પોતાનાથી ૨૦ વર્ષ નાની આ એક્ટ્રેસ સાથે રાજેશ ખન્નાએ ઇન્ટીમેટ સીન આપ્યો અને પછી જે બબાલ થયેલી…

બોલીવૂડ ના પહેલા સુપરસ્ટાર કહેવાતા એક્ટર રાજેશ ખન્ના ના વિશે ઘણી બધી જાણકારી લોકો ને મળી નથી.તેમના વિશે ઘણા બધા કિસ્સાઓ ફિલ્મ જગત માં પ્રખ્યાત છે,પરંતુ આજે પણ તેમના થી જોડાયેલી ઘણી વાતો એવી છે કે જેના વિશે લોકો જાણતા નથી.તમને કદાચ ખબર નહિ હોય કે રાજેશ ખન્ના પોતાના સમય ના ખુબ વધારે ઘમંડી એક્ટર હતા અને આ વાત નો ખુલાસો ઘણા લોકો એ કર્યો હતો.

આજે અમે રાજેશ ખન્ના વિશે તમને એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે કદાચ જ તમે સાંભળ્યું હશે.આ એ કિસ્સો છે કે જેમાં પોતાના થી ૨૦ વર્ષ નાની એક્ટ્રેસ સાથે રાજેશ ખન્ના એ ઇન્ટીમેટ સીન આપ્યો હતો અને આ સીન ને લઈને ઘણા બવાલ થયા હતા.

૨૦ વર્ષ નાની એક્ટ્રેસ સાથે આપ્યા હતા આવા સીન :

૭૦ના દશક માં ઘણી પ્રખ્યાત હિરોહીનો રહી હતી અને તેમાંથી જયા પ્રદા પણ એક છે.મહાનાયક અમિતાભ બચ્ચન ની ફિલ્મ શરાબી થી જયા પ્રદાજી આગળ આવ્યા હતા. તે એક ખુબ જ સારી એક્ટ્રેસ રહી છે અને તેઓએ ઘણી સારી ફિલ્મો કરી છે.એક્ટ્રેસ સિવાય જયા પ્રદા એક સારી ડાન્સર પણ રહી છે.

વર્ષ ૧૯૭૬ માં ફિલ્મ સરગમ થી જયા પ્રદા એ બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી અને તેના પછી તેણીએ ઘણી બધી હીટ ફિલ્મો માં કામ કર્યું હતું.

આ ફિલ્મ માં આપ્યા હતા  ઇન્ટીમેટ સીન :

જયા પ્રદા એ ત્યારના સમય ના પ્રખ્યાત એક્ટર રાજેશ ખન્ના ની સાથે પણ કામ કર્યું હતું.તમને જાણીને હેરાની થશે કે એક એવી ફિલ્મ પણ છે કે જેમાં જયા એ રાજેશ ખન્ના સાથે ઇન્ટીમેટ સીન આપ્યા હતા.આ સીન ને લીધે તે ફિલ્મ ખુબ જ ચાલી હતી.વર્ષ ૧૯૮૪માં આવેલી ફિલ્મ આવાઝ માં રાજેશ ખન્ના સાથે જયા પ્રદા એ ઇન્ટીમેટ સીન આપ્યા હતા. 

જયા પ્રદા ની પણ થઇ હતી આલોચના :

જયારે જયા પ્રદા એ આ આવાઝ ફિલ્મ કરી હતી ત્યારે જયા ૨૨ વર્ષની અને રાજેશ ખન્ના તેમના થી ૨૦ વર્ષ મોટા હતા અને ૨૦ વર્ષ મોટા રાજેશ ખન્ના ની સાથે આપેલા ઇન્ટીમેટ સીન ને લીધે જયા પ્રદા ની ઘણી આલોચના થઇ હતી.આ સિવાય જયા પ્રદા એ રાજેશ ખન્ના સિવાય પણ ઘણા એકટરો સાથે રોમેન્ટિક સીન કર્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!