ટોલ પ્લાઝા પર બીજી કારથી ૪ મીટર દુર નહિ રહો તો આવું થઇ શકે તમારા FastTag ના બેલેન્સમાં…

હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝા માં ટોલ ભરવા માટે પણ નવો FatTag નો નિયમ શું કરાયો છે. જેમાં ઘણા બધા લોકો એ તે સિસ્ટમ ને માની ને FastTag કઢાવીને પોતાના વાહન માં લગાવી દીધો છે.

શું થાય છે આ FastTag ?

આ FastTag ને તમારા વાહન પર લગાવવા થી તમે જયારે ટોલ પ્લાઝા પાસે પહોચો છો ત્યારેજ ત્યાં રાખેલા સ્કેનર દ્વારા આ FastTag ની મદદ થી ટોલ ના રૂપિયા આપો આપ તમારી બેંક માંથી કાપી લેવામાં આવે છે.

આ નવી સુવિધા ને લીધે લોકો એ બહુ વધારે ટોલ પ્લાઝા માં રાહ નહિ જોવી પડે અને ટોલ પ્લાઝા માં બિનજરૂરી લાઈનો થતી હોય છે તે હવે નહિ થાય.

તેમાં પણ છે કેટલીક સમસ્યાઓ :

ઘણા લોકો દ્વારા આ નવી સિસ્ટમ ને અપનાવ્યા પછી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. એમાં ની જ એક સમસ્યા વિશે આજે વાત કરીશું.

બીજી ગાડી થી ૪ મીટર દુર નહિ હોય તો થાશે આવું :

ઘણી બધી જગ્યાએ થી આ માહિતી આવી રહી છે, કે ઘણા લોકો ના ખાતા માંથી ટોલ ના સિંગલ ને બદલે ડબલ પૈસા કપાઈ જાય છે.

અને જાણવા મળ્યું છે કે જે લોકો એ ટોલ પ્લાઝા પર પોતાની ગાડી તેની આગળ વાડી ગાડી થી ઓછા માં ઓછા ૪ મીટર દુર નહિ રાખી હોય તે લોકો ના ખાતા માંથી ડબલ રૂપિયા કપાઈ જશે.

તો તમે પણ જયારે ટોલ પ્લાઝા પર જાવ ત્યારે ખાસ ધ્યાન રાખજો કે જો તમે તમારી ગાડી ને તમારા આગળવાળા ની ગાડી થી ૪ મીટર દુર નહિ રાખી હોય તો તમારા ખાતા માંથી પણ ડબલ પૈસા કપાઈ જશે.

એટલા માટે હવેથી આ વાત નું ખુબજ ધ્યાન રાખજો અને તમારા પૈસા ને બચાવી લેજો.

આના સીવ્યા પણ ઘણી સમસ્યાઓ વિશે જાણવા મળ્યું છે કે જેમાં ટોલ પર લગાવવામાં આવેલું FastTag સ્કેનર તે FastTag ને સ્કેન કરી શકતું નથી.

આ સિવાય પણ કોઈ સમસ્યા ઉભી થાય તો તમે જે કંપની નો FastTag લગાવ્યો હોય તેના હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને વાત કરી શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!