પતિદેવનો પરસ્ત્રી સાથે સંબંધ છે કે નહિ એ જાણવું સરળ – આ ૫ રસ્તા અપનાવો અને મેળવો સિક્રેટ માહિતી

લગ્ન માં વિશ્વાસ અને વફાદારી ખુબજ જરૂરી હોય છે. આના પર જ લગ્ન નો આધાર રહેલો છે.જોકે પુરુષો આ વાત માં થોડા કાચા હોય છે.એવા માં સ્ત્રીઓને હમેશા એ ચિંતા હોય છે કે તેના પતી નું ક્યાય ચક્કર તો નથી ચાલી રહ્યો ને.એવા માં સ્ત્રીઓ એ પોતાના શક ને દુર કરવા માટે આ રીતનો ઉપયોગ કરવો જોઈએ.

પહેલી રીત – ફોન ચેક કરો :

ફોને એક એવી વસ્તુ છે કે જેને લીધે કેટલા બધા ના અફેર પકડાઈ ગયા છે. એવા માં જો તમે સમયે સમયે તમારા પતી નો ફોન ચેક કરી શકો છો.તે ક્યારે કોને કોલ કરે છે અને તે કોની સાથે કેટલી વાર વાત કરે છે આ માહિતીઓ તેના ફોન માં થી કાઢી લો.

જોકે આજ કાલ ના લોકો સ્માર્ટ છે અને તરત જ નંબર ડિલીટ કરી દે છે એટલે એક વાર નહિ પણ ઘણી વાર ફોન ચેક કરવો. તે ક્યારેક તો ભૂલ કરશે અને પકડાઈ જશે.

બીજી રીત – સોશિયલ મિડિયા માં જાસુસી :

સોશિયલ મીડિયા માં જો તમે એડવાન્સ રીત જાણતા હોય તો ખુબ સરળતા થી પતિ ની જાસુસી કરી શકો છો.જયારે તમારો પતિ આજુ બાજુ ના હોય તો તેનું વોટ્સએપ ચેક કરવું.સૌથી સારી રીત તો તેનું ફેસબુક ચેક કરવું છે.ફેસબુક માં મેસેજ ચેક કરવી.તેમાં જઈને જોવો કે તે કઈ કઈ છોકરીઓ ને શું શું મેસેજ મોકલે છે.

આ સિવાય તમે તેના ફેસબુક ની સેટિંગ માં જઈને તેની સર્ચ હિસ્ટ્રી ચેક કરી લેવી.જેનાથી તમને ખબર પડી જશે કે તમારા પતિ કોનું કોનું નામ સર્ચ કરે છે.આ સિવાય એકટીવીટી લોગ થી જુઓ કે તેણે કઈ કઈ પોસ્ટ ને લાઇક કે કમેન્ટ કરેલી છે.

ત્રીજી રીત – પીછો કરવો :

ત્રીજી રીત એ છે કે તમે તમારા પતિ નું ધ્યાન ન પડે એ રીતે તેનો પીછો કરવો અને તે ક્યાં ક્યાં જાય છે અને કોને કોને મળવા જાય છે તે જાણવું. અને વધારે સારી રીત તો એ છે કે તમે પતી ને કહી દયો કે તમે ક્યાંક બહાર જાઓ છો અને પછી તે શું કરે છે અને ક્યાં જાય છે એ જુઓ. તેના થી પણ તમને એના વિશે ખબર પડી જશે.

ચોથી રીત – પતિના મિત્રો પાસે થી જાણવું :

પતિ ના મિત્રો સાથે મીઠી મીઠી વાતો કરીને એ જાણવા ના પ્રયત્નો કરવા કે તમારા પતિ કઈ મહિલા સાથે વધારે નજીક છે.સીધું પૂછવા થી તો કોઈ પણ નહિ કહે.પણ અવળી રીત થી પૂછવા થી તમને તેના વિશે જાણકારી મળી જશે.

પાંચમી રીત – ટેસ્ટ લેવી :

તમારો પતિ વફાદાર છે કે નહિ તે માટે કોઈ ટેસ્ટ લઇ શકો છો.તમારી કોઈ મિત્ર કે સંબંધી ને કહો કે તમારા પતિ સાથે ફલર્ટ કરે.જો તમારો પતિને તેના પર ઇન્ટરસ થશે તો તે તમને ક્યારેય દગો દઈ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!