ટ્વિન્કલ ખન્ના રહે છે મહારાણી ની જીંદગી – અક્ષય કુમારનો આ બંગલો નથી મહેલથી કમ – જુવો તસ્વીરો

આપણે બધા જાણીએ છીએ કે ટ્વિંકલ ખન્ના બોલિવૂડ ની જાણીતી એક્ટ્રેસ છે. જોકે ટ્વિંકલએ અક્ષય કુમાર સાથે લગ્ન કયા બાદ બોલિવૂડ થી દૂરજ રહે છે. પણ ટ્વિંકલ પોતાના જમાના ના જનેતા અભિનેતા રાકેશ ખન્ના અને ડિંપલ કાપડીયા ની પુત્રી છે. ટ્વિંકલ પોતાના બેબાક સ્વભાવને કારણે જાણીતી છે. તે પોતાને જે કહેવું હોય તે સીધુજ કહી દે છે.એટલા માટે તે હમેશા ખબરો માં જ રહે છે.

અક્ષય સાથે તેના લગ્ન ૧૭ જાન્યુઆરી ૨૦૦૧ ને દિવસે થઈ હતી. હાલમાં જ તેને પોતાના નાનપણ ની એક તસવીર સોશિયલ મીડિયા પર મૂકી છે.

પોતાના સ્કૂલના દિવસો ની આ તસવીર તેને દીકરીઓ ની શિક્ષા નો પ્રચાર કરવા માટે મૂકી છે. આ ગ્રૂપ તસવીર મૂકવા ની સાથે તેણે લખેલું છે કે ” તમે જોઈ સકો છો કે મે મારા શિક્ષિકા ની હેરસ્ટાઈલ જેવી હેરસ્ટાઈલ કરી. મારા માટે  શિક્ષા પ્રાપ્ત કરવી અને સારું કામ કરવું  પણ બહુજ જરૂરી હતું. કેમકે હું મારી શિક્ષા ને લીધેજ સ્વનિર્ભર બની ચૂકી છું.પરંતુ આજે પણ ૫  માથી ૨ છોકરીઓ પોતાની સ્કૂલ ની શિક્ષા પણ પૂરી કરી નથી સકતી.

અક્ષય છે સૌથી વધારે કમાવવા વાડા અભિનેતા.

તમને જાણીને આશ્ચર્ય થસે કે ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ ટ્વિંકલ ની કમાણી લાખો માં છે. સાથેજ તેના પતિ અક્ષય કુમાર વર્ષ માં ઘણી બધી ફિલ્મો માં કામ કરે છે. જે કરોડો રૂપિયા કમાઈ છે અને અક્ષય ફોર્બ્સ ની લિસ્ટ માં સૌથી વધારે કમાણી કરવા વાડા અભિનેતા ની લિસ્ટ માં સામેલ છે. હમણાં જ અક્ષય કુમાર નું નામ એવા અભિનેતાઓ ની લિસ્ટ માં નંબરે હતું જેઓએ ગયા વર્ષ વધારે કમાણી કરી હતી.

ટ્વિંકલે સજાવ્યું છે ઘર.

હવે કોઈ અભિનેતા પાસે એટલી ફિલ્મ અને એડ હોયતો તેની કમાણી એટલી હોવી સહજ વાત છે. આટલી દોલત બહુજ મુશ્કિલ થી કમાઈ સકાય છે.

અક્ષય અને ટ્વિંકલ બંને પોતાના સંતાનો સાથે મુંબઈ ના જુહુ વિસ્તાર માં એક આલીસાન આસિયાના માં રહે છે. તેના આ આલીસાન ઘર નું ટ્વિંકલે જાતે જ કરેલું છે. આ ઘર ના દરરેક રૂમ નું ઇન્ટિરિયર એક બીજાથી અલગ અલગ છે. આજે આ પોસ્ટ માં તેમના આ ઘરની સુંદર તસ્વીરો બતાવીશુ.

એક લેખક પણ છે ટ્વિંકલ.

ટ્વિંકલ ના ઘર ની આસ પાસ ઘણી હરિયાલી છે અને દરિયામાં થી આવતી હવા તેના આશિયા ના પહોચેજ છે. ફિલ્મો થી દૂર રહેવા છતાં તે પોતાના અંગત જીવન માં પણ બહુત વ્યસ્ત રહે છે.

તમને જાણીને આશ્ચર્ય થસે કે ટ્વિંકલ એક લેખક પણ છે અને એક લેખક તરીકે પણ સારું કામ કરે છે.તેની પુસ્તક “ધ લીજંડ્સ ઓફ લક્ષ્મી પ્રસાદ” અને “પાયજામસ આર ફોરગિવિંગ” એ બહુજ સારી કમાણી કરી છે.સાથે જ ટ્વિંકલ ખન્ના એક ખુબજ સરસ ઇન્ટિરિયર ડિજાઇનર અને ફિલ્મ પ્રોડ્યૂસર પણ છે. તેના પતિ અક્ષય કુમાર ની ફિલ્મો “પેડમેન” અને “ટોઇલેટ એક પ્રેમ કથા” ની પ્રોડ્યૂસર પણ ટ્વિંકલ જ હતી.

જુઓ ઘરની સુંદર તસ્વીરો.

૧)

૨) 

૩)

૪)

૫)

૬) 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

મે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!