સોશિયલ મીડિયા પર ‘ધડક ગર્લ’ પિંક સાડીમાં વાઈરલ થઇ – માં કરતા પણ સુંદર લાગે છે આ બધા ફોટામાં

થોડાક જ દિવસો માં જાન્હવી કપૂર બોલીવૂડ ની જાણિતી અભિનેત્રી બની ગઈ છે, તેણીએ થોડા સમય પહેલા જ ધડક ફિલ્મ થી બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માં તેની સાથે શાહિદ કપૂર ના નાના ભાઈ ઇશાન ખાત્તર જોવા મળ્યા હતા. કેટલાક લોકો ને ફીમ માં જાન્હવી નો અભિનય પસંદ આવ્યો અને કેટલાક લોકો એ તેના અભિનય પર સવાલ ઉઠાવ્યો.

અવાર નવાર ચર્ચા માં રહે છે :

જ્યારથી જાન્હવી ફિલ્મો માં આવી છે ત્યારથી તે કોઈ ને કોઈ કારણે મિડિયા ની વાતો માં રહે છે. ક્યારેક તે પોતાના ફેશન સેન્સ ને લઈને તો ક્યારેક તે પોતાના ફિટનેસ ને લઈને. ક્યારેક તે વોગ બ્યુટી અવોર્ડ માં પોતાના લુક થી લોકો ને હેરાન કરી દે છે.

જાન્હવી નું નામ બોલીવૂડ ની સ્ટાઇલીસ અભિનેત્રીઓ માં સામેલ છે, તે અવાર નવાર તેના લુક થી લોકો ને હેરાન કરી દેતી હોય છે.તે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ માં જે તસ્વીરો મુકે છે તે તરત જ વાયરલ થઇ જાય છે. હાલ માં જ આ ધડક ગર્લ ની સાડી ના લુક માં કેટલીક તસ્વીરો સામે આવી છે, જે લોકો નું ધ્યાન ખેચી રહી છે.

સાડી માં કોઈ પણ છોકરી ની સુંદરતા નિખરી જાય છે અને દરરેક છોકરી ની જેમ જાન્હવી પણ સાડી માં ખુબ સારી લાગે છે.આમ તો તે ઘણી વાર સાડી માં જોવા મળતી હોય છે, પણ અત્યારે વાયરલ થઇ રહેલી તસ્વીરો માં તેની સુંદરતા ખુબ જ નીખરી રહી છે.

પિંક કલર ની સાડી પહેરી છે :

વાયરલ થઇ રહેલી આ તસ્વીરો માં જાન્હવી એ પિંક કલર ની સાડી પહેરેલી છે.પ્લેન પિંક કલર ની સાડી ની સાથે જાન્હવી એ એમ્બ્રોડરી વાળું સ્લીવલેસ બ્લાઉસ પહેર્યું હતું.સટલ મેકઅપ અને વેવી હેયર ની સાથે તે ખુબ સુંદર લાગી રહી હતી.

સાડી માં તેણીએ ઘણા અલગ અલગ પોઝ આપ્યા હતા.જાન્હવી ની આ અદાઓ જોઇને તેના પ્રસંશકો મદહોશ થઇ ગયા હતા. તેઓ તેની આ તસ્વીરો ને ખુબ જ પસંદ કરવા લાગ્યા હતા. તેની આ તસ્વીરો ને તેઓ ખુબ જ લાઇક અને શેર કરી રહ્યા હતા.

ભારતીય કપડાઓ માં તે ખુબજ સુંદર લાગી રહી હતી.જાન્હવી એ એક મેગેઝીન ના ફોટોશૂટ માટે આ કપડા પહેર્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!