રજાઓ દરમિયાન હોટેલની જરૂર નથી પડતી આ સિતારાઓને – દુબઈથી લઈને કેનેડા બધ્ધે એમના આવા ભવ્ય હોલીડે હોમ છે

કામ ની ભાગાદૌડી થી બ્રેક લઈને રજાઓ માણવી દરરેક લોકો ને પસંદ હોય છે.સામાન્ય રીતે આપણે જયારે વેકેશન માં ઘરે થી દુર કોઈ બીજા શહેર માં જઈએ તો ત્યાં કોઈ હોટલ માં રહીએ છીએ.જોકે બોલીવૂડ ના સિતારાઓ એટલા અમીર છે કે જેથી તેઓએ પોતાના પસંદગીના રજાના સ્થળો ની નજીક પોતાના ઘર ખરીદી લીધા છે.આજે અમે તમને બોલીવૂડ ના કેટલાક સ્ટાર અને તેઓના વેકેશન માટે ની જગ્યાઓ એ લીધેલા મકાનો ની તસ્વીરો દેખાડવાના છીએ.

અક્ષય કુમાર :

એક વેટર ની નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા વાળા અક્ષય કુમાર આજે બોલીવૂડ ના સૌથી પૈસાદાર અને બેસ્ટ એકટરો માં સામેલ છે.તે એક વર્ષ માં બે થી ત્રણ ફિલ્મો કરી જ લે છે.અક્ષય જયારે કામ થી ફ્રિ થાય છે ત્યારે તેને વેકેશન ની જરૂરત હોય છે.

આવા સમયે તે કેનેડા માં પર્વતો પર બનેલા બંગલા માં જાય છે.આના સિવાય ટોરંટો માં પણ તેમના ઘણા અપાર્ટમેન્ટ છે.

શાહરૂખ ખાન :

બોલીવૂડ ના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાન એ પોતના જીવના માં ખુબ પૈસા કમાયા છે.તે સાચે જ રોડપતી થી કરોડપતી બન્યા છે.તેઓની પાસે મુંબઈ માં પોતાનું લાગ્ઝારી ઘર “મન્નત” છે જ પણ આના સિવાય રેડ ચીલી નામનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ છે.

શાહરૂખ ની પાસે દુબઈ ના jumeirah માં એક શાનદાર વેકેશન વિલા છે.જેની કિમત ૧૭ કરોડ રૂપિયા છે, જે ૮૫૦૦ ચોરસ ફૂટ માં ફેલાયેલ છે.આમાં તેઓનું એક અંગત બિચ અને સ્વિમિંગ પુલ પણ છે.

અભીષેક એશ્વર્યા બચ્ચન :

બોલીવૂડ ના પ્રખ્યાત કપલ એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અવાર નવાર મીડિયા ની ખબરો માં હોય છે.અત્યારે બંને ખુબ જ ઓછી ફિલ્મો માં જોવા મળી રહ્યા છે.જોકે આમ છતાં તેમની લક્ઝરી રહેણી કરણી માં કોઈ ફર્ક પડ્યો નથી.આ બંને ની પાસે દુબઈ માં પોતાનું એક શાનદાર વિલા છે.

પ્રિયંકા ચોપડા :

પ્રિયંકા ચોપડા એક મધ્યમ વર્ગ ના પરિવાર માંથી આવે છે.તેણે જીવન માં ખુબ જ સંઘર્ષો કર્યા છે.આજે તેમની પાસે એટલા રૂપિયા છે કે તેનું પોતાનું એક પ્રાઇવેટ જેટ પણ છે.બોલીવૂડ અને હોલીવૂડ બંને માં નામ કમાવવા વાળી પ્રિયંકા નિક જોંસ સાથે લગ્ન કરી ને અમેરિકા શિફ્ટ થઇ ગઈ છે.

જોકે વેકેશન મનાવવા માટે પ્રિયંકા ગોવા ના બાગા બિચ પાસે એક સમુદ્ર જોઈએ શકાય તેવો બંગલો છે, ત્યાં આવે છે.

આમિર ખાન :

બોલીવૂડ ના મિસ્ટર પરફેક્ટ ગણાતા આમિર ખાન ની પાસે પણ ખુબ જ પૈસા છે.વેકેશન માટે તેઓએ પંચગની માં ૨ એકર માં ફેલાયેલી એક પ્રોપર્ટી ખરીદી લીધી છે.ત્યારે આમિર એ તેને ખરીદી હતી  ત્યારે તેની કિમત ૭ કરોડ હતી.

સૈફ કરીના ખાન :

પટૌડી ખાનદાન ના નવાબ સૈફ અલી ખાન એ કરીના કપૂર સાથે લગ્ન કર્યા.આ બંને ની પાસે ઘણી પ્રોપર્ટી છે.જોકે તેઓની પ્રિય વેકેશન ની જગ્યા સ્વિત્ઝરલેન્ડ છે.ત્યાં તેમનું એક સુંદર લાકડા નું ઘર છે.

સુનીલ શેટ્ટી :

સુનીલ શેટ્ટી એ પોતાના કરિયર માં ઘણી હીટ ફિલ્મો કરી અને કરોડો રૂપિયા કમાણા છે.અત્યારે તેની ઘણી હોટલો છે.આ સાથે જ તેમનું Popcorn Entertainment Private Limited ના નામ થી પ્રોડક્શન હાઉસ પણ છે.વેકેશન માટે સુનીલ શેટ્ટી પાસે ખંડાલા માં પોતાનો આલિશાન બંગલો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!