૨૦૨૦ માટે ફ્રેંચ જ્યોતિષ નાસ્ત્રેદ્મ્સે ભારત-પાકિસ્તાન મુદ્દે કરી મોટી ભવિષ્યવાણી – કરી આવી વાત

ફ્રેંચ જ્યોતિષ નાસ્ત્રેદ્મ્સ આખી દુનિયામાં તેઓની સચોટ ભવિષ્યવાણી માટે જાણીતા છે.તેઓએ ૨૦૨૦ માં ભરત-પાકિસ્તાન મુદ્દે એક ખુબજ મોટી ભવિષ્યવાણી કરી છે.તેમના પ્રમાણે આજ વર્ષ જે સૌથી વધુ હિંસાત્મક રહી સકે છે અને જે જે દેશો વચ્ચે લાંબા સમય થી સમસ્યાઓ ચાલી રહી છે,તેમની વચ્ચે લડાઈઓ પણ થઇ શકે છે.

આમાં સૌથી પહેલા તેઓએ ભારત અને પાકિસ્તાન નું કહ્યું.કેમકે આપણે બધા જાણીએ જ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદો ઘણા વર્ષો થી ચાલે છે. નાસ્ત્રેદ્મ્સ ના પ્રમાણે ૨૦૨૦માં નવો યુગ શરુ થશે અને આજ વર્ષ માં ઘણા બધા દેશો વચ્ચે ટક્કર થઇ શકે છે.

ગ્રહ યુદ્ધ પણ થઇ શકે છે :

નાસ્ત્રેદ્મ્સે કરેલ ભવિષ્યવાણી પ્રમાણે વર્ષ 2020 માં દુનિયાના સૌથી મોટા દેશો વચ્ચે ગ્રહ યુદ્ધ થઇ શકે છે.જોકે લોકો એવું મને છે કે નાસ્ત્રેદ્મ્સ ની ભવિષ્યવાણી ચીન માટે છે.કેમકે છેલ્લા ઘણા વર્ષો થી ચીન માં આંતરિક સમસ્યાઓ ચાલી રહી છે.જોકે ત્યાની  સરકાર તે સમસ્યાઓ ને ઉકેલવા નો પ્રયત્ન કરી રહી છે,પણ કરવામાં આવતો વિરોધ શાંત થતો નથી.

આપણે જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી સમસ્યાઓ ચાલી રહી છે અને એમાં પણ ભારત સરકાર દ્વારા કાશ્મીર માં આર્ટીકલ 370 ને હટાવી દેવા માં આવ્યો છે તેને લીધે પાકિસ્તાન વધારે ગુસ્સા માં છે.પાકિસ્તાને ઘણા પ્રયાશો કર્યા છે કે જેનાથી તે આ નિર્ણય ને પાછો ખેચાવી શકે પણ તે સફળ થઇ શક્યું નથી.

૩૭૦ હટાવવા થી પણ છે પાકિસ્તાન ગુસ્સે :

પાકિસ્તાને આ મુદા ને મુસ્લિમ દેશોની મીટીંગ માં રજુ કરવાનો પ્રયત્ન કરે છે. જોકે હજી સુધી પાકિસ્તાન ને મુસ્લિમ દેશો નો સાથ મળ્યો નથી.નાસ્ત્રેદ્મ્સે તેની ભવિષ્યવાણી માં એમ પણ કીધું છે કે આ વર્ષ દુનિયા માટે ખુબજ આર્થિક અસ્થિરતા રહી શકે છે.જોકે કઈક અંશે આ વાત સાચી પણ છે કેમકે અત્યારે મોટા ભાગના દેશો ની આર્થિક હાલત ખરાબ છે.એમાં પણ ચીન જેની આર્થિક હાલત પહેલા ખુબજ સારી હતી તેની પણ અત્યારે આર્થિક હાલત ખુબજ ખરાબ છે.

અમેરિકા અને ચીન વચ્ચે પણ થઇ શકે છે ટકરાવ :

નાસ્ત્રેદ્મ્સે એમ પણ કહ્યું છે કે અમેરિકા અને ચીન વચ્ચે આર્થીક બાબતો ને લીધે ટકરાવ પણ થઇ શકે છે.આના સિવાય નાસ્ત્રેદ્મ્સે તેઓની ભવિષ્યવાણી માં એમ પણ કહ્યું છે કે ૨૦૨૦ નું આ વર્ષ ખુબજ અધ્યાત્મિક પણ થઇ શકે છે, અને વધારે માં વધારે લોકો તેઓના ધર્મ અને સંસ્કૃતિ તરફ વળી શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!