પ્રિયંકા ચોપરા અને નિકના આ વિડીયો એ વાઈરલ વિડીયોની યાદીમાં રેકોર્ડ બ્રેક કરી દીધો – જોવો તમે રહી નો જતા

બોલીવૂડ ના હીરો અને હિરોહીનો ના ઘણા વિડીયો અવાર નવાર સોશિયલ મીડિયા માં વાયરલ  થતાજ હોય છે. અને નવા વર્ષ માં તો ઘણા બધાના વિડીયો વાયરલ થયા હતા.જેમાં હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડ, દીપિકા, સારા અલી ખાન અને તેની માતા અમૃતા રાવ એવા ઘણા બધા બોલિવૂડ ના અભિનેતાઓ અને અભિનેત્રીઓ ના વિડીયો સામેલ છે.

એમાં જો વાત કરીએ પ્રિયંકા ચોપરા અને નિક ની તો નવા વર્ષના દિવસે તે બંને નો પણ લિપલોક કરવા નો વિડીયો વાયરલ થયો હતો.

પરંતુ પ્રિયંકા અને નિક નો ફરીથી એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેણે તો વાયરલ થવાના બધાજ રેકોર્ડ તોડી દીધા છે.તો ચાલો જાણીએ કયો છે આ વિડીયો અને ક્યાં નો છે આ વિડીયો?

ગોલ્ડન ગ્લોબ ૨૦૨૦ ના સેરેમની નો છે આ વિડીયો :

 

View this post on Instagram

 

Reposted from @wetpriya (@get_regrann) – The energy this two has??, I CANT BREATHE!!!!! • #priyankachopra #nickjonas #kiss

A post shared by Priyanka Chopra (@priyankachopra_pcj) on

નવા વર્ષ ને ઉજવ્યા બાદ હવે પ્રિયંકા અને નિક જોન્સ ગોલ્ડન ગ્લોબ 2020 ના એવોર્ડ સેરેમની કે જે લોસ એન્જેલીસ માં હતી ત્યાં પહુચી ગયા હતા.

રેડ કાર્પેટ પર થઇ હતી બંને ની એન્ટ્રી :

અહી આવ્યા ત્યારે પ્રિયંકા એ ગુલાબી કલર નો ગાઉન પહેર્યું હતું અને નિકે કળા કલર નું બ્લેઝર પહેર્યું હતું. આ લુક માં પ્રિયંકા અને નિક ખુબજ સુંદર લાગી રહ્યા હતા.

આ બંને ની એન્ટ્રી રેડ કાર્પેટ પર થઇ હતી.ત્યાં બંને એ સાથે પોઝ આપ્યો હતો.

ત્યાજ કર્યું હતું લિપ લોક :

 

View this post on Instagram

 

#GoldenGlobes2020 ? @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

ગોલ્ડન ગ્લોબ ૨૦૨૦ના આ એવોર્ડ કે જે લોસ એન્જેલીસ માં તે બંને લિપ લોક કરતા જોવા મળ્યા હતા. આના પછી પ્રિયંકા એ પોતાના હાથથી નિક ના હોઠ પર લાગી ગયેલી લિપસ્ટિક સાફ કરી હતી.

આ વિડીયો થયો હતો ખુબ જ વાયરલ :

 

View this post on Instagram

 

Love

A post shared by Priyanka Chopra (@priyankachopra_pcj) on

આ વિડીયો તમે પણ અહી થી જોઈ શકો છો.

પ્રિયંકા ચોપરા અને નિક જોન્સ નો ગોલ્ડન ગ્લોબનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. લોકો એને ધડાધડ શેર કરી રહ્યા છે આ વિડીયો એ તો વાયરલ થવા ના રેકોર્ડ તોડી નાખ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!