વન-ડે જગતના આ ૫ બદનામ બેટ્સમેન – સ્પીડ કાચબા કરતા પણ ધીરી કે પોતાને જ શરમ લાગે છે….એક તો…

આજ સુધી તમે ક્રિકેટ ના વિશે ઘણી સારી અને ઘણી ખરાબ વાતો સાંભડી હશે. આપણે હમેશા ભારતીય અને બીજા દેશોના ખેલાડીઓ વિશે વાત કરીએ છીએ પણ એવા ખેલાડીઓ ની વાત નથી થતી જેને કારણે ખેલ બગડી ગયો હોય. આજે અમે તમને એવિજ એક ખબર વિશે જણાવવા જય રહ્યા છીએ અને આ છે વનડે ના ઇતિહાસ ના ૫ સૌથી બદનામ ખિલાડીઓ, જેમના વિશે તમે ખુબજ ઓછી જગ્યાએ સાંભડ્યું હશે.

આ છે વનડે ના ઇતિહાસ ના ૫ સૌથી બદનામ ખેલાડીઓ.

ભારત ના ક્રિકેટ ના ઇતિહાસ માં સૌથી સર્વશ્રેષ્ઠ બલ્લેબાઝ ના રૂપ માં હમેશા સુનિલ ગાવસ્કર નું નામ સાંભડ્યું હશે. અંગત ઉપલબ્ધીઓ ના ક્ષેત્ર માં સુનિલ ગાવસ્કર, સચિન તેંદુલકર અને કપિલ દેવ જેવા ખેલાડીઓ સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓ માં શામિલ છે.

ગાવસ્કર ટેસ્ટ મેચના ઇતિહાસ માં ૧૦ હજાર રન બનાવવા વાડા વિશ ના સૌથી પહેલા બલ્લેબાઝ રહ્યા છે પણ તેમના કરિયર પર એક ડાઘ પણ છે. વિશ્વકપ ૧૯૭૫ ના એક મેચ માં તેઑ ૧૭૪ દડા રમી અને ૩૬ જ રન કરીને આઉટ થઈ ગયા હતા. કદાચ તમને એવું લાગતું હોય કે એમાં શું ખોટું છે તો એ તમારી ભૂલ છે.

એવા ૫ બલ્લેબાઝ વિશે જેમણે એક વનડે માં સૌથી ખરાબ પારી રમી હતી અને એ મેચ તેમની કારકિર્દી ની કડવી યાદ બનીને રહી ગઈ છે.એમના સિવાય આ લિસ્ટ માં ત્રણ પાકિસ્તાની ખેલાડીઓ પણ છે.

આરએસ મોટર્ન

વેસ્ટેનડીઝ  ના આ બલ્લેબાઝ ને તો તમે જાણતા જ હસો. પણ ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૬ ના દિવસે   ડીએલએફ  કપ ની છેલ્લી રમત માં ઔસ્ટ્રલિયા ની સામે એક પણ રન કરી ન સકયા હતા. જોકે મેદાન માં તેઓ ૫૬ મિનિટ સુધી રહ્યા અને ૩૧ બોલ પણ રમ્યા.

સુનિલ ગાવસ્કર

ટિમ ઈન્ડિયા ના લિટલ માસ્ટર તરીકે ઓડખાતા સુનિલ ગાવસ્કર પણ વર્ષ ૧૯૭૫ માં રમાયેલા વિશ્વકપ ના ગ્રૂપ એ ના પહેલા મેચ માં ઇંગ્લૈંડ ની સામે જે પારી રમી હતી તેના માટે પણ તે ખુબજ ચર્ચા માં રહ્યા હતા. એમને ૧૭૪ દડા રમીને એક ચોકા ની સાથે કુલ ૩૬ રન જ કર્યા હતા. ભારત તે મેચ ૨૦૨ રન થી ખુબજ શરમજનક રીતે હાર્યું હતું.

જાવેદ મિયદાદ

૧ જાન્યુઆરી ૧૯૮૯ માં વેસ્ટેનડીઝ ની ટિમ ની સામે ૧૬૭ દડા રમીને માત્ર ૬૭ જ રન બનાવ્યા. આ મેચ માં તેમણે માત્ર એક જ ચોકકો લગાવ્યો હતો. પણ તેઓને પાકિસ્તાન ની ટિમ ના આતિશ રૂપ પારી રમવા વાડા ખેલાડી ગણવામાં આવતા હતા.

મોહસીન ખાન

૨૨ જૂન ૧૯૮૩ ના રોજ તેમણે વેસ્ટેનડીઝ ની ટિમ ની સામે ૧૭૬ દડા રમીને માત્ર ૭૦ જ  રન  બનાવ્યા હતા. આ મેચ માં પણ તેમણે એક જ ચોકકો લગાવ્યો હતો. જોકે મોહસીન પાકિસ્તાન ની ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ ખેલાડી હતા.

આમિર સોહેલ

૨૩ માર્ચ ૧૯૯૩ ના રોજ કિંગસ્ટન માં વેસ્ટેનડીઝ ની ટિમ ની સામે એક મેચ માં સોહેલે ૧૬૭ દડા માં માત્ર ૮૭ જ રન બનાવ્યા હતા. જોકે એમાં ૬ ચોક્કા સામેલ હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

મે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!