સંસદમાં આ સુંદર રાજનેતાના થાય છે અઢળક વખાણ – દરેક છે આમની ખુબસુરતીના દીવાના

ઘણી વાર બધી ફિલ્મો માં કામ કરવા વાળી એક્ટ્રેસ નો પુલ બાંધતા હોય છે પરંતુ આ વખતે સાંસદ ની અંદર એક એવી સુંદરતા આવી છે કે દરરેક લોકો તેને જોતા જ રહી ગયા છે.અમે સાંસદ નુસરત ઝહા ની વાત કરી રહ્યા છીએ.જેઓએ રાજનીતિ માં આવતા જ તહલકો મચાવી દીધો છે.નુસરત ફિલ્મી કરિયર કરતાય પોતાના અંગત જીવન ને લઈને ચર્ચા માં હોય છે.

એવા માં ઘણી વાર તે નવી દુલ્હન ની જેમ સુંદર બનીને ને સંસદભવન માં પહુચી જાયછે. આ તસ્વીરો ઘણી વાર સોશિયલ મીડિયા માં વાયરલ થાય છે.તેને રાજનીતિ નો ગ્લેમર કહીએ તો ખોટું ન કહી શકાય.બંગાળી ફિલ્મ ની અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસ ની સાંસદ નુસરત ઝહા એ રાઝ ચક્રવર્તી ની શોત્રુ ફિલ્મ થી ટોલીવૂડ માં એન્ટ્રી કરી હતી.

સંસદ માં હમેશા ચર્ચા માં રહે છે આ સુંદર રાજનેતા :

 

View this post on Instagram

 

I’ll let the picture do the talking ? #PremierNightLook #Asur #InCinemasNow @rangoliindia @sandip3432 @majhisarmistha @makeupartist.sourab

A post shared by Nusrat (@nusratchirps) on

જણાવી દઈએ કે નુસરત ઝહા એ ૧૯ જુન ૨૦૧૯માં સુંદર શહેર તૃકી માં વ્યવસાયી નિખિલ જૈન સાથે લગ્ન કર્યા.અભિનેત્રી બની નુસરત ઝહા પોતાના પ્રસંશકો ની સાથે હમેશા મંત્રમુગ્ધ કરી દેવા વાળી તસ્વીરો શેર કરતી હોય છે.બાંગ્લા સિનેમા ની અભિનેત્રી નુસરત એ રાજનીતિ માં એન્ટ્રી કરી અને તે તૃણમુલ કોંગ્રેસ TMC ની નેતા છે.

બેકલેસ ડ્રેસ માં શેર કર્યો ફોટો :

તે ઘણી વાર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા માં શેર કરે છે અને હાલ માં જ તેણીએ પોતાની પીળા રંગના ડ્રેસ માં તસ્વીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

I don’t rise from the ashes, I make them… ? #brightday #positivevibes

A post shared by Nusrat (@nusratchirps) on

આ બેકલેસ ડ્રેસ માં નુસરત ખુબ જ કાતિલાના લાગે છે અને તેણીએ જે ગુલાબી રંગની લિપસ્ટિક લગાવી છે, તેને જોઇને લોકો તેના વધુ દિવાના થઇ ગયા છે.૧૯ જાન્યુવારી ૨૦૧૯ના દિવસે તેણીએ એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હા અને ચુંટણી દરમિયાન તે પોતાના લગ્ન માટે ઇટલી ગઈ હતી.ત્યાંથી પછી આવી ને તેણીએ સાંસદ બનવા માટે શપથ લીધી હતી અને શપથ ની તસ્વીરો ને પોતાના ઇન્સ્ટાગ્રામ ના અકાઉન્ટ માં શેર પણ કરી હતી.

નુસરત પહેલા બંગાળી ફિલ્મો અને સીરીયલ માં કામ કરતી હતી.પરંતુ હવે તેણીએ TMC માં લોકસભા માં ચુંટણી લડી અને બહુમત થી જીતી ગઈ.

 

View this post on Instagram

 

Make ur Sunday shine..!!

A post shared by Nusrat (@nusratchirps) on

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!