ન્યુ યર ઈવ પાર્ટીમાં અમુક દેશોમાં છોકરીઓ આવી આવી હરકતો કરતી જોવા મળે છે – જાણીને વિશ્વાસ નહિ આવે

હમણાં જ નવું વર્ષ ચાલુ થયું છે.એમાં ઘણા લોકોએ ૩૧ ડીસેમ્બર ની રાત્રી ની પાર્ટી નું આયોજન કરે છે અથવા બીજા કોઈ ની પાર્ટી માં સામેલ થાય છે.આ રાત ઘણા લોકો માટે ખાસ હોય છે. એવામાં આ પાર્ટી ને વધારે ખાસ બનાવવા માટે કેટલાક લોકો ક્યારેક એવી હરકતો કરતા હોય છે કે તેના વિશે તમે વિચારી પણ ના સકો.

ખુબજ વધારે દારૂ પીવી :

બધાજ નવા વર્ષની શરૂઆત પહેલા સૌથી વધારે દારૂ વેચાય છે.એનું કારણ એ છે કે જોકે બધીજ નવા વર્ષની પાર્ટી માં દારૂ પીવા વાળા વ્યક્તિઓ હોય જ છે.ક્યારેક તો જે લોકો સામાન્ય રીતે દારૂ નથી પિતા એ લોકો પણ નવા વર્ષના આગલા દિવસની પાર્ટી માં દારૂ પીએ છે.છોકરા હોય કે છોકરી કોઈ પણ નવા વર્ષની આ પાર્ટી માં ટલ્લી થઇ જાય ત્યાં સુધી દારૂ પીએ છે.

લાઉડ સંગીત પર ડાન્સ :

નવા વર્ષની પાર્ટી નો સાચો આનંદ ત્યાં સુધી નથી આવતો જ્યાં સુધી જોર સોર થી ગીતો ના ચાલુ થાય.એવામાં દરેક જગ્યાની પાર્ટી માં ખુબજ વધારે આવાજ માં ગીતો વાગતા હોય છે.આ ગીતો પર લોકો ગાંડાઓ ની જેમ નાચતા હોય છે.છોકરા અને છોકરીઓ બધાજ મળીને આ રાત્રે ખુબજ આંનદ કરે છે.જેને ડાન્સ કરતા ન આવડતું હોય તેવા લોકો પણ ડાન્સ ફ્લોર પર જોર શોર થી નાચે છે.

કિસ્સ અને રોમાન્સ :

ઘણા લોકો પોતાના નવા વર્ષની પાર્ટીને ખાસ બનાવવા માટે પોતાના પ્રેમી પ્રેમિકા ની ચૂમીને પોતાનો પ્રેમ પણ વ્યક્ત કરે છે.એની સાથે જ પાર્ટી માં કોઈ ખૂણો શોધીને રોમાન્સ પણ કરવા લાગે છે.આ દિવસે પ્રેમી અને પ્રેમિકાઓ રોમાસ કર્યાં વગર રહેતાજ નથી.

ડ્રગ્સ :

કોઈક જગ્યાઓ ની પાર્ટીઓમાં તો દારૂ અને સિગરેટ ની સાથે ડ્રગ્સ જેવી વસ્તુઓ પણ લાવે છે. અને ઘણા જ લોકો એ ડ્રગ્સનો પણ દારૂ અને સિગરેટ ની જેમ નસો કરે છે.આવા માણસો આ નશા વાળા ડ્રગને લઈને આખી રાત પડ્યા રહે છે.જોકે ડ્રગ્સ લેવું એ ગેરકાનૂની છે તેમ ચાત ઘણા લોકો આવી વસ્તુઓનું સેવન કરતા હોય છે.

તબિયત ને નુકસાન કરે એવું જમવાનું :

મોટા ભાગના લોકો જાણે છે કે શરીરને નુકસાન કરે એવી વસ્તુઓ ના ખાવી જોઈએ પણ નવા વર્ષની આ પાર્ટી માં તો તેઓ આ વાતને ભુલાવીને પેટ ભરીને શરીરને નુકસાન કરે એવા ખોરાક ઠુસી ઠુસી ને ખાતા હોય છે.

હુક્કો પીવો : 

નવા વર્ષની પાર્ટી માં ઘણી જગ્યાએ સ્મોકિંગ કરવાની સાથે સાથે હુક્કો પીવાનું પણ ચલણ હોય છે.ઘણા તરુણ છોકરા અને છોકરીઓ પણ આવા હુક્કા પિતા હોય છે.

ચોરી કરવી :

નવા વર્ષની પાર્ટી માં જ્યારે મોટા ભાગના લોકો ટલ્લી થયેલા હોય છે એમાં કેટલાક મસ્તી ની ધૂન માં જ નશા માં રહેલા લોકો ના પર્સ,મોબાઈલ અને ઘણી કીમતી વસ્તુઓની ચોરી પણ કરતા હોય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!