ઓળખો આ ક્યુટ છોકરીને – આજે બોલીવુડ ઇન્ડસ્ટ્રી નું એક જાણીતું નામ બની ચુકી છે

બધા જ લોકો ને પોતાના બાળપણ ની યાદો ખુબજ પસંદ હોય છે.એમાય જ્યારે બાળપણ ની કોઈ તસવીર આવી જાય તો બાળપણ ની યાદો તાજી થઇ જાય છે.ફિલ્મ જગત ની જાણિતી અભિનેત્રી એ પોતાના બાળપણ ની એવી જ એક તસ્વીર શેર કરી છે.જે હમણાં સોશિયલ મીડિયા માં ખુબ વાયરલ થઇ રહી છે.આ અભિનેત્રી બીજી કોઈ નહિ પણ સારા અલી ખાન છે.સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ની દીકરી સારા અલી ખાન સોશિયલ મિડિયા પર ખુબજ એક્ટીવ છે.

ઓછા સમય માં પ્રખ્યાત થયેલી છે સારા :

એક્ટ્રેસ સારા અલી ખાન ફિલ્મ જગત ની એવી અભિનેત્રીઓ માંની એક છે કે જેઓએ ખુબ ઓછા સમય માં પોતાનો એક અલગ અને મોટો મુકામ હાસેલ કરી લીધો છે.સારા અલી ખાન અવાર નવાર સોશિયલ મિડિયા પર પોતાના ફોટા અને વિડીયો અપલોડ કરે છે.

થોડા દિવસો પહેલા જ સારા એ પોતાના બાળપણ ની એક તસ્વીર પોસ્ટ કરી છે.આ તસ્વીર માં સારા કેમેરા ની નજીક ઉભી છે અને તેણીએ ગુલાબી રંગનું ફ્રોક પહેર્યું છે.

ખુબજ ક્યુટ લાગી રહી છે સારા :

 

View this post on Instagram

 

Waiting for my shot since 2000 ⏰ ? ?????‍♀️#apnatimeayega #tbt #sarakadrama

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સોશિયલ મિડિયા પર પોસ્ટ કરેલી સારા ની બાળપણ ની તસ્વીર માં સારા ખુબજ ક્યુટ લાગી રહી છે.સારા એ આ તસ્વીર ને શેર કરવાની સાથે કેપ્શન માં લખ્યું છે કે “loved the sun, for many suns”. આવું પહેલી વાર નથી થયું કે સારા એ પોતાના બાળપણ ની તસ્વીર શેર કરી હોય, તે ઘણી વાર આવું કરે જ છે.

 

View this post on Instagram

 

Loved the sun, for many suns ☀️? ??

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


માતા સાથે મંદિરે ગઈ હતી સારા :

સારા અલી ખાન પોતાની ફિલ્મો ની સાથે સાથે કોઈને કોઈ કારણ ને લઈને ચર્ચા માં હોય છે.હમણા ફરીથી સારા ચર્ચા માં છે, જેનું કારણ છે તેનું મંદિરે જવું.થોડા દિવસો પહેલા સારા પોતાની માતા અમૃતા સાથે શનિદેવ ના મંદિરે ગઈ હતી.મંદિર માં સારા સફેદ રંગના શૂટ માં નજરે આવી હતી.જેમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી.મંદિર માં ભગવાન ના દર્શન કરવાની સારા ની આ તસ્વીરો સોશિયલ મિડિયા માં વાયરલ થઇ હતી.

સારા અલી ખાન ના બધા જ પ્રસંશકો તેની સાદગી ને લીધે પસંદ કરે છે.સિલ્વર સ્ક્રીન ની સાથે સાથે અંગત જીવન માં પણ તેનો આ બેબાક અંદાજ તેના પ્રસંશકો ને ખુબજ પસંદ છે.સારા અલી ખાને બોલીવૂડ માં ભલે હજી માત્ર ૨ જ ફિલ્મો કરી હોય પણ તેની ફેન ફોલોવિંગ ખુબ વધારે છે.

થોડા દિવસો પહેલા સારા ત્યારે ચર્ચા માં આવી હતી જયારે તે પોતાની માતા અમૃતા અને ભાઈ સાથે ના વેકેશન ની તસ્વીરો સોશિયલ મિડિયા માં શેર કરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!