સોશિયલ મિડિયા પર ધોનીની લાડ્લીનો વિડીયો થયો વાઈરલ – વિડીયો જોવા અહી ક્લિક કરો

ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હમણાં પોતાના કરિયર ને લઈને ખુબજ ચર્ચા માં છે.માહી ના પ્રસંશકો ના દિલ માં એક જ સવાલ છે કે શું તેઓ ટીમ માં ક્યારે પાછા ફરવાના છે ? અને ક્યારે પાછા તેઓને વિકેટ ની પાછળ ઉભેલા જોવા મળશે ? જોકે આ સવાલો નો જવાબ તો હજી મળ્યા નથી પણ હમણાં તેની લાડલી દીકરી નો વિડીયો સોસિયલ મિડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

જીવા ને પણ ચાહવા વાળા છે સોશિયલ મિડિયા માં :

સોશિયલ મિડિયા માં મહેન્દ્ર સિંહ તો હીરો છે જ પણ સાથે તેમની લાડલી દીકરીને ચાહવા વાળા લોકો ઓછા નથી.તેમની દીકરી એટલે જીવા ની ઘણી બધી તસવીરો અને વિડીયો સોસિયલ મિડિયા પર વાયરલ થતી રહે છે.જેને જોવા માટે તેના પ્રસંશકો આતુર હોય છે.

આ જ રીતે હમણાં પણ માહી ની દીકરી જીવા નો એક વિડિયો સોશિયલ મિડિયા માં વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તેના પ્રસંશકો મોહિત થઇ ગયા છે.આ વિડીયો માં જીવા ખુબજ સુંદર લાગી રહી છે અને તેણીની હરકતો એના કરતા વધારે સુંદર છે, જેને લીધે આ વિડીયો સોશિયલ મિડિયા માં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

ગિટાર વગાડતી દેખાણી જીવા :

 

View this post on Instagram

 

Snow brings the best out of her @ziva_singh_dhoni

A post shared by M S Dhoni (@mahi7781) on

વાયરલ થયેલા વિડીયો માં ધોની ની લાડકી દીકરી જીવા ગિટાર વગાડતી દેખાઈ રહી છે.આ ગિટાર વગાડવા ની સાથે જ તે ગીત પણ ગાઈ રહી છે, જેને તેના પ્રસંશકો દ્વારા ખુબજ પસંદ કરી રહ્યા છે.એનો મતલબ એ છે કે જીવા ને ભણવા સિવાય આ બધી વસ્તુઓ માં પણ રસ છે.

અવાર નવાર ચર્ચા માં રહે છે જીવા :

વાયરલ થયેલો આ વિડીયો પહેલી વાર નથી કે જીવા સોશિયલ મિડિયા માં ટ્રેન્ડ કરી રહી હોય, આની પહેલા પણ ઘણી વાર તેની તસવીરો અને વિડીયો સોશિયલ મિડિયા માં વાયરલ રહી ચુકી છે.જણાવી દઈએ કે ક્યારેક જીવા ને ધોની સાથે ક્રિકેટ ના મેદાન માં જોવા મળી હતી તો ક્યારેક તેને મિસ કરતી જોવા મળે છે.

શું ક્રિકેટ થી દુર થઇ ગયા છે માહી ?

વર્લ્ડ કપ પછી થી જ ધોની એક પછી એક સીરીઝ માંથી પોતાનું નામ પાછુ ખેચી રહ્યા છે, જેને લીધે માનવામાં આવી રહ્યું છે કે તેઓ એ ક્રિકેટ છોડવા નું મન બનાવી લીધું છે.પણ ટી-૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા ને તેઓની જરૂર છે, એટલે તેઓ આ વાત નું એલાન નથી કરી રહ્યા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!