વિચિત્ર ડ્રેસમાં દીપિકાના ફોટા વાઈરલ થયા – લોકોએ મજાકમાં કહ્યું ઉતાવળમાં શર્ટ પહેલા પહેરી લીધો લાગે છે

દીપિકા પાદુકોણ બોલીવૂડ ની પ્રખ્યાત અભિનેત્રીઓ માની એક છે.દીપિકા એ પોતાના કરિયર માં એક થી એક હિટ ફિલ્મો કરી છે.ગયા વર્ષે જ દીપિકાએ બોલીવૂડ ના પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન લ્લાર્યા છે.આ દિવસો માં દીપિકા પાદુકોણ પોતાની આવનારી ફિલ્મ “છપાક” ના પ્રમોશન ના ખુબજ વ્યસ્ત છે.આ ફિલ્મ તે એસીડ અટેક નો ભોગ બનેલી લક્ષ્મી અગરવાલ ની ભૂમિકા નિભાવી રહી છે.10 જાન્યુવારી એ આ ફિલ્મ સિનેમાઘરો માં લાગી જશે.આના સિવાય દીપિકા રણવીર સિંહ ની આવનારી ફિલ્મ “૮૩” માં જોવા મળશે.જોકે એ ફિલ્મ માં તેની ભૂકા ખુબ નાની છે તેણી કપિલ દેવ ની પત્ની રોમી દેવ નું પાત્ર ભજવતી જોવા મળશે.

દીપિકાનું નામ બોલીવૂડ ની એ અભિનેત્રીઓમાં સામેલ છે કે જે પોતાની ફેશન માટે પ્રખ્યાત છે.અવાર નવાર તેની હોટ તસ્વીરો સોસીઅલ મીડિયા પર વાયરલ થતી હોય છે.દુનિયા ભરની લાખો છોકરીઓ દીપિકા ને ફોલો કરતી હોય છે.જોકે લગ્ન પછી તેના ફેશન ના સેન્સ માં પણ ઘણા બદલાવો જોવા મળ્યા છે.ક્યારેક દીપિકા ગ્લેમરસ લૂક માં હોય છે પણ ક્યારેક તે એટલા બધા અતરંગી કપડાઓ માં નઝરે આવે છે કે લોકો કહે છે કે તેને રણવીર સિંહ સાથે રહેવાની અસર થઇ ગઈ છે.

કેમકે રણવીર સિંહ બોલીવૂડ નો એક જ એવો અભિનેતા છે કે જે તેના અજીબ ગરીબ ફેશન માટે જાણીતા છે અને એના લીધે અવાર નવાર ટ્રોલ પણ થતા રહે છે.

દીપિકા એ પહેર્યા વિચિત્ર કપડા :

પણ જે લોકો નું એવું માનવું છે કે રણવીર સિંહ ની સાથે રહી ને દીપિકા ની પણ ફેશન સેન્સ ખરાબ થઇ ગઈ છે એ સાવ ખોટા પણ નથી. અને આ વાત કઈક અંશે સાચી થતી પણ લાગે છે, જયારે આપણે હાલમાં જ દીપિકા ની વાયરલ થયેલી આ તસ્વીરોને જોઈએ છીએ.

હા આ વાત સાચી છે કે દીપિકા એક અજીબ ડ્રેસ માં નજરે આવી રહી છે.દીપિકા ની આ ડ્રેસ એટલી અજીબ હતી કે લોકોએ તેને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું હતું.જણાવી દઈએ કે હાલ માં સોસીઅલ મીડિયા પર દીપિકા ની જે તસ્વીરો વાયરલ થી રહી છે તેમાં એ એક ખુબજ અજીબ જીન્સ અને હિલ્સ પહેર્યા છે. આ હિલ્સ પર રીબીન લગાડેલી છે અને એનાથી અજીબ તેનું ટોપ છે.

લોકો એ કરી ટ્રોલ :

વાત એવી છે કે દીપિકા એ જે શર્ટ પહેર્યો છે એ દેખાવમાં ખુબજ અજીબ છે.દીપિકા એ સફેદ રંગ નો શર્ટ પહેર્યો છે અને સાથે જ એની ઉપર કાળા રંગ નું કોરસેટ પહેર્યું છે.જોકે આ લૂક માં દીપિકા ની સુંદરતા માં કોઈ કમી નથી પણ દીપિકા નું આ રૂપ તેમના પ્રસંશકો ને જરા પણ ગમ્યું નથી, જેને લીધે તેઓ દીપિકા ને વારંવાર ટ્રોલ કરી રહ્યા છે.

દીપિકા ની આ તસ્વીરો ઉપર લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.કોઇકે તો કહ્યું કે આ રણવીર સાથે રહેવાની અસર છે અને એના જેવી ઘણી જ કમેન્ટ કરી હતી. 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!