ઊંઘમાં બકતા હોય એવા શિખર ધવનના વિડીયો રોહિત શર્માએ કેપ્ચર કર્યા – તમને પણ જોઇને મોજ આવશે

ક્રિકેટ જગત માં હિટમેન તરીકે જાણીતા રોહિત શર્મા ઘણીવાર પોતાની બેટિંગ થી બોલર ની ઊંઘ ઉદાડી દેતા દેખાય છે. સાથે જ સાથીઓ સાથે મસ્તી કરવાની તક પણ છોડતા નથી. રોહિત શર્મા નો    સ્વભાવ બહુજ રમુજ છે, જેની સાબિતી તેમણે પોતાની સોશિયલ મીડિયા પરની એક પોસ્ટ પરથી દીધી છે. આ પોસ્ટ માં   એમને સિખર ધવનનો એક વિડિયો શેર કર્યો છે, જે જોઈને તેમના પ્રશંસકો હસીને      લોટ પોટ થઈ રહ્યા છે. આટલુજ નહીં રોહિત શર્મા ની આ પોસ્ટ પર શિખર ધવને તરતજ પોતાની સફાઈ માં એક રમૂજી કમેંટ કરી છે.

ભારત ના શ્રેષ્ઠ બલ્લેબાજો માંથી એક રોહિત શર્મા એ પોતાના ખેલ થી મોટા મોટા રેકોર્ડ તોડ્યા છે અને બોલરો ને ધોરા દિવસે તારા દેખડ્યા છે. જ્યારે રોહિત શર્મા મેદાન પર હોય છે ત્યારે દર્શકો નું ખુબજ મનોરંજન કરે છે.એટલુજ નહીં રોહિત શર્મા છક્કા મારવા માટે પણ ખુબજ પ્રખ્યાત છે.

આ પોસ્ટ માં તેઓએ શિખર ધવન નો એક વિડિયો મૂક્યો છે જેમાં શિખર ધવન ઊંઘમાં બડબડતા જોવા મડે છે. એટલુજ નહીં આની પહેલા શિખર ધવને પણ રોહિત શર્મા નો એક વિડિયો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

No no he isn’t talking to me! And he’s too old to have an imaginary friend. Why so loco jattji ?‍♂️?‍♂️ @shikhardofficial

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

રોહિત શર્મા એ શિખર ધવાનો નો ઊંઘતી વખતે નો વિડિયો પોતાના સોશિયલ મીડિયા ના અકાઉંટ માં મૂક્યો છે, જેમાં ગબ્બર સિંહ ઊંઘ માં બડબડતા નજર આવે છે. આ વિડિયો ને જોઈ ને ક્રિકેટ ના સોખીન લોકો ખુબજ હસી રહ્યા છે.

જોકે આ વિડિયો મૂક્યા ની જાણકારી શિખર ધવનને પડી ત્યારે તેણે તરતજ કમેંટ માં લખતા કહ્યું કે ” હું શાયરી ની પ્રેક્ટિસ કરતો હતો અને જનાબે વિડિયો બનાવી લીધો… કેવો દિલ થી યાદ કરતો હતો મજા આવી ગઈ. કાસ ભણતી વખતે પણ એવી જ રીતે યાદ કરી લીધું હોત.

શિખર ધવને પણ શેર કર્યો રોહિત શર્મા નો વિડિયો.

 

View this post on Instagram

 

Meet the loving and caring fathers from our team @rohitsharma45 & @royalnavghan ?

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

આના થી પહેલા શિખર ધવને રોહિત શર્મા નો એક વિડિયો શેર કર્યોં હતો જેમાં હિટમેન પોતાની લાડકી દીકરી માટે રમકડાં રાખતા હતા. આ વિડિયો ને શેર કરવાની સાથે શિખર ધવને લખ્યું કે ‘મળો પ્રેમ અને કાળજી રાખવા વારા પિતા રોહિત અને જાડેજા ને જે રમકડાં રાખે છે.

આના પર રોહિતે કમેંટ કરીને લખ્યું કે બંગલોર માં તેનો પરિવાર આવી રહ્યો છે એટલે વિચાર્યું કે દીકરી માટે રમકડાં લઈ લવ, જેથી તેણીને સારું લાગસે.

રવિવારે છે ત્રીજો ટી-૨૦ મેચ.

હમણાં ભારત નો મુકાબલો દક્ષિણ આફ્રિકા ની ટિમ સાથે થઈ રહ્યો છે, જેમાં ટી-૨૦ નો ખેલ ખેલાઈ રહ્યો છે. ત્રણ મેચ માથી ૧ મેચ રદ થઈ ચૂક્યો છે, બીજા માં ભારતે શાનદાર જીત હાસિલ કરી છે અને ત્રીજો મેચ આજે એટલે ૨૨ સપ્ટેમ્બેરે ખેલાસે અને ત્યાં પણ સંકટ ના વાદડો છવાયેલા છે.

ટી-૨૦ પછી દક્ષિણ આફ્રિકા સાથે ભારત ટેસ્ટ અને વનડે પણ રમસે. જણાવીએ કે દક્ષિણ આફ્રિકા ના નવા કપ્તાન ડિકોક પર કોહલી ની રણનીતિ અત્યાર સુધી ભારે જ પડી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

મે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!