જુવાન અને સુંદર છોકરીઓ મોટી ઉમરના પુરુષો તરફ કેમ વધુ આકર્ષિત થતી હોય છે? – કારણ ચોંકાવનાર છે

“પ્રેમ” આ શબ્દ ખુબ અનમોલ છે. આ ક્યારેય પણ, કોઈને પણ અને કોઈની પણ સાથે થઇ શકે છે.પ્રેમ નામનો કીડો ક્યારે કોને કરડી જશે તેનું કઈ નક્કી ના કહી શકાય. ખાસકરીને છોકરીઓ પ્રેમ પ્રત્યે ખુબજ સિરિયસ હોય છે. એક વાર જેને દિલ થી અપનાવી લે છે તેનો સાથ ક્યારેય નથી છોડતી.

તમે પણ એવું નોંધ્યું હશે કે મોટા ભાગ ની છોકરીઓ ને તેના થી મોટી ઉમરના છોકરાઓ ની સાથે પ્રેમ કરવામાં કોઈ સમસ્યા નથી હોતી.તે એમની સાથે પ્રેમ અને લગ્ન પણ કરી લે છે.પણ જયારે પુરુષો ની વાત કરવામાં આવે ત્યારે તે લગ્ન માટે મોટાભાગે તેના થી નાની ઉમર ની છોકરીઓ ની શોધ માં હોય છે.

પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે છોકરીઓ ને તેનાથી મોટી ઉમર ના પુરુષો જ વધારે કેમ પસંદ આવે છે? પ્રેમ માં લોકો ઉમર નથી જોતા. આ વાત આપને ઘણી વાર સાંભળી છે.અને આમેય ૪ -૫ વર્ષનો અંતર હોય તો ચાલી જાય છે.પણ કેટલીક છોકરીઓ તો પોતાનાથી બમણી ઉમરના પુરુષો સાથે પ્રેમ કરી બેસે છે.એવા માં આજે અમે તમે આની પાછળ ના કારણો વિશે જણાવીશું.

સમજદારી :

માણસ જેમ જેમ મોટો થતો જાય છે ત્યારે તે પહેલા કરતા પણ વધારે સમજદાર બનતો જતો હોય છે. અને છોકરાઓ ની સરખામણીએ છોકરીઓ થોડી જલ્દી સમજદાર બની જતી હોય છે.એવામાં જયારે તે પોતાની ઉમર ના છોકરા ને ડેટ કરે છે ત્યારે તેણીને તે સમજદાર નથી લાગતો.અને યુવાન છોકરાઓ માં લાપરવાહી વધારે હોય છે.

તે જોશ માં હોશ ખોઈ બેસે છે.પરંતુ મોટી ઉમર ના પુરુષો વધારે સમજદાર હોય છે.એવા માં ઘણી વાર છોકરીઓ તેમની સમજદારી થી આકર્ષિત થઇ જાય છે.

પૈસો :

મોટી ઉમર ના પુરુષો મોટાભાગે નૌકરી કરતા હોય છે.એમની પાસે પૈસા ની કમી નથી હોતી.પણ નાની ઉમર ના છોકરાઓ આ બાબત માં પાછળ હોય છે.એવા માં ઘણી વાર વધારે પૈસા અને નૌકરી જોઇને પણ મોટી ઉમર ના પુરુષો સાથે લગ્ન કરવા તૈયાર થઇ જાય છે.

અનુભવ :

જીવન ને જીવવાની રીત પણ નાની ઉમર ના પુરુષો કરતા મોટી ઉમરના પુરુષો માં વધારે હોય છે.લગ્ન પછી જયારે એક સાથે રહે છે ત્યારે પણ મોટી ઉમર ના પુરુષો સારી રીતે જવાબદારી સંભાળે છે.નાની ઉમર ના છોકરાઓ આ જવાબદારીઓ માટે તૈયાર નથી હોતા.

કાળજી :

એક છોકરી માટે પ્રેમ માં કાળજી અને માં સમ્માન ખુબજ મહત્વનું હોય છે.જો તે પોતાની જ ઉમર ના છોકરા ને ડેટ કરે તો તે તેણીની કાળજી ઓછી રાખે છે અને લડાઈ વધારે થાય છે.પણ જો ઉમર માં અંતર વધારે હોય તો સંબંધ સારી રીતે ચાલે છે.

મોટો છોકરો “છોકરી છે” એમ કરીને છોકરીની ભૂલો ને માફ કરી દે છે અને તેને સુખી કરવાના પ્રયત્નો કરવા લાગે છે.અને બીજી બાજુ છોકરી પણ ઉમર વધારે હોવાને લીધે પુરુષો નો આદર કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!