પ્રિયંકાને સાડીમાં જોઇને નીક પોતાની જાતને રોકી નો શક્યા અને કરી દીધી ખુલેઆમ આ વાત

બોલીવૂડ ની અભિનેત્રી પ્રિયંકા ચોપડા અવાર નવાર કોઈને કોઈ વાત ને લઈને ચર્ચા માં હોય છે.એવામાં તે પોતાની કેટલીક તસ્વીર ને લીધે ચર્ચા માં છે.હમણાં જ સોશિયલ મીડિયા માં તેની એક તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે.આ તસ્વીર ને જોઇને તેના પ્રસંશકો તો દીવાના થઇ જ ગયા છે જ પણ તેનો પતિ નિક પણ પોતાને રોકી નો શક્યા અને તેઓએ સાર્વજનિક રૂપ માં એક કમેન્ટ કરી દીધી અને જે સોશિયલ મીડિયા માં ઝડપ થી વાયરલ થાય રહી છે.

બોલીવૂડ ની દેશી ગર્લ છે પ્રિયંકા :

બોલીવૂડ માં દેશી ગર્લ પ્રિયંકા અત્યારના દિવસે પોતાની ફિલ્મો સિવાય પોતાના અંગત જીવન ને લઈને પણ ચર્ચા માં છે.અત્યારે પ્રિયંકા ખુબજ ઓછી ફિલ્મો કરી રહી છે.જેને લીધે વર્ષ કે બે વર્ષ માં તેમની એકાદ ફિલ્મ રીલીઝ થાય છે.એવા માં તેના પ્રસંશકો તેની સુંદરતા ને સોશિયલ મિડિયા પર જ જોઈ લે છે.

અહી અમે પ્રિયંકા ચોપડા ની લેટેસ્ટ તસ્વીરો વિશે વાત કરી રહ્યા છીએ.જેમાં તેનો અંદાજ બિલકુલ અલગ જ છે અને આવી તસ્વીરો તમે ક્યારેય નહિ જોઈ હોય, એટલે જ નિક જોનસ પોતાને રોકી ન શક્યા.

સાડી માં પ્રિયંકા ચોપડા એ આપ્યો પોઝ :

 

View this post on Instagram

 

?

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ની જે તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહી છે.એમાં તે પ્રિન્ટેડ સાડી માં નજર આવી રહી છે.આ સાડી નો કલર બ્લુ અને સફેદ છે. જેમાં તેની સુંદરતા ખુબ વધારે દેખાઈ રહી છે.આ તસ્વીર માં તેણે બોવ ઓછો મેકઅપ કર્યી છે.આ લુક માં પ્રિયંકા ચોપડા કુલ લાગી રહી છે.તે સ્માઈલ કરતા નજર આવી રહી છે, જેની એક તસ્વીર વાયરલ થઇ રહી છે.

એટલુજ નહિ પોતાના લુક ને કમ્પ્લીટ કરવા માટે તેના વાળ પણ ખુલ્લા રાખ્યા હતા.

પતિ નિક જોનસ એ કર્યું કમેન્ટ :

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ની તસ્વીર પર નિક જોનસ એ કમેન્ટ કરવા થી પોતાને રોકી ન શક્યા.જેને લીધે એક વાર પાછી તેના પ્રેમ ની ચર્ચા થઇ રહી છે.નિક જોન્સ એ પ્રિયંકા ની સાડી વાળી તસ્વીર પર કમેન્ટ કરતા “સ્ટનીંગ” લખ્યું છે.આના સિવાય તેઓએ લવ વાળું સ્માઇલી પણ લખાવ્યું છે.જેને તેણીના પ્રસંશકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સ્કાઈ ઈઝ થ પિંક માં નજર આવી રહી હતી પ્રિયંકા :

લાંબા સમય થી બોલીવૂડ થી દુર રહેવા વાળી પ્રિયંકા ચોપડા એ ગયા વર્ષે જ કમબેક કર્યું હતું,જેના પછી તે ફિલ્મ સ્કાઈ ઈઝ ધ પિંક રીલીઝ થઇ હતી.આ ફિલ્મ માં તેમની એક્ટિંગ ના ખુબજ વખાણ કરવામાં આવ્યા હતા,પણ તેની સ્ટોરી લોકો ને પસંદ ન આવી હતી.જેને લીધે આ ફિલ્મ પડદા પર કોઈ ખાસ કમાણી કરી શકી નહિ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!