રીના રોયની પહેલી જ ફિલ્મમાં નિર્દેશકે આ રીતે રીના રોયનો ફાયદો ઉઠાવેલો – હવે સામે આવી આ વાત

બોલીવૂડ માં દરરેક લોકો સરળતાથી નથી પોચી શકતા અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે ૮૦ ના દશક ની અભિનેત્રી રીના રોય.તેને પહેલી ફિલ્મ મેળવવા માટે ખુબજ મહેનત કરવી પડી હતી અને ફિલ્મ ના નિર્દેશકે તેની મજબૂરી નો ફાયદો એવી રીતે ઉઠાવ્યો કે સામાન્ય લોકો ને એ જાણીને હેરાની જ થશે.

શરૂઆત માં રીના ને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો અને નિર્દેશકો એ તેનો લાભ ઉઠાવી ને કરાવ્યા હતા આવા કામ, એમાં ઘણા એવા કામ હતા કે જે તે ક્યારેય કરવા ઈચ્છતી ન હતી પણ તેણીના આ સીન જોઇને લોકો એ ખુબ તાળીઓ વગાડી અને સીટીઓ પણ વગાડી.

નિર્દેશકે મજબૂરી નો ફાયદો ઉઠાવી ને કરાવ્યા હતા આવા કામ :

૭ જાન્યુવારી ૧૯૫૭માં જન્મી રીના રોય નું કરિયર એક જમના માં ટોચ પર હતું, પરંતુ ત્યાં પહોચવા માટે તેને જે કઈ પણ સહન કરવું પડ્યું એ હેરાન કરી દે તેવું છે.૬૩ વર્ષ ની રીના રોય આજે તેની દીકરી સાથે મુંબઈ માં રહે છે અને તે  પોતાના પાકિસ્તાની ક્રિકેટર રહી ચુકેલા પતિ થી અલગ થઇ ગઈ છે.

૭૦ ના દશક માં રીના રોય બોલીવૂડ માં આવી અને પહેલી ફિલ્મ મેળવવા માટે તેણે ઘણા સંઘર્ષો કરવા પડ્યા હતા.એક છોકરી હોવાને લીધે તેને ઘણા ફિલ્મ બનાવનારા અને નિર્દેશકો ની બદતમીઝી સહન કરવી પડી હતી.

આ શરતે મળી હતી ઝરૂરત ફિલ્મ :

વર્ષ ૧૯૭૨માં તેણીને બી આર ઈશારા ની ફિલ્મ ઝરૂરત મળી પણ તેના માટે તેની સામે એક શર્ત રાખવા માં આવી હતી એ શર્ત મુજબ તેણીને ફિલ્મ માં ઇન્ટીમેટ સીન દેવા ના હતા.

પહેલા તો રીના રોયે આ બધું જ કરવા માટે ના પડી દીધી હતી પણ પછી તેને પોતાનું કરિયર આગળ વધારવા માટે ની તક ન મળત એટલા માટે તેને એ બધા સીન આપવા પડ્યા.

ઝરૂરત ગર્લ ના નામે પ્રખ્યાત થયા હતી રીના રોય :

ફિલ્મો માં કામ શોધી રહી રીના ને જયારે કઈ પણ ના સુજ્યું ત્યારે તેને નિર્દેશક ના કહેવાથી સેમી-ન્યુડ સીન દેવા પડ્યા હતા. આ ફિલ્મ કર્યા પછી તે “ઝરૂરત ગર્લ” ના નામ થી પ્રખ્યાત થઇ ગઈ.બી આર ઈશારા ની ફિલ્મ હીટ તો ના ગઈ પણ રીના ના બોલ્ડ સીન ને કારણે ઘણી પ્રખ્યાત થઇ હતી.

તે ફિલ્મ માં રીના એ ડેની દેઝોન્ગ્પા અને બીજા કલાકારો સાથે ઘણા ઇન્ટીમેટ સીન કર્યા હતા.તે ફિલ્મ રીના રોય ના સાચા જીવન થી મળતી આવતી હતી.જેમ રીના એક નાનકડા શહેર થી મુંબઈ આવી હતી અને કામ શોધી રહી હતી એવો જ કઈક રોલ હતો રીના નો.

જૈસે કો તૈસા કામ કામ કર્યું હતું જીતેન્દ્ર સાથે :

બોલીવૂડ માં રીના રોય નો કોઈ ગોડ ફાધર ના હતો પણ ધીરે ધીરે તે કામયાબ થતી ગઈ.ફિલ્મ જૈસે કો તેસા માં જેને જીતેન્દ્ર સાથે પણ કામ કર્યું હતું.આ ફિલ્મ માં તેણે જીતેન્દ્ર સાથે રેન ડાન્સ કર્યો હતો અને આ ગીત માં બંને ની કેમેસ્ટ્રી જોવા લાયક હતી આ ફિલ્મ હીટ થઇ અને રીના રોય ને એક ઓળખ મળી ગઈ.

શત્રુઘન સિન્હા સાથે હતો અફેર :

વર્ષ ૧૯૭૬માં ફિલ્મ કાલીચરણ આવી જેમાં તેની સાથે શત્રુઘન સિન્હા હતા અને આ ફિલ્મ સુપરહીટ થઇ ગઈ હતી.આના પછી જ શત્રુઘન સિન્હા સાથે તેનો અફેર ચાલુ થઇ ગયો હતો.

શત્રુઘન સિન્હા ની સાથે ૭ વર્ષ સુધી અફેર ચાલ્યા બાદ તેનો આ સંબંધ તૂટી ગયો અને રીના ના જીવન માં પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન આવ્યા. આની સાથે તેણીએ લગ્ન કરી લીધા અને બન્ને ની એક દીકરી આવી. પણ એ બંને અલગ થઇ ગયા કે જેમાં દીકરી ની જવાબદારી રીના ને મળી અને તે મુંબઈ આવી ગઈ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!