મોડી રાત્રે બસ સ્ટોપ પર દેખાઈ અજય-કાજોલની લાડલી – ગ્લેમરસ લુકના આ ફોટો વાઈરલ થયા

બોલીવૂડ ના અભિનેતા અજય દેવગન અને કાજોલ ની પુત્રી નાસા ભલે ફિલ્મ જગત માં ના હોય પણ તેની તસ્વીરો સોસિયલ મીડિયા માં છવાઈ તો જતી જ હોય છે.જ્યાં પણ ન્યાસા જાય છે, ત્યાં ત્યાં તે મિડિયા ના કેમરા માં કેદ થઇ જાય છે.અને ઘણી વાર તે પોતાના ડ્રેસ ને લાઈન એપણ ટ્રોલ થયેલ છે.

પણ આ વખતે તેના ખુબજ વખાણ થઇ રહ્યા છે, જેને લીધે તેણીના પ્રસંશકો ખુબજ ખુશ છે.એટલું જ નહિ તેની આ તસવીરો ને સોસિયલ મિડિયા માં ખુબ વાયરલ કરવામાં આવી રહી છે.

બોલીવૂડ ના કપલ અજય દેવગન અને કાજોલ ની લાડલી દિકરી ન્યાસા આમતો લાઇમલાઈટ થી દુર જ હોય છે. પણ તેમ છતા પણ તે ઘણી પ્રખ્યાત છે.એવું માનવામાં આવે છે કે ન્યાસા પણ મોટી થઇ ને ફિલ્મ માં જ પોતાની કારકિર્દી બનાવશે.

મોડી રાત્રે બસ સ્ટેન્ડ માં દેખાણી હતી ન્યાસા :

હાલ માં જ અભિનેતા ન્યાસા મોડી રાત્રે બસ સ્ટોપ પર દેખાઈ હતી, જ્યાંથી તેની કેટલીક તસવીરો સોસિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.આ તસ્વીરો માં તેણી ખુબજ સુંદર દેખાઈ રહી છે.

આ તસ્વીરો માં તેની સાથે તેની મિત્ર પણ દેખાય રહી છે.જાણવા મળ્યું છે કે આ તસ્વીરો મોડી રાતની છે કે જયારે ન્યાસા તેમના મિત્રો સાથે ચિલ કરી રહી હતી. ત્યારે તે કેમેરા ની નજરે ચડી ગઈ અને તેણીની તસ્વીરો વાયરલ થઇ ગઈ.

ડેનીમ ડ્રેસ ના ખુબજ સરસ લાગી રહી હતી ન્યાસા :

વાયરલ થયેલ આ તસ્વીરો માં ચોખ્ખું દેખાય છે કે તે આ ડ્રેસ માં ખુબજ સુંદર લાગી રહી છે. આ તસ્વીરો ને જોઇને તેણીના પ્રસંશકો તેના પર ફિદા થઇ ગયા છે.તેની આ તસ્વીર પર થી જોવા મળે છે કે તેણી એ આછો મેકઅપ કરેલ છે. આના સિવાય તેના ખુલ્લા વાળ તેની સુંદરતા ને વધારી રહી હતી.સિંગાપુર માં કરી રહી છે અભ્યાસ :

મિડિયા મુજબ અત્યારે ન્યાસા સિંગાપુર માં પોતાનો અભ્યાસ કરે છે અને તેને લીધે જ તે પોતાના કુટુંબ ને ખુબજ મિસ કરતી જોવા મળે છે.આવા માટે તે અવાર નવાર રજાઓ માં ભારત આવે છે અને પોતાના પરિવાર સાથે સમય પસાર કરે છે.

આના સિવાય એવી ખબર છે કે તેણી બોલીવૂડ માં ખુબ જલ્દી પોતાની કારકિર્દી ચાલુ કરશે, જેને લઈને તેના પ્રસંશકો પણ ખુબજ ઉત્સાહિત છે.પણ આ ખબર સાચી છે એવું સાબિત થયું નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!