ઝૂમ કરીને શોધો – ફોટોમાં છુપાયેલી આ બિલાડીને શોધવામાં ઘણા ધાપ ખાઈ ગયા છે

આમ તો બધા જ લોકો પોતાને ખુબ બુદ્ધિશાળી સમજે છે.પણ શું તમે જાણો છો કે ક્યારેક કોઈક પ્રશ્નો એવા હોય છે કે જેનો જવાબ શોધવામાં આપણી બુદ્ધિ ઓછી પડી જાય છે.એવા ઘણા બધા સવાલ અને પહેલીઓ છે કે જેનો જવાબ શોધવા માટે ખુબજ મગજ લગાડવો પડે છે.આમ છતાં લોકો પોતાનો મગજ લગાડી ને એવી પહેલીઓ નો જવાબ શોધી જ લે છે.

પણ આજે અમે તમને એક રસોડા ની એવી તસ્વરી બતાવવા જઈ રહ્યા છીએ એમાં છુપાયેલ રહસ્ય શોધવામાં તમારે ખુબ મગજ કસવો પડશે આમ છતાં સરળતાથી તમે આ સવાલ નો જવાબ નહિ આપી શકો.આ તસ્વીર કે જે એક રસોડા ની છે તેમાં એક બિલાડી છુપાયેલ છે શું તમે આ બિલાડી ને શોધી શકો છો ??

સોશિયલ મિડીયા માં ખુબ વાયરલ થઇ રહી છે તસ્વીર :

હમણાં સોશિયલ મીડિયા પર એક તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે.તમને જાણીને નવાઈ લાગશે કે આ તસ્વીર કોઈ હીરો હિરોહીન કે કોઈ મોટા સ્ટાર ની નથી પરંતુ એક રસોડા ની છે.આ રસોડા માં ઘણો બધો જમવાનો સામાન રાખેલો છે. આ સિવાય ક્રોકરી, મસાલા ના ડબ્બા અને આ બધાની વચ્ચે એક બિલાડી છુપાયેલ છે કે જેને લોકો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પણ ખુબ જ પ્રયત્નો કરવા છતાં મોટા ભાગના લોકો તેને શોધી શક્યા નથી.અને કેટલાક લોકો કે જે આ બિલાડી ને શોધી શક્યા છે તેઓ તેમના મિત્રોને આ બિલાડી શોધવા ની ચેલેન્જ આપી રહ્યા છે.

રેડિટ યુઝરે શેર કરી આ તસ્વીર :

આ તસ્વીર કે જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે તેને રેડિટ યુઝર એ સોશિયલ મીડિયા પર શેર કરી છે.આ તસ્વીર ને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે અને તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે.તમે પણ આ તસ્વીર ને ધ્યાન થી જુઓ અને કહો કે આ તસ્વીર માં બિલાડી ક્યાં છે?

આં તસ્વીર ને શેર કરવાની સાથે યુઝરે લોકો ને પૂછ્યું કે શું તમે આ રસોડા માં છુપાયેલી બિલાડી ને શોધી શકો છો ? પણ આ તસ્વીર ને શેર કર્યા ના ઘણા સમય સુધી લોકો આ સવાલ નો જવાબ નથી દઈ શક્યા.પણ જો તમે ધ્યાન થી આ તસ્વીર ને જોશો તો તમને રસોડા માં બેઠેલી એક બિલાડી નજર આવશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!