મેકઅપ વગર એકદમ ટીટ માકડી લાગી મલાઈકા અરોરા – ટ્રોલ થઇ ‘સલમાન અગર આ ફોટો જોશે તો…’

મલાઈકા અરોડા આ દિવસો માં પોતાના થી ૧૨ વર્ષ નાના અર્જુન કપૂર સાથે પોતાના સંબંધ ને લઈને ખુબ જ ચર્ચા માં છે.આના લીધે ઘણા લોકો તેને હેટ કમેન્ટ કરે છે.મલાઈકા અવાર નવાર કોઈને કોઈ બાબત ને લઈને ટ્રોલ થાય છે.ક્યારેક તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર મુકીને ટ્રોલ થઇ જાય છે તો ક્યારેક પોતાના અને અર્જુન ના સંબંધ ને લઈને ટ્રોલ થાય છે.

એવા માં એક વાર પાછી મલાઈકા ચર્ચા માં આવી ગઈ છે. અને પોતે સોશિયલ  મીડિયા માં ટ્રોલ થઇ રહી છે.

ફિટનેસ ના વિડીયો ને લીધે ટ્રોલ થઇ મલાઈકા :

આ વખતે તે પોતાના દડ્રેસ કે મેકઅપ ને લીધે નહિ પણ એક ફીટનેશ ના વિડીયો ને લઈને ટ્રોલ થઇ રહી છે.મલાઈકા તેના ફીટનેશ થી ઓળખાય છે અને ઘણી વાર તે પોતાના જીમ ની તસ્વીરો મુકે છે અને તે વાયરલ પણ થાય છે.

એવા માં ફીટનેશ ના વિડીયો ને લઈને ટ્રોલ થવું એ સમજવા માં ન આવે એવું છે.હાલ માં જ તેણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ માં પોતાનો ફીટનેશ ને લઈને એક સિક્રેટ શેર કર્યું હતું, પણ આ દરમિયાન મલાઈકા નો લુક કેટલાક લોકોને પસંદ ન આવ્યો એટલા માટે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા.

આ હતો વિડીયો :


વિડીયો માં તમે જોઈ શકો છો કે મલાઈકા એક જમવાના ટેબલ પર બેથી છે.વિડીયો માં તે જણાવી રહી છે કે કેવી રીતે વર્ષો થી પોતાની ફીટનેશ જાળવી રાખી છે.સાથે જ મલાઈકા એ તેના પ્રસંશકો ને જણાવ્યું કે કેવી રીતે ફીટ રહી શકાય છે.પરંતુ તેના પ્રસંશકો ને દીધેલી આ સલાહ ખુદ તેના પર જ ભારે પડી ગઈ.કેમકે આ વિડીયો માં મલાઈકા મેકઅપ વગર અને ખુબ નબળી દેખાય છે એને લીધે જ લોકો એ તેના પર નિશાનો લગાવ્યો હતો.

કેટલાક યુઝરે કહી દીધું આવું :

એક યુઝરે મલાઈકા ને ટ્રોલ કરતા લખ્યું કે “હે ભગવાન આને શું થઇ ગયું છે, કોઈ બીમારી તો નહિ થઇ ગઈ ને,આટલી પાતળી કેમ દેખાઈ રહી છે. ટીબી ની દર્દી લાગી રહી છે.” આના સિવાય બીજા એક યુઝરે લખ્યું હતું કે “જો સલમાન ભાઈએ આ તસ્વીર જોઈ લીધી તો શું થશે? ” એક બીજા યુઝરે લખ્યું હતું કે “આ સાચું છે કે કેટલાક સેલીબ્રીટી વગર મેકઅપ ખુબ જ ખરાબ લાગે છે, છી” તો એકે કહી દીધું કે “તમને હવે ફિલ્મો નહિ મળે. સમજી લો તમારું કરિયર પૂરું.” અને કેટલાક ની અનુસાર તો મલાઈકા હાડકા નો ઢેર છે.જોકે કેટલાક લોકો ને તેનો આ લુક પસંદ પણ આવ્યો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!