લગ્ન પછી હનીમુન ને બદલે ચારધામ જાત્રા પર ગયેલી આ એક્ટ્રેસ – જાણો કોણ છે અને કારણ શું?

લગ્ન પછી હનીમૂન પર જવું એ દરરેક પતિ પત્ની ની ઈચ્છા હોય છે અને સામાન્ય રીતે લોકો જાય પણ છે.આ તો સામાન્ય વાત થઇ ગઈ છે એમાં જયારે વાત કલાકારો ની આવે છે, ત્યારે માનવામાં આવે છે કે તેઓ પોતાના માટે ખુબજ સુંદર હનીમૂન નું આયોજન કરશે.અને ત્યાં તે એકબીજા સાથે સમય ગાળશે અને ત્યાં ની તસ્વીરો પણ વાયરલ થશે.

લગ્ન પછી હનીમૂન જવા ને બદલે ચાર ધામ ની યાત્રા પર પહુચી :

પણ જો અમે તમને કહીએ કે એક એવા પતિ પત્ની પણ છે કે જે લગ્ન કર્યા બાદ હનીમૂન પર જવાને બદલે તીર્થ યાત્રા પર જી પહોચ્યા, તો કદાચ તમને વિશ્વાસ નહિ આવે, પણ આ વાત સાચી છે.તો ચાલો જાણીએ કે એ કઈ અભિનેત્રી છે કે જે લગ્ન પછી તીર્થ યાત્રા પર જઈ પહુચી?

સામાન્ય રીતે લોકો હનીમૂન માટે પહાડ અને જંગલ જેવી જગ્યા હોય છે. આના સિવાય કેટલાક લોકો વિદેશ જવાનું પસંદ કરે છે અને મોટા ભાગની ટીવી એક્ટ્રેસ તો બરફ છવાયેલ વાદીઓ માં જવાનું પસંદ કરે છે, પણ એક ટીવી એક્ટ્રેસ એવી પણ છે કે જે તીર્થ યાત્રા પર નીકળી ગઈ.

આ છે આ ટીવી એક્ટ્રેસ :

અમે વાત કરીએ છીએ “યે રિશ્તા ક્યાં કહેલાતા હે” સિરિયલ માં કીર્તિ નું પાત્ર ભજવવા વાડી મોહિના ની, જે થોડા સમય પહેલા પોતાના લગ્ન ને લઈને ચર્ચા માં હતી અને તેણીના લગ્ન રાજઘરાના થયા છે.જેના પછી થી જ તે પોતાના લગ્ન ને લઈને ચર્ચા માં છે.

સત્યપાલ મહારાજ ના દિકરા ની સાથે થયા લગ્ન :

ગયા વર્ષે ટીવી એક્ટ્રેસ મહિના એ સત્યપાલ મહારાજ ના દીકરા સાથે લગ્ન કરી લીધા હતા.લગ્ન પછી સત્યપાલ ની વહુ ના રૂપ માં તેની તસ્વીરો વાયરલ થઇ હતી. પણ હવે જે તસ્વીરો વાયરલ થઇ રહી છે એ તેના પ્રસંશકો ને ગમી નથી રહી.

આનું કારણ એ છે કે લગ્ન કર્યા બાદ મોહિના હનીમૂન પર જવાને બદલે તીર્થ યાત્રા પર નીકળી ગઈ હતી, જ્યાંથી તેની તસ્વીરો વાયરલ થઇ રહી છે.લગ્ન પછી જ તેની અજીબ તસ્વીરો વાયરલ થઇ રહી છે કે જેમાં તે ઘણી બદલેલી નજર આવી રહી છે.

સાસરિયાઓ ની સાથે ગઈ ચાર ધામ ની યાત્રા માં :

મિડિયા રિપોર્ટ મુજબ લગ્ન પછી મહિના તેના પતિ ની સાથે હનીમૂન પર જવા ને બદલે તેના સાસરિયાઓ સાથે ચાર ધામ ની યાત્રા પર ગઈ છે. ત્યાંથી જ તેની ઘણી  તસ્વીરો વાયરલ થઇ રહી છે. આ તસ્વીરો માં તે પોતાના પતિ સિવાય તેના સાસુ સસરા પણ નજરે આવી રહ્યા છે.જેને લીધે લોકો અલગ અલગ પ્રકારના કમેન્ટ કરી રહ્યા છે.

લગ્ન પછી મહિના ખુબ સંસ્કારી થઇ ગઈ છે, જેને લીધે કેટલાક સારી તો કેટલાક ખરાબ પ્રતિક્રિયાઓ આપે છે.

ઘૂંઘટ માં થયા હતા લગ્ન :

મહિના સિંહ ના લગ્ન સુંદર વાદીઓ માં થયા હતા.આ દરમિયાન તે કોઈ રાજકુમારી જેવી લાગી રહી હતી.જોકે તેને રીવા ની રાજકુમારી જ માનવામાં આવે છે.એવા માં રાજકુમારી હોવા છતાં મહિના એ પોતાના લગ્ન માં ઘૂંઘટ ઓઢ્યું હતું જેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મિડિયા પર વાયરલ થયા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!