શાહરુખની લાડલી નો હોટ અને લેટેસ્ટ લુક જોવા જેવો છે – જુવો તસવીરો

બોલીવૂડ જગત માં હમણાં સ્ટાર કિડ્સ નો ક્રેઝ ચાલી રહ્યો છે, જેમાં સુહાના ખાના થી લઈને તૈમુર અલી ખાન સુધીના સામેલ છે. સ્ટાર કિડ્સ નો ક્રેઝ લોકો માં એક સુપરસ્ટાર જેવો હોય છે, તેઓ ની દરરેક વસ્તુઓ ને લોકો ખુબ પસંદ કરે છે. એટલું નહિ સ્ટાર કિડ્સ ની તસ્વીરો માં લોકો તેના માતા પિતા ની છવી પણ શોધતા હોય છે,જેને લીધે મિડિયા ની નજરો પણ તેમના પર ખાસ રહે છે.

આજ શ્રેણી માં શાહરૂખ ખાન ની લાડલી દીકરી સુહાના ખાન ની એક તસ્વીર સોશિયલ મિડિયા માં વાયરલ થઇ રહી છે, જેમાં તે મસ્તી કરતી જોવા મળી રહી છે.

દેશ વિદેશ માં પણ ચાહકો છે શાહરૂખ ના :

બોલીવૂડ ના અભિનેતા શાહરૂખ ખાન એ પોતાની મહેનત થી જ પોતાનું ફિલ્મ નું કરિયર બનાવ્યું છે,જેને લીધે જ એક્ટિંગ માં તેમનું નામ માત્ર ભારત માં નહિ પણ આખી દુનિયા માં પણ છે.શાહરૂખ ખાન ના પ્રસંશકો આખી દુનિયા માં છે.એટલા માટે તેના થી જોડાયેલ કોઈ પણ વસ્તુ તેમના ચાહકો પર ખુબ અસર કરે છે.

આ સ્થિતિ માં જયારે વાત તેમની દિકરી સુહાના ખાન ની હોય ત્યારે તેમના પ્રસંશકો નો ઉત્સાહ સામાન્ય જ છે.આજે આપણે તેમની દિકરી સુહાના ખાન ની વાયરલ થઇ રહેલી તસ્વીર વિશે વાત કરવાના છીએ.

ટ્રેંડ માં ચાલી રહી છે, સુહાના ની આ તસ્વીરો :

 

View this post on Instagram

 

Double tap ❣️ @suhanakhanteam

A post shared by Suhana Khan (@suhanakhanteam) on

સોશિયલ મિડિયા પર સુહાના ખાન ની એક તસ્વીર ખુબ વાયરલ થઇ રહી છે.આ તસ્વીર માં સુહાના ખાન મસ્તી ના મૂળ માં દેખાય રહી છે.આ તસ્વીર ના લુક માં તેણીએ સફેદ રંગનું ટોપ પહેર્યું છે, જેમાં તે જીભ કાઢીને ચીઢવતી નજર આવી રહી છે.જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

બોલીવૂડ માં કરી શકે છે એન્ટ્રી :

મિડિયા રિપોર્ટ મુજબ સુહાના ખાન જલ્દી જ બોલીવૂડ માં એન્ટ્રી કરી શકે છે, જેની રાહ તેના ચાહકો ખુબ આતુરતા થી જોઈ રહ્યા છે.જાણવા મળ્યું છે કે આ વર્ષ ના અંત અથવા ૨૦૨૧ સુધી માં તે બોલીવૂડ માં એન્ટ્રી કરી દેશે.

હવે તેનું ભણવાનું પણ પૂરું થવા આવ્યું છે.આ વાત માં શાહરૂખ નું એવુજ કહેવું છે કે જ્યાં સુધી સુહાના નું ભણવાનું પૂરું ન થાય ત્યાં સુધી તે એક્ટિંગ નહિ કરે.એટલું જ નહિ શાહરૂખ એવું ઈચ્છે છે કે પહેલા તેની પુત્રી એક્ટિંગ સારી રીતે શીખે પછી જ ફિલ્મો માં એન્ટ્રી કરે.

ફ્લોપ થઇ રહી છે શાહરૂખ ખાન ની ફિલ્મો :

બોલીવૂડ ના બાદશાહ શાહરૂખ ખાન ની છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ થઇ રહી છે, જેને લીધે તેઓએ અત્યારે તો બ્રેક લીધો છે.એટલુજ નહિ પણ હજી સુધી તેની કોઈ પણ નવી ફિલ્મનું એલાન કર્યું નથી.છેલ્લે તે ફિલ્મ જીરો માં જોવા મળ્યા હતા.જેમાં તેમની સાથે કેટરીના કેફ અને અનુષ્કા શર્મા જોવા મળી હતી, પણ એના પછી એક પણ ફિલ્મો નું એલાન થયું નથી.

એવું માનવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન એક સારી સ્ટોરી શોધી રહ્યા છે.એટલા માટે જ તેઓએ બ્રેક લીધી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!