લક્ષ્મીની હકીકતની વાત – એક દીકરી થઇ પણ લગ્ન ના થયા – કારણ વાંચી ચોંકી જશો

હાલમાં જ દિપીકા પાદુકોણ ની એક ફિલ્મ રીલીઝ થઇ છે કે જેનું નામ છે “છપાક”. આ ફિલ્મ જે લક્ષ્મી લક્ષ્મી અગરવાલ ના જીવન પર આહારિત છે તે અત્યારે આ ફિલ્મ ને લીધે ખુબજ ચર્ચા માં છે.બધા જ લોકો લક્ષ્મી અગરવાલ વિશે વધારે જાણવા માંગે છે.

તેના ચેહરા પર ફેકવામાં આવ્યો હતો તેજાબ :

આપણે બધા એ જાણીએ છીએ કે લક્ષ્મી અગરવાલ ના ચેહરા પર એક છોકરા એ તેજાબ ફેક્યો હતો જેને લીધે તેને લીધે જ લક્ષ્મી અગરવાલ નો ચહેરો બગડી ગયો હતો.

પણ લક્ષ્મી અગરવાલે તેની સામે કેસ લડ્યો હતો અને તે જીતી પણ ગઈ હતી અને સારી રીતે પોતાનું જીવન પણ પસાર કરતી હતી. આ બધી પરિસ્થિતિઓ ની વચ્ચે લક્ષ્મી ના જીવન માં એક યુવક ની એન્ટ્રી થઇ હતી.આ યુવક નું નામ હતું આલોક દિક્ષિત. 

આલોક લક્ષ્મી અગરવાલ જેવી છોકરીઓની મદદ કરવાનું કામ કરતો હતો અને આ માટે જ તે ઘણી વાર લક્ષ્મી ને મળતો હતો.એક બીજા ને મળતા મળતા તે બંને વચ્ચે ક્યારે પ્રેમ થઇ ગયો અને તેના પછી આલોક અને લક્ષ્મી બંને એક બીજા સાથે લીવ ઇન માં રહેવા લાગ્યા હતા.

ચાર વર્ષ સુધી સાથે હતા :

લક્ષ્મી અને આલોક બંને ચાર વર્ષ સુધી એક બીજા સાથે લીવ ઇન માં રહ્યા હતા.સાથે રહેવા દરમિયાન લક્ષ્મી એ એક બાળકી ને પણ જન્મ આપ્યો હતો.આ બાળકી નું નામ પીહુ રાખવામાં આવ્યું.આજના દિવસે લક્ષ્મી અગરવાલ એક સિંગલ માતા છે.

જયારે પણ આલોક સાથે લગ્ન વિશે પૂછવામાં આવે ત્યારે તે કહે છે કે પોતે આશિષ સાથે માત્ર લીવ ઇન માં રહેતા હતા અને જયારે આલોક ને એવું લાગ્યું કે બંને ને અલગ થઇ જવું જોઈએ ત્યારે તે તેણીને છોડી ને અલગ થઇ ગયો.

જોકે લક્ષ્મી અગરવાલે પોતાના જીવન થી કોઈ વધારે આશા પણ નથી રાખી તેની પાસે જે કઈ પણ છે તેમાં તે ખુશ છે.

દીકરી સાથે ખુશી થી રહે છે :

અત્યારના સમયે લક્ષ્મી અગરવાલ પોતાની દીકરી પીહુ સાથે ખુબ સુખી થી જીવન જીવે છે, જોકે તેને જીવન માં ઘણા બધા ઘાવ મળ્યા છે, કે જે તેના આખા જીવન માં નહિ ભૂલી શકાય.પણ અત્યારે તેણીને પોતાના વર્તમાન માં જીવવું જોઈએ અને તે આ ખુબ સારી રીતે કરી રહી છે. 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!