ટ્રાફિક સિગ્નલ પર હ્રિતિક અને સુઝાનની પ્રેમકહાની ચાલુ થયેલી – આ એક્ટ્રેસને લીધે સંબંધમાં દીવાલ ઉભી થઇ

બોલીવૂડ જગત માં જેટલા સંબંધો બંને છે એટલા જ બગડી પણ જાય છે.આ જ કડી માં હ્રિતિક અને સુઝૈન ખાન નું નામ પણ જોડાયેલ છે.બંને ના વચ્ચે પ્રેમ થયો બંને એ લગ્ન કર્યા હતા.લગ્ન પછી બંને નો સંબંધ ખુબજ સરસ હતો.પણ પછી એકાએક બંને ના સંબંધો બગાડવા લાગ્યા ને હવે એ બંને અલગ થઇ ગયા છે.

બોલીવૂડ ના કપલ્સ માં નામ સામેલ છે :

જોકે અત્યારે તો બંને અલગ થઇ ગયા છે આમ છતાં તે બંનેનું નામ બોલીવૂડ ના કપલ્સ આજે પણ સામેલ છે.બંને એ એક બીજા સાથે ૧૪ વર્ષ ગાળ્યા હતા.અને પછી બંને ની સહમતી થી અલગ થયા હતા.બંને એ એક બીજા માટે પોતે જે કરી શકતા હતા તે કર્યું.લગ્ન પછી બંને ના બે બાળકો થયા કે જે અત્યારે તેની માતા સુઝેન સાથે રહે છે. તો જાણીએ કેવી રીતે થઇ હતી બંને ની મુલાકાત.

ટ્રાફિક સિગ્નલ પર થઇ હતી મુલાકાત :

મિડિયા ની રીપોર્ટ મુજબ આ બંને ની મુલાકાત એક ટ્રાફિક સિગ્નલ માં થઇ હતી.જેના પછી જ બંને એક બીજાની નજીક આવી ગયા હતા.જાણવા માં આવ્યું છે કે જયારે તે બંને ડેટ પર ગયા હતા ત્યારે સુઝૈન ખાને બઢો જ ખર્ચો ઉઠાવ્યો હતો કેમકે તેને પુરુષો પાસે પૈસા નો ખર્ચો કરાવવો સારો લાગતો નથી.

મતલબ સીધો છે કે બંને ની વચ્ચે સારો તાલ મેલ હતો.એવા માં બંને એકબીજા ની નજીક આવી ગયા અને બંને એ લગ્ન કરી લીધા હતા.

હ્રિતિક નો પહેલો પ્રેમ હતી સુઝૈન :

જાણવા મળ્યું કે સુઝૈન ને જોઇને જ હ્રિતિક રોશન નું દિલ તેના પર આવી ગયું હતું.જેના પછી બંને એક બીજાની નજીક આવી ગયા હતા.એટલું જ નહિ હ્રિતિક રોશન સુઝૈન ને પોતાનો પહેલો પ્રેમ પણ કહે છે.જેની સાથે તે પોતાનું આખું જીવન પસાર કરવા ઈચ્છતો હતો.પરંતુ હવે બંને એક બીજા થી અલગ થઇ ગયા છે.

કંગના ને લીધે પડી હતી બંને ની વચ્ચે દરાર :

કહેવામાં આવે છે કે કંગના ને લીધે હ્રિતિક રોશન અને સુઝૈન ખાન વચ્ચે નો સંબંધ બગાડવા લાગ્યો હતો, પણ બંને એ આ વાત ને એક અફવાહ જ કીધું હતું.જણાવી દઈએ કે કંગના એ એક ટેલીવિઝન પર હ્રિતિક ના વિશે ઘણું બધું કીધું હતું.જેના પછી એ બંને નું નામ જોડવા લાગ્યું. આ સિવાય હ્રિતિક નું નામ કરીના કપૂર સાથે પણ જોડવામાં આવ્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!