જો તમારા પણ પગના અંગુઠાની બાજુની આગળી લાંબી હોય તો આ વાત તમારા માટે જ છે – જરૂર વાંચો

આપણી આસ પાસ ના મોટા ભાગના માણસો ના પગની આંગળીઓ સામાન્ય જ હોય છે, પણ શું તમે જાણો છો કે ઘણા એવા લોકો પણ છે જેમના પગની આંગળીઓ બીજા બધાની જેમ સામાન્ય નહિ પણ નાની મોટી હોય છે.તો આજે અમે તમને એવા લોકો વિશે ના ૪ લક્ષણો જણાવીશું જેમના પગની બીજી આંગળી મોટી હોય.

શાસ્ત્રો પ્રમાણે વ્યક્તિ ના આખા શરીર માં એવા ઘણા ચિન્હો હોય છે કે જેનાથી તેના વિશે કઈ ને કઈ સંકેત મળી સકે છે. એક શાસ્ત્ર નું માનીએ તો એવા લોકો ખુબજ સારા નસીબ વાળા હોય છે કે જેમના પગના અંગુઠા ની બાજુની આંગળી મોટી હોય છે. અને આવા લોકો બીજા બધા લોકો કરતા અલગ જ હોય છે.

તો ચાલો જાણી લઈએ કે જેમના પગના અંગુઠા પછી ની એટલે કે બીજી આંગળી લાંબી હોય તેમના ૪ લક્ષણો :

૧) દેખાવ ના સુંદર :

જે લોકો ના પગ ના અંગુઠા પછીની આંગળી મોટી હોય છે તેઓ થોડા કાળા હોય સકે તો પણ તે દેખાવના સુંદર હોય છે. તેને લીધે તેઓ એક અલગ જ પ્રકાર નું આકર્ષણ બંને છે.આવા લોકો ની સાથે રહી ને ઘણું સીખી સકાય એવું હોય છે.

૨) આવી મહિલાઓ શરમાળ હોય છે :

એવી સ્ત્રીઓ કે જેમના પણ પગના અંગુઠા ની બાજુ ની આંગળી બાકી બધી આંગળીઓ કરતા મોટી હોય તો આવી સ્ત્રી પોતાના પતિ ને ખુબજ પ્રેમ કરતી હોય છે પણ વધારે સંજોગો માં આવી સ્ત્રીઓ પોતાના પાણી સાથે આ લાગણી વ્યક્ત કરી શકતી નથી. અને આવી સ્ત્રી ખુબજ સરળ સ્વભાવ ની હોય છે.

૩) થોડા ગુસ્સા વાળા પણ માસુમ હોય છે :

પછીનો લક્ષણ એ છે કે જે લોકો ના પગના અંગુઠા પછીની આંગળી લાંબી હોય તે થોડા ગુસ્સા વાળા હોય છે, પરંતુ તેઓ અંદર થી ઘણા સારા દિલના અને માસુમ હોય છે.

૪) થોડા મોળા પણ કામયાબ જરૂર થાય છે :

આના પછીનો લક્ષણ એ છે કે પગના અંગુઠા પછીની આંગળી મોટી હોય તે લોકો ને જીવનની શરૂઆત માં થોડી મુશ્કેલીઓ આવે છે પરંતુ થોડા સમય પછી એમણે સફળતા મળી જ જાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!