લાલ સાડીમાં જાહ્નવી કપૂરના ફોટા વાઈરલ – હોટ નહિ પણ આ ખાસ કારણ ને લીધે લોકોએ કર્યા ભરપુર વખાણ

થોડા જ દિવસો માં જાહ્નવી કપૂર બોલીવૂડ ની જાણિતી અભિનેત્રી બની ગઈ છે, તેણીએ થોડા સમય પહેલા જ ધડક ફિલ્મ થી બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી.આ ફિલ્મ માં તેમની સાથે શાહિદ કપૂર ના નાના ભાઈ ઇશાન ખટ્ટર હતા.કેટલાક લોકો ને ફિલ્મ માં જાહ્નવી ની એક્ટિંગ પસંદ આવી એમાં કેટલાક લોકો ને તેના અભિનય પર શક પણ કર્યો હતો.

જયારથી જાહ્નવી ફિલ્મ જગત માં આવી છે ત્યાર થી જ તે કોઈને કોઈ વાતને લીધે મીડિયા ની ચર્ચા માં જ હોય છે.ક્યારેક તે પોતાના ફેશન સેન્સ ને લઈને તો ક્યારેક તે પોતાની ફીટનેશ ને લઈને ચર્ચા માં હોય છે.

લાલ સાડી માં વાયરલ થઇ તસ્વીરો :

 

View this post on Instagram

 

Saree dreams coming true ? #sarinotsorry

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

હમણાં ના દિવસો માં જાહ્નવી તેની સોશિયલ મીડિયા પરની તસ્વીરો ને લઈને ખુબ જ ચર્ચા માં છે.એવા માં ફરી એક વાર તે પોતાની કેટલીક તસ્વીરો ને લઈને લાઈમલાઈટ માં આવી ગઈ છે.વાયરલ થયેલી આ તસ્વીરો માં જાહ્નવી એ લાલ રંગની સાડી પહેરી છે.આ સાડી માં તે ખુબજ સુંદર લાગી રહી છે.આ તસ્વીરો ને જાહ્નવી એ પોતાના ઈન્સ્ટાગ્રામ માં શેર કરી હતી.

લોકો એ કરી માતા સાથે તુલના :

તસ્વીરો શેર કરતાની સાથે કેપ્શન માં લખ્યું છે, “સાડી વાળું સપનું પૂરું થતા”. પ્રસંશકો એ જાહ્નવી ની આ તસ્વીરો ના ખુબ જ વખાણ કર્યા છે.લોકો નું એ પણ કહેવું છે કે આ તસ્વીરો માં જાહ્નવી પોતાની માતા શ્રીદેવી જેવી લાગી રહી છે.

 

View this post on Instagram

 

❤️

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

કેટલીક તસ્વીરો માં જાહ્નવી તેના પિતા બોની કપૂર સાથે જોવા મળી હતી.જોકે આનાથી પહેલા ઘણી વાર જાહ્નવી સાડી પહેરી ચુકી છે.

ગુલાબી સાડી માં દેખાણી હતી આની પહેલા :

જાહ્નવી એ લાલ સાડી “ઉમંગ” ઉત્સવ માટે પહેરી હતી.થોડા દિવસો પહેલા પણ એક તસ્વીર વાયરલ થઇ હતી, જેમાં તેણીએ ગુલાબી રંગની સાડી પહેરી હતી.પ્લેન પિંક બોર્ડર વાળી સાડી ની સાથે જાહ્નવી એ એમ્બ્રોડરી વાળું સ્લીવલેસ બ્લાઉસ પહેર્યું હતું.

 

View this post on Instagram

 

Can I live in a saree forever!!! ??????✨?

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

સટલ મેકઅપ અને ખુલ્લા વાળ ની સાથે તે ખુબ જ સુંદર દેખાતી હતી.લુક ને પૂરો કરવા માટે તેણીએ એક ટીકો અને હાથ માં ઘણી બધી બંગળીઓ પહેરી હતી.

આ વર્ષે ખુબ વ્યસ્ત રહેવાની છે :

 

View this post on Instagram

 

✨ ? @rohanshrestha ???‍♀️ @eltonjfernandez Stylist: @devanshi.15 PR agency: @hypenq_pr

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

ગુંજન શર્મા ની બાયોપિક “કારગીલ ગર્લ” માં જોવા મળશે.આના સિવાય તે નેત્ફ્લીક્સ પર હમણાં જ રીલીઝ થયેલી ફિલ્મ “ઘોસ્ટ સ્ટોરીઝ” માં પણ નજર આવી હતી.એટલું જ નહી કાર્તિક આર્યન સાથે તે “દોસ્તાના ૨” ના શુટિંગ માં વ્યસ્ત છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!