મીડિયાને જોઇને બેગમાં છુપાવવા લાગી – આ હતો એ સસ્તો ફોન જેને અનુષ્કાને શરમિંદા કરી દીધી

અનુષ્કા શર્મા નું નામ આજે ફિલ્મ જગત ની બેસ્ટ અભિનેત્રીઓ માં સામેલ છે.૧૧ ડીસેમ્બર ૨૦૧૭ના દિવસે અનુષ્કાએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કરી લીધા છે.અનુષ્કા એક નોન ફિલ્મી પરિવાર થી છે.તેણીએ પોતાની મહેનત અને કાબિલિયત થી ફિલ્મ જગત માં એક મોટો મુકામ હાસેલ કર્યો છે.જોકે ફિલ્મ જગત થી અનુષ્કા અત્યારે દુર છે પણ તેની ગણતરી આજે પણ બોલીવૂડ ની ટોપ હિરોહીનો માં થાય છે.અવાર નવાર તે વિરાટ સાથે કોઈ લગ્ન માં અથવા કોઈ બીજા પ્રસંગ માં જોવા મળે છે.

હાલમાં જ તે મુંબઈ ના એરપોર્ટ પર જોવા મળી હતો.આ દરમિયાન તે એકલી જ હતી.હાથ માં મોબાઈલ લઈને અનુષ્કા પોતાની ધૂન માં જ બહાર આવી રહી હતી ત્યારે જ ફોટોગ્રાફરો તેની તસ્વીર લેવા લાગ્યા.

ફોટોગ્રાફર ને જોઇને મોબાઈલ મૂકી દીધો પર્સ માં :

જયારે ફોટોગ્રાફરો અનુષ્કા ની તસ્વીર લેવા લાગ્યા ત્યારે તેને ખબર પડવા ની સાથે જ અનુષ્કા એ પોતાનો ફોન પર્સ માં નાખી દીધો અને તેનું કારણ જાણવા મળ્યું છે તેનો ફોન સસ્તો છે એ.વાત એમ છે કે અનુષ્કા ને જોઇને જ લોકોને તેની સાથે સેલ્ફી લેવા આવી ગયા અને ત્યાં સુધી અભિનેત્રી પાસે તેનો ફોન હતો.

પણ જયારે ફોટોગ્રાફરો તેની તસ્વીર લેવા પહોચ્યા ત્યારે તેણીએ તેનો ફોન ની તસ્વીર ન લઇ શકાય એવા માટે જલ્દી થી પોતાનો ફોન તેના પર્સ માં નાખી દીધો.આમ છતાં પણ આ દ્રશ્ય કેમેરા માં કેદ થઇ ગયું અને હવે સોશિયલ મીડિયા માં વાયરલ થઇ રહ્યું છે.

આ છે વિડીયો :

નીચે આપેલા આ વિડીયો માં તમે જોશો કે અનુષ્કા પોતાના હાથ માં જે ફોન લઈને બહાર નીકળી રહી છે એ ખુબજ સાધારણ ફોન છે.સેલીબ્રીટી ને લઈને લોકો એવું માનતા હોય છે કે તેઓ ખુબ મોંઘા ફોન જ વાપરતા હોય છે.

મોટા ભાગના સેલીબ્રીટી આઈફોન ના લેટેસ્ટ ફોન જ વાપરતા હોય છે, એવા માં અનુષ્કા ના હાથ માં એક સામાન્ય ફોન ને જોઇને લોકો હેરાન થઇ ગયા છે અને લોકો તેની આ સાદગી ના વખાણ કરી રહ્યા છે.

કાળા રંગનો હતો ફોન :

અનુષ્કા પાસે જોવા મળેલો આ ફોન કાળા રંગનો હતો અને તેના પર ગ્રે રંગનું કવર ચડાવેલું હતું.જોઇને જ લાગે છે કે તે એક સાદો ફોન છે.કેમકે આઈફોન એટલા મોટા આકાર ના નથી હોતા.આ વિડીયો આવતા ની સાથે જ લોકો આ ફોન વિશે ચર્ચા કરવા લાગ્યા અને મોટા ભાગના લોકો આ ફોન ની કિમત અંદાજે ૧૫ થી ૨૦ હજાર બતાવી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!