લેખક તારિક ફતેહે સૈફ ને આપ્યો મુંહતોડ જવાબ, કહ્યું તે તારા દીકરાનું નામ….

બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન ની ફિલ્મ “તાનાજી: ધ અનસંગ વોરિયર” બોક્સ ઓફીસ પર કમાલ મચાવી રહી છે.આ ફિલ્મ માં સૈફ અલી ખાન ની એક્ટિંગ ને તેમના પ્રસંશકો એ ખુબ પસંદ કરી છે, પણ આ બધાની વચ્ચે સૈફ એ એક વાત કહી દીધી કે જેને લીધે તે સોશિયલ મીડિયા માં ખુબ ટ્રોલ થઇ રહ્યા છે.

તેની ફિલ્મ “તાનાજી: ધ અનસંગ વોરિયર” ને લઈને સૈફ અલી ખાન એ એક મોટી વાત કહી દીધી હતી.જેને લીધે લોકો તેની ખુબ જ આલોચના કરી રહ્યા છે.આજ શ્રેણી માં હવે તેના દીકરા તૈમુર ને પણ ઘસેડવામાં આવી રહ્યો છે.

આવું કહી દીધું ફિલ્મ માટે :

બોલીવૂડ ના નવાબ સૈફ અલી ખાન એ ફિલ્મ “તાનાજી: ધ અનસંગ વોરિયર” ના વિશે કહેતા એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે આ ફિલ્મ માં જેવું દેખાડવામાં આવી રહ્યું છે, એવો ઈતિહાસ બિલકુલ નથી.તેની આજ વાત લોકોને ખરાબ લાગી અને આના પર ફિલ્મ ના લેખક તારીક ફ્તેહ એ પણ તેનો જવાબ આપ્યો છે જેને લીધે વાત બગડતી જ જાય છે.

તારીકે આ આખી વાત માં તૈમુર અલી ખાન ને પણ વચ્ચ માં લઇ લીધો છે અને એના પછી સોશિયલ મીડિયા માં લોકો સૈફ ને કઈ ને કઈ કહી રહ્યા છે.

તારીક ફતેહે કરી આ વાત :

સૈફ અલી ખાન ની વાત ને જવાબ આપતા લેખક તારીક ફતેહે કહ્યું કે સૈફ અલી ખાન નું માનવું છે કે અંગ્રેજો ના આવવા સુધી ભારત ની કોઈ અવધારણા જ ના હતી જે સાચું છે.આ સિવાય તેઓએ કહ્યું કે ફ્રેંચ ઇસ્ટ ઇન્ડીયા કંપની ચીન ના વિશે હતી અને વાસ્કો-દ ગામ ભારત નઈ પણ ફિઝી ગયા હતા.એટલું જ નહિ સૈફ ને નિશાનો બનાવી ને તેઓએ કહ્યું હતું કે છેલ્લે ઈતિહાસ થી પ્રેરિત થઇ ને સૈફ એ પોતાના દીકરા નું નામ તૈમુર રાખ્યું છે.

આના પછી તેનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે.

સૈફ અલી ખાને શું કહ્યું ?

બોલીવૂડ ના અભિનેતા સૈફ અલી ખાને ફિલ્મ “તાનાજી: ધ અનસંગ વોરિયર” વિશે જણાવતા કહ્યું છે કે આ ફિલ્મ માં જે દેખાડવામાં આવ્યું છે, ખરેખર એવો ઈતિહાસ ન હતો અને અંગ્રજો એ જ ભારત ને અવધારણા આપી હતી.

મને બધી જ ખબર છે કે ઈતિહાસ શું છે પણ હું કોઈ કારણ સર સ્ટેન્ડ નથી લઇ શકતો.તેમની આ વાત પણ સોશિયલ મીડિયા માં ખુબ વાયરલ થઇ રહ્યું છે.આ દરમિયાન સૈફ અલી ખાન તેની આગળ ની વાત થી પલટી ગયા હોય એવું લાગે છે.

ફિલ્મ રીલીઝ થતા જ પલટી ગયા સૈફ :

ફિલ્મ “તાનાજી: ધ અનસંગ વોરિયર” ના રીલીઝ થી પહેલા સૈફ અલી ખાન જ્યાં ફિલ્મ ના પ્રમોશન માટે જતા હતા ત્યાં અલગ જ વાત કહેતા હતા.તેઓએ ફિલ્મ ના રીલીઝ થતા પહેલા એક દાવો કર્યો હતો કે આ ફિલ્મ માં જે પણ ઈતિહાસ દેખાડવામાં આવ્યો છે, તે પૂરો જ સાચો છે, પરંતુ હવે જયારે તેની ફિલ્મ હીટ થઇ ગઈ છે ત્યારે તેની વાત બદલતી જોવા મળી રહી છે.

આ માટે તેઓને લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!