘણા પ્રશંશક પેજ બની ચુક્યા છે.ધીરે ધીરે તે આખી દુનિયામાં પ્રખ્યાત થઇ રહી છે. જે લોકો પણ કૈરીના ને જુએ છે તેને એવું તો થાય જ કે કદાચ તેને પણ આ નર્સ પાસે ઈલાજ કરાવવાની તક મળે તો મજા પડી જાય.

હાથ પર બનાવેલ છે એક સુંદર ટૈટુ :

કૈરીના ની સુંદરતા ને વધારે સુંદર બનાવે તેવું એક ટૈટુ તેના હાથ માં છે.તેણી ને આ પ્રસિદ્ધિ છેલ્લા બે ત્રણ વર્ષ થી મળવાની શરુ થઇ ગઈ છે.હવે જોવાનું એ છે કે કૈરીના ની સુંદરતા ને લીધે મળેલી આ લોકપ્રિયતા ક્યાંક સુધી તે સાચવી સકે છે. કે પછી તેને આ મળેલી લોકપ્રિયતા તેના પર જ ભારી પડશે.

કેમકે ઘણી વાર લોકો માત્ર કૈરીના ને જોવા જ હોસ્પિટલ માં આવી જાય છે એવામાં સાચા દર્દીઓને કૈરીના ની સાર સંભાળ મળતી નથી. 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!